Forwarded from IMP For Class 3 (BHARAT SONAGARA)
નીચે આપેલ પૈકી કયું જોડકું અયોગ્ય છે?
📌 તલાટી સ્પેશિયલ ગુજરાતી પાઠ્યપુસ્તકો આધારિત ⤵️

Anonymous Quiz
12%
પ્રપાત - ધોધ
23%
અફાટ - ખૂબ વિશાળ
24%
નકરો - ફક્ત, માત્ર
41%
એકપણ નહિ
Forwarded from IMP For Class 3 (BHARAT SONAGARA)
નીચેના માંથી સમાનાર્થી શબ્દોનું કયું જૂથ અલગ પડે છે?
📌 તલાટી સ્પેશિયલ ગુજરાતી પાઠ્યપુસ્તકો માંથી ⤵️
📌 તલાટી સ્પેશિયલ ગુજરાતી પાઠ્યપુસ્તકો માંથી ⤵️
Anonymous Quiz
10%
સૂમસામ, નિર્જન, એકદમ શાંત
63%
પોષણ, લિબાસ, પોશાક
20%
તુમુલ, દારુણ, ભયાનક
7%
તરુ, ઝાડ, વૃક્ષ
Forwarded from IMP For Class 3 (BHARAT SONAGARA)
"વસ્તુ કે બનાવને સમગ્ર રીતે જોવાની શક્તિ" - શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો.
📌 તલાટી સ્પેશિયલ GCERT આધારિત ⏬
📌 તલાટી સ્પેશિયલ GCERT આધારિત ⏬
Anonymous Quiz
45%
દીર્ઘદૃષ્ટિ
14%
દીર્ઘાયુ
24%
સમદૃષ્ટિ
17%
પારદર્શિતા
Forwarded from IMP For Class 3 (BHARAT SONAGARA)
Forwarded from IMP For Class 3 (BHARAT SONAGARA)
⭕️ શબ્દ સમૂહ / શબ્દાર્થ ⭕️
■ નિત્યલગ્ન
✅ શાશ્વત સમય સુધી દાંપત્યસ્નેહ ટકી રહે તેવું લગ્ન
■ ભસ્મ
✅ રાખ
■ રાશિ
✅ ઢગલો
■ વાસયષ્ટિ
✅ વૃક્ષ પરનો માળો
■ રસેન્દ્ર
✅ શ્રીકૃષ્ણ
■ પન્થ
✅ રસ્તો
■ સુહાગ
✅ સૌભાગ્ય
■ વાસુકી - ફણા
✅ વાસુકી નાગરાજની ફેણ
■ યન્ત્રણા
✅ સકંજો , પકડ
■ સુધા
✅ અમૃત
■ સુધાકર
✅ ચન્દ્ર
■ કલન્દર
✅ ફકીર
■ નૂરેજહાં
✅ બાદશાહ જહાંગીરની બેગમ નૂરજહાં ( નૂર - તેજ , જહાં - દુનિયા )
😇 It's @ImpForClass3
📚 ગુજરાતી પાઠ્યપુસ્તકો માંથી 📌 તલાટી સ્પેશિયલ
✍ @TestByBharatSonagara_bot

💡Class 3 Special Online Test Series
✍ by BHARAT SONAGARA
⭕️ ટેસ્ટ સીરીઝની વિશેષતાઓ ⤵️
👉 આ ટેસ્ટ સીરીઝમાં સિલેબસ અનુસાર અને નવી પેટર્ન પ્રમાણેના મહત્વપૂર્ણ પ્રશ્નો થકી વધુમાં વધુ પ્રેક્ટિસ થશે.
👉 Online Test ની લિંક દરરોજ રાત્રે 9 વાગ્યે મળી જશે જે તમે ગમે ત્યારે આપી શકશો અને બીજા દિવસે રાત્રે 8 વાગ્યા બાદ ટેસ્ટ ઈમેજ સ્વરૂપે પ્રાઇવેટ ટેલિગ્રામ ચેનલમાં મુકાશે જે માત્ર તમે વાંચી શકશો, ક્યાંય શેર નહિ થઈ શકે.
👉 દરરોજ 20 થી 50 પ્રશ્નોની ટેસ્ટ હશે.
👉 અઠવાડિયામાં એકવાર જ્યારે અનુકૂળ હોય ત્યારે 100 પ્રશ્નોની ફૂલ મોક ટેસ્ટ હશે અને જોડાયેલા મિત્રોને ફ્રી મળશે. 🥳 (જે ટેસ્ટ સિરીઝમાં જોડાયેલ નહિ હોય એમને એક મોક ટેસ્ટ આપવા ₹11/- રજિસ્ટ્રેશન ચાર્જ પેમેન્ટ કરવો પડશે.)
👉 તમને કોઈ ગૃપમાં એડ કરવામાં નહિ આવે જેથી આપની પ્રાઇવસી જળવાઈ રહેશે. જોડાયેલા મેમ્બર્સ માંથી કોઈ તમારો કોન્ટેક્ટ નહિ કરી શકે એટલે નિશ્ચિંત રહો.
👉 ટેલિગ્રામ પ્રાઇવેટ ચેનલમાં અથવા whatsapp પર બ્રોડકાસ્ટ થ્રુ પર્સનલી લિંક મળતી રહશે.
🔵 વેલીડિટી ➖ તલાટી અને ક્લાર્કની પરીક્ષા પ્રથમવાર લેવા ત્યાં સુધી. ✔️🥳
✅ રજિસ્ટ્રેશન ફી માત્ર ₹85/-
1⃣ ટેલિગ્રામ પર ટેસ્ટ સીરીઝ જોઈન કરવા નીચેની લિંકથી રજિસ્ટ્રેશન કરવું ⤵️
https://rzp.io/l/onlinetestbybharatsonagara
2⃣ Whatsapp પર ટેસ્ટ સીરીઝ જોઈન કરવા નીચેની લિંકથી રજિસ્ટ્રેશન કરવું ⤵️
(Whatsapp પર જોઈન કરશો તો ત્યાં માત્ર ટેસ્ટની લિંક મળશે, ઇમેજ માટે ટેલિગ્રામ ચેનલ જોઈન કરવી પડશે)
https://rzp.io/l/testbybharatsonagara
⚠️ સૂચના - પેમેન્ટ કર્યા બાદ 24 કલાકમાં જોઈન કરાશે, ત્યાં સુધી રાહ જોઈ શકો એટલી ધીરજ હોય તો જ જોડાવવું.
⛔️ ખાસ નોંધ - તમે જ્યારથી જોડાશો ત્યારબાદની જ ટેસ્ટ આપી શકશો, અગાઉની ટેસ્ટ નહિ આપી શકાય. માટે વહેલી તકે જોડાનાર મિત્રોને વધુ ફાયદો થશે.

'ખડી ફેંક' નું કૌશલ્ય નીચેના પૈકી કઈ રમત સાથે સંકળાયેલ છે?
📌 તલાટી સ્પેશિયલ GCERT આધારિત ⏬
📌 તલાટી સ્પેશિયલ GCERT આધારિત ⏬
Anonymous Quiz
43%
બરછી ફેંક
21%
વોલીબોલ
29%
ગોળાફેંક
8%
આપેલ પૈકી એકપણ નહિ
Forwarded from IMP For Class 3 (BHARAT SONAGARA)
"ઢોસા ચડી જવા" - રૂઢિપ્રયોગનો અર્થ આપો.
Anonymous Quiz
40%
એક્દમ થાકી જવું
17%
નિરાંતે બેસી જવું
37%
ઉપરોક્ત બન્ને
6%
એકપણ નહિ
Forwarded from BHARAT SONAGARA
ષટ્કર્મો પૈકી કયા કર્મથી ગળાથી નસાદ્વાર સુધીનો શ્વસનમાર્ગ શુદ્ધ થાય છે?
📌 તલાટી સ્પેશિયલ પાઠ્યપુસ્તકો માંથી 📚
📌 તલાટી સ્પેશિયલ પાઠ્યપુસ્તકો માંથી 📚
Anonymous Quiz
7%
ધોતિ
64%
કપાલભાતિ
22%
નેતી
7%
ત્રાટક
Forwarded from BHARAT SONAGARA
⭕️ મિશન ઓપરેશન તલાટી.!! 😎
★ વર્ષ 2022માં યુક્રેન-રશિયા યુદ્ધ દરમિયાન ભારતીયોને સ્વદેશ પહોંચાડવા માટે
✅ 'ઓપરેશન ગંગા'
★ વર્ષ 2021 માં અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા માટે ચલાવવામાં આવેલું
✅ ઓપરેશન દેવી શક્તિ
★ વર્ષ 2020 માં કોવિડ જેવી મહામારીમાં સ્વજનોને સ્વદેશ લાવવા માટે ચલાવવામાં આવેલ
✅ ‘વંદે ભારત મિશન',
✅ ‘લાઇફલાઇન ઉડાન મિશન' - દેશમાં મેડિકલ સુવિધાઓ પહોંચાડવા
✅ ‘ઓપરેશન સમુદ્ર સેતુ' - વિદેશમાં મેડિકલ સંસાધનો પહોંચાડવા
★ વર્ષ 2016 માં દક્ષિણ સુદાનમાં
✅ ‘ઓપરેશન સંકટ મોચન’
★ વર્ષ 2015 માં યમન સંકટ દરમિયાન
✅ ‘ઓપરેશન રાહત'
★ વર્ષ 2015 માં નેપાળના ભૂકંપ દરમિયાન ભારતીયોને સ્વદેશ લાવવા માટે
✅ ‘ઓપરેશન મૈત્રી’
★ ઇન્ડોનેશિયામાં ભૂકંપ અને સુનામી દરમિયાન ચલાવવામાં આવેલું
✅ ‘ઓપરેશન સમુદ્ર મૈત્રી'
😎 It's @ImpForClass3
✍️ By BHARAT SONAGARA
📰 Source - PIB

મહિલાઓમાં સ્વાભિમાનની ભાવના જગાવનાર માતંગિની હાજરા ક્યા નામે જાણીતાં બન્યાં હતાં?
