Forwarded from World Inbox Academy Junagadh
હટ્ઝ નીચેના પૈકી કઈ રાશિનો એકમ છે ?
Anonymous Quiz
45%
આવૃત્તિ
30%
તરંગલંબાઈ
19%
કંપવિસ્તાર
7%
આપેલ પૈકી એકપણ નહીં
Forwarded from World Inbox Academy Junagadh
🧘🏻♂️ મન બોયઝ હોસ્ટેલ
🏬 5 Star ⭐ સુવિધા વાળુ હોસ્ટેલ બિલ્ડિંગ 🥳🥳🥳
# વિશેષતાઓ
🔹સ્કૂલ, કોલેજ, વિવિધ ક્લાસિસ અને ગ્રાઉન્ડથી તદન નજીક🚶
🔸ફાયર સેફ્ટી ની સંપુર્ણ સુવિધા સાથે સર્ટિફાઇડ બિલ્ડિંગ 🚒
🔹૨૪/૭ આર.ઓ. પાણી ની સુવિધા🥛
🔸૨૪/૭ વાઇફાઇ ની સુવિધા 📶
🔹સિક્યુરિટી માટે આખી બિલ્ડિંગ માં
સી.સી.ટી.વી. કેમેરા ની સુવિધા 📸
🔸 હોસ્ટેલ માં જ ડેસ્ક લાઇબ્રેરીની સુવિધા 📚
🔹સવારે નાસ્તો તેમજ બપોરે અને સાંજે શુદ્ધ અને સાત્વિક ભોજન 🧆
સંપર્ક : 9998743773
https://www.instagram.com/reel/C9W9_ScA1g9/?igsh=NWtrNDA1eWp0aTdo

Forwarded from World Inbox Academy
🎙️ રાજકોટ - Free Current Affairs Mega Seminar
🔵 વર્લ્ડ ઇનબોક્સ એકેડમી દ્વારા
🚨 પોલીસ ભરતી 2025 🚨
👮♂ PSI & કોન્સ્ટેબલ પરીક્ષા માટે
🏆 પરીક્ષાલક્ષી છેલ્લા 6 મહિનાનું કરંટ અફેર્સ
📣 રંગીલા રાજકોટના શૂરવીરો થઈ જાવ તૈયાર..
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
🔴 ફ્રી કરંટ અફેર્સ મેગા સેમિનાર - રાજકોટ
🗓️ તારીખ - 07 એપ્રિલ, 2025. સોમવાર
⏰ સમય - બપોરે 2.00 થી 7.00
📍 સ્થળ - પૂ. પ્રમુખસ્વામી ઓડિટોરિયમ, રૈયા રોડ, રાજકોટ
➖➖➖➖➖➖➖➖➖
🧑🏫 મુખ્ય વક્તા - દર્શન રાવલ સર
🔹 સંચાલક WIB ભાવનગર
🧑🏫 વક્તા - વિશાલ વિરડા સર
🔹 સંચાલક WIB રાજકોટ - જામનગર
🧑🏫 વક્તા - શિવાંગ રાવલ સર
🔹 સંચાલક WIB ભાવનગર
🧑🏫 વક્તા - અજય જાડેજા સર
🔹 નિષ્ણાત ફેકલ્ટી
➖➖➖➖➖➖➖➖➖
🎁 સેમિનારમાં ભાગ લેનારને Free IMP Material મળવાપાત્ર થશે...
✍🏻 ફ્રી સેમિનારમાં રજીસ્ટ્રેશન કરાવવા માટે આપનું નામ તથા શહેરનું નામ આપેલ લિંક પર મેસેજ કરો.
🟢http://wa.me/917575060303
આભાર..

ભારતના કયા રાજ્યોમાં તીડનો પ્રકોપ વધુ જોવા મળે છે ?
Anonymous Quiz
15%
આંધ્રપ્રદેશ, તેલંગાણા
67%
રાજસ્થાન, ગુજરાત
14%
તમિલનાડુ, કેરળ
5%
અસમ, મિઝોરમ
Forwarded from World Inbox Academy Junagadh
ગુજરાતમાં સાપુતારા (ડાંગ) માં જવલ્લે જ બનતી ઘટનાઓ નીચેના પૈકી કઈ છે ?
Anonymous Quiz
17%
ઉદ્યોગિક અકસ્માત
23%
સ્પીડ બ્રેકઅપ
43%
ભૂસ્ખલન
17%
ત્સુનામી
Forwarded from World Inbox Academy Junagadh
Forwarded from World Inbox Academy Junagadh
સત્ય વિધાનો ચકાસો :
(1) ભોપાલ ગેસકાંડમાં ગળતર થયેલો વાયુ મિક હતો. (2) ત્સુનામી શબ્દનો અર્થ જાપાનીઝ ભાષામાં વિનાશક મોજા થાય છે. (3) વાતાવરણના વિક્ષોભથી રચાતા તોફાની પવન સંયુક્ત રાજ્ય અમેરિકામાં વાવાઝોડા સ્વરૂપે હરિકેનથી ઓળખાય છે.

4%
માત્ર 1 સત્ય છે.
19%
માત્ર 2 સત્ય છે.
17%
1 અને 3 સત્ય છે.
59%
આપેલ તમામ વિધાનો સત્ય છે.
Forwarded from World Inbox Academy Junagadh
ગલગંડ નામનો ત્રુટીજન્ય રોગ કોની ઉણપથી થાય છે ?
Anonymous Quiz
38%
આયોડિન
27%
કેલ્શિયમ
22%
વિટામીન A
12%
આયર્ન
Forwarded from World Inbox Academy Junagadh
14 વર્ષ સુધીના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ?
Anonymous Quiz
33%
અનુચ્છેદ 19
47%
અનુચ્છેદ 45
16%
અનુચ્છેદ 46
4%
અનુચ્છેદ 71
Forwarded from World Inbox Academy Junagadh
કોઈ ખરડો નાણા ખરડો છે કે નહીં તે કોણ નક્કી કરે છે ?
Anonymous Quiz
52%
લોકસભાના સ્પીકર
29%
રાષ્ટ્રપતિ
4%
વડાપ્રધાન
15%
નાણાપ્રધાન
Forwarded from World Inbox Academy Junagadh
નાણા પંચ દર કેટલા વર્ષે નીમાય છે ?
Anonymous Quiz
12%
બે વર્ષ
17%
ત્રણ વર્ષ
8%
ચાર વર્ષ
62%
પાંચ વર્ષ
Forwarded from World Inbox Academy Junagadh
પાડોશી દેશના આક્રમણ વખતે લડાઈ ચાલુ રાખવાનો આદેશ કોણ આપે છે ?
Anonymous Quiz
15%
વડાપ્રધાન
13%
સંરક્ષણ પ્રધાન
65%
રાષ્ટ્રપતિ
7%
ભૂમિદળના વડા
Forwarded from World Inbox Academy Junagadh
ભારતના કયા વડાપ્રધાનનું મૃત્યુ પરદેશમાં થયું હતું ?
Anonymous Quiz
12%
રાજીવ ગાંધી
10%
ઇન્દિરા ગાંધી
27%
મોરારજી દેસાઈ
51%
લાલબહાદુર શાસ્ત્રી
Forwarded from World Inbox Academy Junagadh
🚀 2,06,991 જગ્યાઓ 😱
🔴⭐️ જનરલ વેકેશન બેચ⭐️🔴
🎊 ધો 12 અને ગ્રેજ્યુએશન પછી સરકારી નોકરી મેળવવાની ઉત્તમ તક🎊
📚 વર્લ્ડ ઇનબૉક્સ એકેડમી જૂનાગઢ 📚
📣 ગુજરાતની શ્રેષ્ઠ ફેકલ્ટી ટીમ દ્વારા શિક્ષણ..
➖➖➖➖➖➖➖➖➖➖➖
🔷 બેચ શરૂ - તારીખ 31-03-2025
❇️ બેચ સમય - સાંજે 04 થી 06
🍎 Special 20% Discount
🎁 વર્લ્ડ ઇનબૉક્સ એકેડમીનાં જૂના વિદ્યાર્થીઓને વિશેષ ડિસ્કાઉન્ટ મળવા પાત્ર..
*🏬રહેવા-જમવાની સુવિધા ઉપલબ્ધ*
✅રજીસ્ટ્રેશન માટે સંપર્ક:
☎️ 7575003111
➖➖➖➖➖➖➖➖➖
Follow Us On Our Social Media
➖➖➖➖➖➖➖➖➖
🟣 Instagram -
https://www.instagram.com/world.inbox.junagadh?igsh=NnUzeDdjbWUwcHRy
➖➖➖➖➖➖➖➖➖➖
🔵 Telegram -
https://www.tgoop.com/worldinboxacademyjunagadh

🔴⭐️ જનરલ બેચ⭐️🔴
🎊 ધો 12 અને ગ્રેજ્યુએશન પછી સરકારી નોકરી મેળવવાની ઉત્તમ તક🎊
📚 વર્લ્ડ ઇનબૉક્સ એકેડમી વડોદરા 📚
📣 ગુજરાતની શ્રેષ્ઠ ફેકલ્ટી ટીમ દ્વારા શિક્ષણ..
➖➖➖➖➖➖➖➖➖➖➖
🔷 બેચ શરૂ - તારીખ 15 એપ્રિલ, 2025
❇️ બેચ સમય - સાંજે 06 થી 08
🎁 વર્લ્ડ ઇનબૉક્સ એકેડમીનાં જૂના વિદ્યાર્થીઓને વિશેષ ડિસ્કાઉન્ટ મળવા પાત્ર..
✅રજીસ્ટ્રેશન માટે સંપર્ક:
☎️ 7575080606 / 9727090606
➖➖➖➖➖➖➖➖➖
Follow Us On Our Social Media
➖➖➖➖➖➖➖➖➖
🟣 Instagram -
https://www.instagram.com/Worldinboxvadodara/
➖➖➖➖➖➖➖➖➖➖
🔵 Telegram -
https://www.tgoop.com/worldinboxbaroda

વિશ્વ ડાયાબિટીસ દિન ક્યારે ઊજવવામાં આવે છે ?
Anonymous Quiz
35%
27 એપ્રિલ
26%
27 મે
29%
27 જૂન
10%
2 જુલાઈ
Forwarded from World Inbox Academy Junagadh
મોર્નિંગ ગ્લોરી શું છે ?
Anonymous Quiz
28%
છોડની એક જાત
32%
આકાશનો એક ગ્રહ
24%
ચાની જાત
16%
કોમ્પ્યુટર વાયરસ
Forwarded from World Inbox Academy Junagadh
હાથી પગનો રોગ કયા સૂક્ષ્મ જીવાણુથી થાય છે ?
Anonymous Quiz
13%
ફૂગ
48%
કૃમિ
23%
વાઈરસ
16%
બેક્ટેરિયા
Forwarded from World Inbox Academy Junagadh
Forwarded from World Inbox Academy Junagadh
લીલા મરચામાં તીખાશનું કારણ શું છે ?
Anonymous Quiz
58%
કેપ્સેસેન
21%
એન્થસાઇનીન
16%
લાયકોપીન
6%
ક્રોમોપ્લાસ્ટ