Forwarded from IMP For Class 3 (BHARAT SONAGARA)
નીચે આપેલ વિધાનો તપાસો.
(1) જલઝીલણી એકાદશી મુખ્યત્વે ભાલ પ્રદેશમાં ભાદરવા સુદ એકાદશી એ ઉજવાય છે. (2) આ ઉત્સવમાં ઠાકોરજી ની મૂર્તિ ને નવા જળથી સ્નાન કરાવાય છે.
(1) જલઝીલણી એકાદશી મુખ્યત્વે ભાલ પ્રદેશમાં ભાદરવા સુદ એકાદશી એ ઉજવાય છે. (2) આ ઉત્સવમાં ઠાકોરજી ની મૂર્તિ ને નવા જળથી સ્નાન કરાવાય છે.
Anonymous Quiz
12%
●【A】 માત્ર 1 સાચું છે
25%
●【B】 માત્ર 2 સાચું છે
24%
●【C】 1 અને 2 બન્ને ખોટાં
39%
●【D】 1 અને 2 બન્ને સાચાં
Forwarded from IMP For Class 3 (BHARAT SONAGARA)
નીચે આપેલ વિધાનો તપાસો.
(1) ઇ.સ. 200 જેટલા સમયનો પાળિયાલેખ ઓખામંડળ ના મૂલવાસર ગામેથી મળી આવ્યો (2) સહુથી વધુ પાળિયા 15 મી થી 18 મી સદીના મળે છે
(1) ઇ.સ. 200 જેટલા સમયનો પાળિયાલેખ ઓખામંડળ ના મૂલવાસર ગામેથી મળી આવ્યો (2) સહુથી વધુ પાળિયા 15 મી થી 18 મી સદીના મળે છે
Anonymous Quiz
7%
●【A】 માત્ર 1 સાચું છે
26%
●【B】 માત્ર 2 સાચું છે
27%
●【C】 A અને B બન્ને ખોટાં
39%
●【D】 A અને B બન્ને સાચાં
Forwarded from IMP For Class 3 (BHARAT SONAGARA)
ગુજરાત સરકારે ................ હેઠળ જિલ્લા દીઠ 75 સરોવરના નિર્માણનું કાર્ય આગામી દિવસોમાં આયોજન કરવાનો નિર્ણય કર્યો છે.
Anonymous Quiz
25%
અમૃત જળાશય યોજના
22%
75 સરોવર યોજના
20%
ઇન્ડિયા એટ 75 યોજના
33%
અમૃત સરોવર યોજના
Forwarded from IMP For Class 3 (BHARAT SONAGARA)
ભારતમાં ફુગાવાનું માપ શુ છે ?
[તલાટી સ્પેશિયલ GCERT માંથી] 📌
[તલાટી સ્પેશિયલ GCERT માંથી] 📌
Anonymous Quiz
21%
●[A] ગ્રાહક ભાવાંક (WPI)
41%
●[B] જથ્થાબંધ ભાવાંક (WPI)
28%
●[C] ઉત્પાદક ભાવાંક (WPI)
10%
●[D] ઉપરોક્ત પૈકી એકપણ નહિ
Forwarded from IMP For Class 3 (BHARAT SONAGARA)
ઉપરના પ્રશ્નમાં ગુજરાતી સાચું છે, પરંતુ કૌંસ માં ભૂલથી અંગ્રેજી ટૂંકાક્ષર ખોટા છે.
consumer price index (CPI) આવશે જેની નોંધ લેશો.. ✍✅
મારી ભૂલ બાબતે ધ્યાન દોરવા બદલ @jD6793 નો આભાર. 🙏
consumer price index (CPI) આવશે જેની નોંધ લેશો.. ✍✅
મારી ભૂલ બાબતે ધ્યાન દોરવા બદલ @jD6793 નો આભાર. 🙏
Forwarded from IMP For Class 3 (BHARAT SONAGARA)
એશિયાનું પ્રથમ શેર બજાર ?
【તલાટી સ્પેશિયલ GCERT માંથી】 📌
【તલાટી સ્પેશિયલ GCERT માંથી】 📌
Anonymous Quiz
11%
●[A] નેશનલ શેર બજાર
31%
●[B] શંઘાઇ શેર બજાર
14%
●[C] ટોકિયો શેર બજાર
44%
●[D] મુંબઈ શેર બજાર
Forwarded from IMP For Class 3 (BHARAT SONAGARA)
રતન વટલ સમિતિ શેના માટે નિમાઈ હતી ?
Anonymous Quiz
8%
●[A] FRBM એકટની સમીક્ષા
44%
●[B] વિમુદ્રીકરણની અસરો ના અભ્યાસ માટે
31%
●[C] પેમેન્ટ બેંકો ને લાઇસન્સ આપવા
17%
●[D] ડિજિટલ ચુકવણીઓ માટે
Forwarded from IMP For Class 3 (BHARAT SONAGARA)
વત્સલ એટલે?
Anonymous Quiz
60%
માયાળુ કે સ્નેહાળ
18%
પરાક્રમી કે વીર
9%
આળસુ કે ગંભીર
13%
વસ્ત્ર કે કપડું
Forwarded from IMP For Class 3 (BHARAT SONAGARA)
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય સ્તરે જૂથ પાણી પુરવઠા યોજનાઓ દ્વારા અપાતાં પીવાના પાણી અને હેન્ડપંપ રીપેરીંગ સહિતની ફરિયાદોના નિકાલ માટે ............ ટોલ ફ્રી નંબર કાર્યરત કરાયો છે.
📌【 તલાટી સ્પેશિયલ ગુજરાત પાક્ષીક માંથી 】
📌【 તલાટી સ્પેશિયલ ગુજરાત પાક્ષીક માંથી 】
Anonymous Quiz
16%
1958
38%
1912
35%
1916
11%
1911
Forwarded from IMP For Class 3 (BHARAT SONAGARA)
'ચક્રવર્તી ગુર્જરો' પુસ્તકના લેખક કોણ છે?
📌 [તલાટી સ્પેશિયલ ગુજરાત પાક્ષીક માંથી]
📌 [તલાટી સ્પેશિયલ ગુજરાત પાક્ષીક માંથી]
Anonymous Quiz
6%
સરદાર પટેલ
42%
ગોવર્ધનરામ ગૌરીશંકર જોશી
44%
મનુભાઈ રાજારામ પંચોલી
9%
આપેલ પૈકી એકપણ નહિ
Forwarded from IMP For Class 3 (BHARAT SONAGARA)
રિટ્સ (writs) ના અલગ અલગ પ્રકારો પૈકી Certiorari એટલે ?
Anonymous Quiz
17%
●【A】 બંદી પ્રત્યક્ષીકરણ
19%
●【B】પ્રતિષેધ
33%
●【C】અધિકારપૃચ્છા
31%
●【D】 ઉત્પ્રેક્ષણ
Forwarded from IMP For Class 3 (BHARAT SONAGARA)
◆ સાચ્ચું ❌
◆ સાચું ✅
■ ખુબ ખુબ અભિનંદન ❌
■ ખૂબ ખૂબ અભિનંદન ✅
★ ફાંકા ❌
★ ફાકા ✅
📚 સાર્થ જોડણી કોશ મુજબ
Yes it's @IMPFORCLASS3
હાટડી વાળા સાહેબને કહેજો સાચું શું છે.! 😂
સાચું અને સારું ભણાવવાની વાત કરતા મેસેજમાં જ આટલું ખોટું છે.! 😜

'ઊણું' એટલે?
📌 તલાટી સ્પેશિયલ પાઠ્યપુસ્તક માંથી
📌 તલાટી સ્પેશિયલ પાઠ્યપુસ્તક માંથી
Anonymous Quiz
15%
વધારે ગરમ
15%
ઓછું ગરમ
28%
નહિ ગરમ કે નહીં ઠંડુ એવું
42%
ઓછું ભરાયેલું
Forwarded from IMP For Class 3 (BHARAT SONAGARA)
'આગંતુક' એટલે......
Anonymous Quiz
23%
આવી ચડેલું
13%
હમેશનું નહિ એવું
30%
વગર નોતરે આવેલું
33%
આપેલ તમામ
Forwarded from IMP For Class 3 (BHARAT SONAGARA)
Forwarded from IMP For Class 3 (BHARAT SONAGARA)
⭕️ શબ્દ સમૂહ / શબ્દાર્થ ⭕️
◆ જાનીવાસો – જાનનો ઉતારો
◆ સામૈયું – સામું આવવું, વાજતે ગાજતે વરરાજા જાનને સામે લેવા જવું, જાનનો સત્કાર કરવો
◆ વરબેઢિયું – વરબેડિયું, વરને વધાવવાનો એક લગ્નવિધિ
◆ તોરણ છબવું – માંડવે જઈને વરરાજાએ તોરણને સ્પર્શ કરવાની વિધિ
◆ માંડવિયાઓ – કન્યાપક્ષના માણસો
◆ પીરસણિયાઓ – રસોઈ પીરસનારા માણસો
◆ સુમાર – આશરો, વખત, સમય
◆ વરઘોડો – પરણવા જતા વરની સવારી
◆ અણવર – વરની સાથે આવેલો સાથી
◆ લૂણ ઉતારવી – બલા દૂર કરવા પાત્રમાં મીઠાના ગાંગડા નાખી તે માથા પર ફેરવવું
◆ હથેવાળો – વરકન્યાના હસ્તમેળાપની વિધિ, પાણિગ્રહણ
◆ કન્યાદાન – કન્યાને વિધિવત પરણાવવી તે, તે વખતે કન્યાને અપાતી પહેરામણી
◆ ચોરી – વરકન્યા પરણવા બેસે તે મંડપ, માહ્યરું
◆ અઢેલવું – ટેકો દેવો
◆ વરઘોડિયાં – નવદંપતી
◆ બીડું – વરપક્ષ તરફથી કન્યાપક્ષની સ્ત્રીઓને આપવામાં આવતો લાગો
◆ પલ્લું - વર તરફથી કન્યાને અપાતું સ્ત્રીધન
✅ It's @IMPFORCLASS3 😎
✍ ગુજરાતી પાઠ્યપુસ્તક માંથી 📚
😃 લગ્નગાળો ચાલે છે તો તેના સંબંધિત એવા આવનાર પરીક્ષાઓમાં મહત્વપૂર્ણ શબ્દસમૂહ અને શબ્દાર્થ 👍

નીચેના પૈકી કયો શબ્દ અર્થની દૃષ્ટિએ અલગ પડે છે?
Anonymous Quiz
15%
ખોડચું
28%
ઠૂણકું
22%
ડીમચું
35%
ડીંચ
Forwarded from IMP For Class 3 (BHARAT SONAGARA)
તાજેતરમાં વિશ્વમાં ............. અને ............ પછી ત્રીજા નંબરે પહોંચી ઇન્ડિયન એરફોર્સ. 🇮🇳❤️
Anonymous Quiz
19%
રશિયા, ઇઝરાયેલ
25%
ઇઝરાયેલ, ફ્રાન્સ
20%
US, ઈઝરાયેલ
36%
US, રશિયા
Forwarded from IMP For Class 3 (BHARAT SONAGARA)
વણિયલ એટલે ?
Anonymous Quiz
27%
બિલાડી જેવું પ્રાણી
36%
પ્રત્યક્ષ પદાર્થ દ્વારા બોધ
23%
હેરાન કરવું તે
14%
ગતિ કરતો સમૂહ
Forwarded from BHARAT SONAGARA
'શેલું' એટલે?
📌 તલાટી સ્પેશિયલ પાઠ્યપુસ્તક માંથી ⤵️
📌 તલાટી સ્પેશિયલ પાઠ્યપુસ્તક માંથી ⤵️
Anonymous Quiz
15%
સરળ
17%
અઘરું નહિ તેવું
49%
ઉપરોક્ત બન્ને
19%
ઉપરોક્ત પૈકી એકપણ નહીં