Telegram Web
🚀 2,06,991 જગ્યાઓ 😱

🔴⭐️ જનરલ બેચ⭐️🔴

🎊 ધો 12 અને ગ્રેજ્યુએશન પછી સરકારી નોકરી મેળવવાની ઉત્તમ તક🎊

📚 વર્લ્ડ ઇનબૉક્સ એકેડમી જૂનાગઢ 📚

📣 ગુજરાતની શ્રેષ્ઠ ફેકલ્ટી ટીમ દ્વારા શિક્ષણ..



🔷 બેચ શરૂ - તારીખ 27-03-2025

❇️ બેચ સમય - સાંજે 04 થી 06

🍎 Special Discount - તારીખ 27 માર્ચ,2025 સુધી...

🎁 વર્લ્ડ ઇનબૉક્સ એકેડમીનાં જૂના વિદ્યાર્થીઓને વિશેષ ડિસ્કાઉન્ટ મળવા પાત્ર..

રજીસ્ટ્રેશન માટે સંપર્ક:
☎️ 7575003111


Follow Us On Our Social Media

🟣 Instagram -
https://www.instagram.com/world.inbox.junagadh?igsh=NnUzeDdjbWUwcHRy

🔵 Telegram -
https://www.tgoop.com/worldinboxacademyjunagadh
Forwarded from GPSC-WORLD INBOX
🏐 Gandhinagar Seminar Video Clip

⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️
https://www.instagram.com/reel/DHs9lCSSf_x/?igsh=MWFoeDA3bXVkNzEyYw==
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
સરેરાશ સમુદ્ર સપાટીથી કેટલી ઊંચાઈ ધરાવતા સપાટ ભૂમિ ભાગને મેદાન કહે છે ?
Anonymous Quiz
22%
આશરે 900 મીટરથી વધુ
25%
આશરે 300 મીટરથી વધુ
11%
આશરે 280 મીટરથી વધુ
42%
આશરે 180 મીટર સુધીનું
નીચેનામાંથી કયું પક્ષી કચ્છના રણમાં જોવા મળે છે ?
Anonymous Quiz
9%
શાહમૃગ
82%
સુરખાબ
7%
સ્નો પાર્ટરીચ
3%
પેગ્વિન
લદાખમાં કયું વિશિષ્ટ પ્રાણી જોવા મળે છે ?
Anonymous Quiz
78%
યાક
18%
ઘુડખર
3%
શિયાળ
1%
ગાય
"કાળુ સોનુ" કોને કહેવામાં આવે છે ?
Anonymous Quiz
63%
કોલસો
29%
ખનીજતેલ
4%
યુરેનિયમ
3%
પ્લેટિનિયમ
ભારતની પ્રમાણ સમયની રેખા કયા રાજ્યમાંથી પસાર થતી નથી ?
Anonymous Quiz
17%
ઉત્તરપ્રદેશ
22%
છત્તીસગઢ
17%
મધ્યપ્રદેશ
45%
તમિલનાડુ
#BMC
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા વિવિધ સંવર્ગની ભરતીઓની લેખિત પરીક્ષાના માર્ક્સ જાહેર.
👉https://ojas.gujarat.gov.in/NoticeBoardList.aspx?type=lCxUjNjnTp8=
ઓડીસી નૃત્ય વિશે સત્ય વિધાનો ચકાસો :

(1) આ નૃત્યમાં બહેનોની શરીર, માથું અને પગની ત્રિભંગ અવસ્થા જોવા મળે છે. (2) સ્ત્રીપ્રધાન આ નૃત્યમાં નાની વયના પુરુષ કલાકારોને ગોતીપુઆ તરીકે ઓળખાય છે.
Anonymous Quiz
16%
માત્ર વિધાન 1 સત્ય છે.
25%
માત્ર વિધાન 2 સત્ય છે.
15%
આપેલ પૈકી એકપણ વિધાન સત્ય નથી.
44%
આપેલ બંને વિધાનો સત્ય છે.
મોહિનીઅટ્ટમ નૃત્ય કયા રાજ્ય સાથે જોડાયેલ છે ?
Anonymous Quiz
21%
મણીપુર
52%
કેરળ
18%
તમિલનાડુ
9%
આંધ્રપ્રદેશ
ગુજરાતમાં કુલ કેટલા આદિવાસી સમાજ PVTGs મા સમાવિષ્ટ છે ?
Anonymous Quiz
13%
બે
41%
ત્રણ
30%
ચાર
16%
પાંચ
રોગન ચિત્રકળા સંદર્ભે ફારસી શબ્દ રોગનનો અર્થ શું થાય ?
Anonymous Quiz
49%
એરંડાનું તેલ
17%
તલનું તેલ
14%
માંડવીનું તેલ
20%
સરસવનું તેલ
વિવિધ ધાતુના વિશ્વના 490 જેટલા પ્રદેશના સિક્કાઓને સંગ્રહ કોણ ધરાવે છે ?
Anonymous Quiz
12%
વિપુલ મહેતા
37%
પ્રકાશ દેસાઈ
39%
આનંદ વર્મા
12%
વિશાલ પરીખ
કચ્છના ભુજ શહેરમાં ઇ.સ. 1838 થી 1876 સુધીમાં બનેલ પ્રાગ મહેલના આર્કિટેક્ટ કોણ હતા?
Anonymous Quiz
8%
કર્નલ ડીકોસ્ટા
66%
કર્નલ હેનરી વિલ્કસન
24%
કર્નલ વિલિયમ
2%
કર્નલ ચેકઅપ
કચ્છમાં દર વર્ષે કોની યાદમાં મેળો ભરાય છે ?
Anonymous Quiz
3%
સંત બાલાજી
87%
સંત મોકરણદાદા
7%
સંત તુકારમ
2%
સંત સીતારામ
ગુજરાતનું કયું સ્થળ અજરખા નામની બ્લોક પ્રિન્ટિંગ ટેક્નીક માટે જાણીતું છે ?
Anonymous Quiz
27%
જામનગર
23%
પાટણ
41%
કચ્છ
9%
ભાવનગર
2025/06/29 07:08:36
Back to Top
HTML Embed Code: