Telegram Web
Forwarded from IMP For Class 3 (BHARAT SONAGARA)
💡Class 3 Special Online Test Series
by BHARAT SONAGARA

⭕️ ટેસ્ટ સીરીઝની વિશેષતાઓ ⤵️

👉 આ ટેસ્ટ સીરીઝમાં સિલેબસ અનુસાર અને નવી પેટર્ન પ્રમાણેના મહત્વપૂર્ણ પ્રશ્નો થકી વધુમાં વધુ પ્રેક્ટિસ થશે.
👉 Online Test ની લિંક દરરોજ રાત્રે 9 વાગ્યે મળી જશે જે તમે ગમે ત્યારે આપી શકશો અને બીજા દિવસે રાત્રે 8 વાગ્યા બાદ ટેસ્ટની PDF પણ મળશે.
👉 દરરોજ 20 થી 50 પ્રશ્નોની ટેસ્ટ હશે.
👉 દર રવિવારે 100 પ્રશ્નોની ફૂલ મોક ટેસ્ટ હશે અને જોડાયેલા મિત્રોને ફ્રી મળશે. 🥳 (જે ટેસ્ટ સિરીઝમાં જોડાયેલ નહિ હોય એમને એક મોક ટેસ્ટ આપવા ₹11/- રજિસ્ટ્રેશન ચાર્જ પેમેન્ટ કરવો પડશે.)
👉 સમયાંતરે મહત્વનું મટેરિયલ પણ મળશે.
👉 તમને કોઈ ગૃપમાં એડ કરવામાં નહિ આવે જેથી આપની પ્રાઇવસી જળવાઈ રહેશે. જોડાયેલા મેમ્બર્સ માંથી કોઈ તમારો કોન્ટેક્ટ નહિ કરી શકે એટલે નિશ્ચિંત રહો.
👉 ટેલિગ્રામ પ્રાઇવેટ ચેનલમાં અથવા whatsapp પર બ્રોડકાસ્ટ થ્રુ પર્સનલી લિંક મળતી રહશે.

🔵 વેલીડિટી તલાટી અને ક્લાર્કની પરીક્ષા પ્રથમવાર લેવા ત્યાં સુધી. ✔️🥳

રજિસ્ટ્રેશન ફી માત્ર ₹85/-

1⃣ ટેલિગ્રામ પર ટેસ્ટ સીરીઝ જોઈન કરવા નીચેની લિંકથી રજિસ્ટ્રેશન કરવું ⤵️
https://rzp.io/l/onlinetestbybharatsonagara
2⃣ Whatsapp પર ટેસ્ટ સીરીઝ જોઈન કરવા નીચેની લિંકથી રજિસ્ટ્રેશન કરવું ⤵️
https://rzp.io/l/testbybharatsonagara

⚠️ સૂચના - પેમેન્ટ નો સ્ક્રીનશોટ સેન્ડ કરીને પછી રાહ જોવી, 24 કલાકમાં જોઈન કરાશે.
🔹 નોંધ - તમે જ્યારથી જોડાશો ત્યારબાદની ટેસ્ટ આપી શકશો, અગાઉની ટેસ્ટ નહિ આપી શકાય. માટે વહેલી તકે જોડાનાર મિત્રોને વધુ ફાયદો થશે.
Forwarded from BHARAT SONAGARA
Forwarded from BHARAT SONAGARA
'રત્નગર્ભા' એટલે?
Anonymous Quiz
12%
માળા
31%
સધવા
16%
વિધવા
41%
વસુંધરા
Forwarded from BHARAT SONAGARA
નીચે આપેલા વિધાનો તપાસો.

1) ગુજરાત નું સૌથી મોટું તેલ ક્ષેત્ર લુણેજ છે 2) લુણેજ ખનીજ ક્ષેત્ર ભરૂચ ખાતે આવેલ છે.
Anonymous Quiz
21%
●[A] ફક્ત 1 સાચું છે
18%
●[B] ફક્ત 2 સાચું છે
51%
●[C] બન્ને વિધાનો સત્ય છે
10%
●[D] બન્ને વિધાનો અસત્ય છે
Forwarded from BHARAT SONAGARA
આજે ભારતના પ્રખ્યાત .......…. વાદક પંડિત શિવકુમાર શર્માનું નિધન થયું છે.
Anonymous Quiz
30%
સિતાર
47%
સંતૂર
20%
તબલાં
3%
તંબુરો
Forwarded from BHARAT SONAGARA
🔵 આપેલ વિધાનો પર વિચાર કરો.

1) ભારતીય બંધારણ ના અનુચ્છેદ 29 માં લઘુમતીઓના હિતોના રક્ષણ સંબંધિત જોગવાઈ છે. 2) શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવાનો અને તેનો વહીવટ કરવાનો લઘુમતીઓ નો હક ભારતીય બંધારણ ના અનુચ્છેદ 30 પ્રમાણે મળેલ છે.
Anonymous Quiz
11%
●【A】 વિધાન 1 ખોટું છે જ્યારે વિધાન 2 સાચું છે.
26%
●【B】વિધાન 1 સાચું છે પરંતુ વિધાન 2 ખોટું છે
25%
●【C】 બન્ને વિધાનો માંથી એકપણ વિધાન સાચું નથી
38%
●【D】બન્ને વિધાનો માંથી એકપણ વિધાન ખોટું નથી
Forwarded from BHARAT SONAGARA
'બંધારણનું આમુખ આટલા લાંબા સમયથી આપણે જે વિચાર્યું હતું અને જેના સ્વપ્ન જોયા હતા તેને અભિવ્યક્ત કરે છે' આ વિધાન આમુખ વિશે. ......... એ કહ્યું હતું.
Anonymous Quiz
41%
●【A】અલ્લાદી ક્રિષ્નસ્વામી ઐયર
29%
●【B】કનૈયાલાલ મુનશી
22%
●【C】બાબાસાહેબ
8%
●【D】ઉપરોક્ત પૈકી એકપણ નહિ
Forwarded from BHARAT SONAGARA
આપેલ પૈકી કયું તંતુવાદ્ય છે ?
Anonymous Quiz
14%
●【A】ભાણ
42%
●【B】શૃંગ
22%
●【C】કાહલા
21%
●【D】કિન્નરી
Forwarded from IMP For Class 3 (BHARAT SONAGARA)
💡Class 3 Special Online Test Series
by BHARAT SONAGARA

⭕️ ટેસ્ટ સીરીઝની વિશેષતાઓ ⤵️

👉 આ ટેસ્ટ સીરીઝમાં સિલેબસ અનુસાર અને નવી પેટર્ન પ્રમાણેના મહત્વપૂર્ણ પ્રશ્નો થકી વધુમાં વધુ પ્રેક્ટિસ થશે.
👉 Online Test ની લિંક દરરોજ રાત્રે 9 વાગ્યે મળી જશે જે તમે ગમે ત્યારે આપી શકશો અને બીજા દિવસે રાત્રે 8 વાગ્યા બાદ ટેસ્ટની PDF પણ મળશે.
👉 દરરોજ 20 થી 50 પ્રશ્નોની ટેસ્ટ હશે.
👉 દર રવિવારે 100 પ્રશ્નોની ફૂલ મોક ટેસ્ટ હશે અને જોડાયેલા મિત્રોને ફ્રી મળશે. 🥳 (જે ટેસ્ટ સિરીઝમાં જોડાયેલ નહિ હોય એમને એક મોક ટેસ્ટ આપવા ₹11/- રજિસ્ટ્રેશન ચાર્જ પેમેન્ટ કરવો પડશે.)
👉 સમયાંતરે મહત્વનું મટેરિયલ પણ મળશે.
👉 તમને કોઈ ગૃપમાં એડ કરવામાં નહિ આવે જેથી આપની પ્રાઇવસી જળવાઈ રહેશે. જોડાયેલા મેમ્બર્સ માંથી કોઈ તમારો કોન્ટેક્ટ નહિ કરી શકે એટલે નિશ્ચિંત રહો.
👉 ટેલિગ્રામ પ્રાઇવેટ ચેનલમાં અથવા whatsapp પર બ્રોડકાસ્ટ થ્રુ પર્સનલી લિંક મળતી રહશે.

🔵 વેલીડિટી તલાટી અને ક્લાર્કની પરીક્ષા પ્રથમવાર લેવા ત્યાં સુધી. ✔️🥳

રજિસ્ટ્રેશન ફી માત્ર ₹85/-

1⃣ ટેલિગ્રામ પર ટેસ્ટ સીરીઝ જોઈન કરવા નીચેની લિંકથી રજિસ્ટ્રેશન કરવું ⤵️
https://rzp.io/l/onlinetestbybharatsonagara
2⃣ Whatsapp પર ટેસ્ટ સીરીઝ જોઈન કરવા નીચેની લિંકથી રજિસ્ટ્રેશન કરવું ⤵️
https://rzp.io/l/testbybharatsonagara

⚠️ સૂચના - પેમેન્ટ નો સ્ક્રીનશોટ સેન્ડ કરીને પછી રાહ જોવી, 24 કલાકમાં જોઈન કરાશે.
🔹 નોંધ - તમે જ્યારથી જોડાશો ત્યારબાદની ટેસ્ટ આપી શકશો, અગાઉની ટેસ્ટ નહિ આપી શકાય. માટે વહેલી તકે જોડાનાર મિત્રોને વધુ ફાયદો થશે.
Forwarded from BHARAT SONAGARA
સંગીતશાસ્ત્રના આપણાં પ્રાચીન ગ્રંથોમાં વાદ્યોના કેટલા પ્રકાર પાડવામાં આવ્યા છે ?
Anonymous Quiz
3%
●【A】એક
22%
●【B】બે
38%
●【C】ત્રણ
37%
●【D】ચાર
Forwarded from BHARAT SONAGARA
તાજેતરમાં વિશ્વ પ્રસિદ્ધ આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોશીને વિશ્વના સૌથી સર્વોચ્ચ સન્માન પૈકીના એક પ્રતિષ્ઠીત ....... થી સન્માનિત કરાયા છે.
Anonymous Quiz
22%
પુલિત્ઝર પ્રાઈઝ
48%
રોયલ ગોલ્ડ મેડલ 2022
26%
રોયલ મેન ઓફ ડિઝાઇન 2022
3%
ઉપરોક્ત પૈકી એકપણ નહિ
Forwarded from IMP For Class 3 (BHARAT SONAGARA)
⭕️ કહેવત -
"ફાતડો રૂએ ક્યાંયનું ક્યાંય અને વાણિયો ઝાટકે માયાનું માંય"

અર્થ -

"ગમે તેમ દેખાવ કરે પણ મનુષ્ય અંતે જાતિસ્વભાવ ઉપર ગયા વિના રહે નહિ."

It's @IMPFORCLASS3 😎

માહિતી સ્ત્રોત - ભગવદ્ગોમંડલ
Forwarded from BHARAT SONAGARA
"ખેર ખાખર ને કાચકી કંટાળા થુએર." - ઉક્તિ ક્યા સાહિત્યકારની છે.?
Anonymous Quiz
12%
પ્રેમાનંદ
44%
અખો
26%
દયારામ
17%
ભોજા ભગત
Forwarded from BHARAT SONAGARA
"માત વચન સંગ કીધો, પૂર્ણ કરય પ્રમાણ." - ઉક્તિ કોની છે?
Anonymous Quiz
24%
પ્રેમાનંદ
36%
અખો
33%
દયારામ
7%
ભાલણ
Forwarded from BHARAT SONAGARA
ડાંગી નૃત્યો ને ચાળો તરીકે ઓળખવામાં આવે છે, આ ડાંગી નૃત્યો ના કેટલી જાતના તાલ છે ?
Anonymous Quiz
20%
●【A】24
58%
●【B】27
16%
●【C】31
6%
●【D】18
Forwarded from BHARAT SONAGARA
તબલાં ને ..... પણ કહેવામાં આવે છે.
Anonymous Quiz
38%
●【A】દુંદુભિ
13%
●【B】ગજરા
11%
●【C】ચાંટ
38%
●【D】નરઘા
Forwarded from IMP For Class 3 (BHARAT SONAGARA)
GPSC ના ઈન્ચાર્જ ચેરમેન તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી?
Anonymous Quiz
9%
મિલન ઉપાધ્યાય
14%
મલિન ઉપાધ્યાય
19%
નિલમ ઉપાધ્યાય
58%
નલિન ઉપાધ્યાય
2025/07/04 11:01:43
Back to Top
HTML Embed Code: