Forwarded from BHARAT SONAGARA
તાજેતરમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટ જિલ્લાના રામપરા બેટી ખાતે .............. કાર્યક્રમ અન્વયે વિચરતી અને વિમુક્ત જાતિના 65 પરિવારોને આવાસોની ફાળવણી કરી હતી.
Anonymous Quiz
26%
નંદનવન વસાહત
39%
નંદ નગરજીવન વસાહત
32%
વગડામાંથી વ્હાલપની વસાહત
4%
આપેલ પૈકી એકપણ નહિ
Forwarded from IMP For Class 3 (BHARAT SONAGARA)
એક વસ્તુ 150 રૂપિયામાં વેચતાં 25% ખોટ જાય છે, તો 25% નફો મેળવવા આ વસ્તુ કેટલા રૂપિયામાં વેચવી જોઈએ?
Anonymous Quiz
14%
175
34%
187.5
23%
222.5
29%
250
Forwarded from BHARAT SONAGARA
આનક, કમલ અને ડિંડિમ વગેરે ....... ના પ્રાચીન નામો છે
Anonymous Quiz
12%
●【A】 જંતર
40%
●【B】 રાવણહથ્થો
28%
●【C】 સુરંદો
20%
●【D】ઢોલ
Forwarded from IMP For Class 3 (BHARAT SONAGARA)
જોડાવવા વધુ માહિતી માટે લિંક ⤵️
https://rzp.io/l/onlinetestbybharatsonagara
https://rzp.io/l/onlinetestbybharatsonagara
Forwarded from IMP For Class 3 (BHARAT SONAGARA)
⭕️ રૂઢિપ્રયોગ અને કહેવતો 😇
1) ગજ ગજ કૂદવું
✅ ખૂબ રાજી રાજી થઈ જવું // અતિ આનંદથી ઊભરાઈ જવું // મલકાઈ જવું. // ગુસ્સાથી ઊંચા નીચા થઈં કંઈ પણ બોલવું. // પતરાજી બતાવવી. // મસ્તીમાં આવવું. તોરમાં રહેવું.
2) ગજ ગજ છાતી ફૂલવી
✅ અતિ હર્ષ થવો.
3) ગજ ઘાલવા
✅ કાબૂ વગર વાત કરવી. // જીતી શકાય નહિ એવું હોવું. // મજબૂત હોવું.
4) ગજ જેવું
✅ સંગીન; મજબૂત.
5) ગજ માપે પણ તસુ ન ફાડે-વેતરે નહિ
✅ મોટી મોટી વાતો કરે પણ કરવાનું આવે ત્યારે કંઈ કરે નહિ // વચન આપે પણ પાળે નહિ.
📌 ટૂંકમાં ભાજપ જેવું 😂 3 દિવસમાં LRD વેઇટિંગ આપશું કહીને 3 અઠવાડિયા થયે પણ ના આપે.. (આ માત્ર ઉદાહરણ છે, જેથી તમને મગજમાં ઘૂસી જાય આ કહેવત 😆 આ નહિ ભુલાઈ જોજો)
6) ગજ વાગવો
✅ અજમાવેલું જોર ફાયદાકારક નીવડવું // યોગ્ય ઠેકાણે યોગ્ય શક્તિ કામે લાગવી. // પગ જામવો; સ્થિર થવું.
7) ગજની ઘોડી અને સવા ગજનું ભાઠું
✅ કંગાળ સ્વરૂપ // ટકાની ડોશીને ઢબુ મુંડામણ // સોના કરતાં ઘડામણ મોંઘું.
8) ગજનો આંકો ન સૂઝવો
✅ કાંઈ ન આવડવું.
9) ગજે તસુ માફ-ગજનો તસુ
✅ ઘણા સદ્ગુણ આગળ એક દુર્ગુણનો હિસાબ ન હોય.
10) નવસો ગજના નમસ્કાર
✅ દૂરથી જ નમન.
11) પોતાને ગજે માપવું
✅ પોતાના સ્વતંત્ર મત પ્રમાણે અભિપ્રાય બાંધવો.
12) રજનું ગજ કરવું
✅ પીંછાનું પારેવું કરવું; વધારી દેવું; વધારીને વાત કરવી.
Copied from ભગવદ્ગોમંડલ ✍
Yes It's @IMPFORCLASS3
😎

"હાથીના લમણાવાળો ભાગ" - શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો.
Anonymous Quiz
13%
ગજકર્ણાલુ
32%
ગજકપોળ
19%
ગજકરણ
36%
આપેલ તમામ
Forwarded from IMP For Class 3 (BHARAT SONAGARA)
"ગજ ઘાલવા" - રૂઢિપ્રયોગનો અર્થ આપો.
Anonymous Quiz
26%
કાબૂ વગર વાત કરવી
28%
જીતી શકાય નહીં એવું હોવું
18%
મજબૂત હોવું
28%
આપેલ તમામ
Forwarded from IMP For Class 3 (BHARAT SONAGARA)
વનસ્પતિ શ્વસનમાં કયા વાયુનો ઉપયોગ કરે છે?
Anonymous Quiz
16%
હાઇડ્રોજન
41%
ઓક્સિજન
7%
મિથેન
36%
ઉપરોક્ત પૈકી એકપણ નહીં.
Forwarded from BHARAT SONAGARA
નીચે આપેલ વિધાનો તપાસો.
(1) કૉફીના છોડને ઉષ્ણકટિબંધીય ક્ષેત્રોની ગરમ અને ભેજવાળી આબોહવાની જરૂર છે, જ્યારે ચા ની ખેતી ઉષ્ણકટિબંધીય અને ઉપોષ્ણ બંને ક્ષેત્રમાં કરાય છે. (2) કૉફી બીજ દ્વારા જ્યારે ચા ડાળીની કલમ દ્વારા ઉગાડાય છે.

●【A】 માત્ર 1 સાચું છે
28%
●【B】 માત્ર 2 સાચું છે
25%
●【C】 1 અને 2 બન્ને ખોટાં
34%
●【D】 1 અને 2 બન્ને સાચાં
Forwarded from IMP For Class 3 (BHARAT SONAGARA)
💡Class 3 Special Online Test Series
✍ by BHARAT SONAGARA
⭕️ ટેસ્ટ સીરીઝની વિશેષતાઓ ⤵️
👉 આ ટેસ્ટ સીરીઝમાં સિલેબસ અનુસાર અને નવી પેટર્ન પ્રમાણેના મહત્વપૂર્ણ પ્રશ્નો થકી વધુમાં વધુ પ્રેક્ટિસ થશે.
👉 Online Test ની લિંક દરરોજ રાત્રે 9 વાગ્યે મળી જશે જે તમે ગમે ત્યારે આપી શકશો અને બીજા દિવસે રાત્રે 8 વાગ્યા બાદ ટેસ્ટ ઈમેજ સ્વરૂપે પ્રાઇવેટ ટેલિગ્રામ ચેનલમાં મુકાશે જે માત્ર તમે વાંચી શકશો, ક્યાંય શેર નહિ થઈ શકે.
👉 દરરોજ 20 થી 50 પ્રશ્નોની ટેસ્ટ હશે.
👉 અઠવાડિયામાં એકવાર જ્યારે અનુકૂળ હોય ત્યારે 100 પ્રશ્નોની ફૂલ મોક ટેસ્ટ હશે અને જોડાયેલા મિત્રોને ફ્રી મળશે. 🥳 (જે ટેસ્ટ સિરીઝમાં જોડાયેલ નહિ હોય એમને એક મોક ટેસ્ટ આપવા ₹11/- રજિસ્ટ્રેશન ચાર્જ પેમેન્ટ કરવો પડશે.)
👉 તમને કોઈ ગૃપમાં એડ કરવામાં નહિ આવે જેથી આપની પ્રાઇવસી જળવાઈ રહેશે. જોડાયેલા મેમ્બર્સ માંથી કોઈ તમારો કોન્ટેક્ટ નહિ કરી શકે એટલે નિશ્ચિંત રહો.
👉 ટેલિગ્રામ પ્રાઇવેટ ચેનલમાં અથવા whatsapp પર બ્રોડકાસ્ટ થ્રુ પર્સનલી લિંક મળતી રહશે.
🔵 વેલીડિટી ➖ તલાટી અને ક્લાર્કની પરીક્ષા પ્રથમવાર લેવા ત્યાં સુધી. ✔️🥳
✅ રજિસ્ટ્રેશન ફી માત્ર ₹85/-
1⃣ ટેલિગ્રામ પર ટેસ્ટ સીરીઝ જોઈન કરવા નીચેની લિંકથી રજિસ્ટ્રેશન કરવું ⤵️
https://rzp.io/l/onlinetestbybharatsonagara
2⃣ Whatsapp પર ટેસ્ટ સીરીઝ જોઈન કરવા નીચેની લિંકથી રજિસ્ટ્રેશન કરવું ⤵️
(Whatsapp પર જોઈન કરશો તો ત્યાં માત્ર ટેસ્ટની લિંક મળશે, ઇમેજ માટે ટેલિગ્રામ ચેનલ જોઈન કરવી પડશે)
https://rzp.io/l/testbybharatsonagara
⚠️ સૂચના - પેમેન્ટ કર્યા બાદ 24 કલાકમાં જોઈન કરાશે, ત્યાં સુધી રાહ જોઈ શકો એટલી ધીરજ હોય તો જ જોડાવવું.
⛔️ ખાસ નોંધ - તમે જ્યારથી જોડાશો ત્યારબાદની જ ટેસ્ટ આપી શકશો, અગાઉની ટેસ્ટ નહિ આપી શકાય. માટે વહેલી તકે જોડાનાર મિત્રોને વધુ ફાયદો થશે.

■ સ્ટેચ્યુટરી લિકવીડિટી રેશિયો (SLR) ઘટવાથી કઈ અસર થશે?
Anonymous Quiz
21%
A) વાણિજ્યક બેંકોની ક્રેડિટ ક્ષમતામાં ઘટાડો
38%
B) બેંકો પાસે તરલતામાં ઘટાડો
29%
C) વસ્તુઓ અને સેવાઓની કિંમતમાં ઘટાડો
11%
D) રોકાણકારો દ્વારા ક્રેડિટની માંગમાં વધારો
Forwarded from BHARAT SONAGARA
Forwarded from BHARAT SONAGARA
■ ભારતમાં નાણા આયોગ નું મુખ્ય કાર્ય શું છે??
Anonymous Quiz
44%
A) કેન્દ્ર અને રાજ્યો વચ્ચે આવક નું વિતરણ કરવું
27%
B) વાર્ષિક બજેટ તૈયાર કરવું
13%
C) રાષ્ટ્રપતિને નાણાકીય મામલે સહાય દેવી
16%
D) સંઘ અને રાજ્યોના વિભિન્ન મંત્રાલય માટે નિયમો ની ફાળવણી કરવી
Forwarded from IMP For Class 3 (BHARAT SONAGARA)
મોટર વ્હિકલ એક્ટની કઈ કલમ મુજબ બસમાં પોતાની ટિકિટ મેળવી લેવાની જવાબદારી મુસાફરની રહે છે.?
Anonymous Quiz
17%
123
32%
321
44%
124
8%
143
Forwarded from IMP For Class 3 (BHARAT SONAGARA)
ગ્લોબલ ઇકોનોમિક રિપોર્ટ કઈ સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવે છે?
Anonymous Quiz
28%
A) વર્લ્ડ બેંક
26%
B) રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા
36%
C) આઈએમએફ
9%
D) એશિયન ડેવલપમેન્ટ બેંક
Forwarded from IMP For Class 3 (BHARAT SONAGARA)
Forwarded from IMP For Class 3 (BHARAT SONAGARA)
નાબાર્ડ દ્વારા કઈ સંસ્થાઓને પુનઃધિરાણ આપવામાં આવે છે.?
Anonymous Quiz
15%
A) રાજ્યની સહકારી બેંકો
30%
B) રૂરલ બેંકો
15%
C) કમર્શિયલ બેંકો
40%
D) ઉપરોક્ત બધી સંસ્થાઓ
Forwarded from IMP For Class 3 (BHARAT SONAGARA)
ભારતમાં ગરીબીરેખા અંદાજવા માટે સમયાંતરે નિર્દેશ સર્વેક્ષણ કોણ હાથ ધરે છે?
Anonymous Quiz
26%
A) રાષ્ટ્રીય સર્વેક્ષણ સંસ્થાન
50%
B) રાષ્ટ્રીય નિર્દેશ સર્વેક્ષણ કાર્યાલય
17%
C) નિદર્શ સર્વેક્ષણ સંસ્થાન
8%
D) ઉપર પૈકી એક પણ નહીં
Forwarded from IMP For Class 3 (BHARAT SONAGARA)
ભારતમાં કયા રાષ્ટ્રપતિ નો કાર્યકાળ 1997 થી 2002 દરમિયાન રહ્યો હતો ?
Anonymous Quiz
15%
●【A】ડૉ શંકરદયાળ શર્મા
33%
●【B】કે. આર. નારાયણ
17%
●【C】આર. વેંકટરમન
36%
●【D】એ.પી.જે. અબ્દુલ કલામ
Forwarded from IMP For Class 3 (BHARAT SONAGARA)
નીચે આપેલ વિધાનો તપાસો.
(1) સૌરાષ્ટ્રમાં મહુવા નજીક કોળીઓ દરિયાપીર નો ઉત્સવ ઉજવે છે. (2) સૌરાષ્ટ્રમાં રબારીઓ ઘોઘારાયની છડીનો ઉત્સવ ઉજવે છે (3) ઉત્તર ગુજરાતમાં પાટીદારો હલોતરા ઉત્સવ ઉજવે છે

●【A】 માત્ર 1 અને 3 સાચા છે
21%
●【B】 માત્ર 2 અને 3 સાચા છે
24%
●【C】 ત્રણેય વિધાન ખોટાં છે
35%
●【D】 ત્રણેય વિધાન સાચાં છે