Anonymous Quiz
12%
બુઢી ગાંધી
34%
બુઢી કમલા
41%
જોશીલા ટેરેસા
14%
જોશીલા સરોજિની
Forwarded from IMP For Class 3 (BHARAT SONAGARA)
કેન્દ્ર સરકારે નક્કી કર્યું છે કે પ્રાઇવેટ મેડિકલ કૉલેજોમાં ......... સીટ પર સરકારી મેડિકલ કોલેજ જેટલી જ ફી લેવામાં આવશે.
Anonymous Quiz
23%
20%
40%
33%
30%
25%
8%
50%
Forwarded from IMP For Class 3 (BHARAT SONAGARA)
Forwarded from IMP For Class 3 (BHARAT SONAGARA)
તાજેતરમાં બેન્કિંગ ક્ષેત્રે પ્રચલિત CBDC નું પૂર્ણ સ્વરૂપ જણાવો.
Anonymous Quiz
22%
ક્રેડિટ બેન્ક ફોર ડિફોલ્ટર સર્ટીફિકેટ
36%
સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી
28%
ક્રેડિટેટ બિઝનેશસ ડેવલપમેન્ટ સેન્ટર
14%
સેન્ટ્રલ બેન્ક ફોર ડેવલપ ક્રેડિટ
Forwarded from BHARAT SONAGARA
Online Mock Test 4 talati result.pdf
517.7 KB
😎 તલાટી અને કલાર્ક સ્પેશિયલ
ઓનલાઈન મોક ટેસ્ટ 4 ✅
✍ By BHARAT SONAGARA
🔥 RESULT 🥳
અભિનંદન સૌ ટોપર્સ ને 😎👌
ટેસ્ટમાં ભાગ લેનાર તમામ નો આભાર. 🙏
નામમાં ભૂલચુક રહી ગઈ હોય તો માફ કરશો, માર્ક્સ મહત્વના છે તેના પર ફોકસ કરીને મહેનત કરો 👍😊
⭕️ ટેસ્ટમાં ભાગ લેનાર મિત્રોને રજીસ્ટર્ડ ઈમેલ પર આન્સર કી ની લિંક મોકલી છે.
આવતા અઠવાડિયામાં પણ મોક ટેસ્ટ હશે. 🥳 ટેસ્ટ સિરીઝમાં જોડાયેલા મિત્રોને તદ્દન ફ્રી.. 📌
✍ @TestByBharatSonagara_bot પર ક્લિક કરી કોઈપણ તૈયારી કરતા મિત્રો જોડાઈ શકે.
ઓનલાઈન મોક ટેસ્ટ 4 ✅
✍ By BHARAT SONAGARA
🔥 RESULT 🥳
અભિનંદન સૌ ટોપર્સ ને 😎👌
ટેસ્ટમાં ભાગ લેનાર તમામ નો આભાર. 🙏
નામમાં ભૂલચુક રહી ગઈ હોય તો માફ કરશો, માર્ક્સ મહત્વના છે તેના પર ફોકસ કરીને મહેનત કરો 👍😊
⭕️ ટેસ્ટમાં ભાગ લેનાર મિત્રોને રજીસ્ટર્ડ ઈમેલ પર આન્સર કી ની લિંક મોકલી છે.
આવતા અઠવાડિયામાં પણ મોક ટેસ્ટ હશે. 🥳 ટેસ્ટ સિરીઝમાં જોડાયેલા મિત્રોને તદ્દન ફ્રી.. 📌
✍ @TestByBharatSonagara_bot પર ક્લિક કરી કોઈપણ તૈયારી કરતા મિત્રો જોડાઈ શકે.
Forwarded from IMP For Class 3 (BHARAT SONAGARA)
ગુજરાતમાં ભરાતા મેળાઓના સ્થળો (જિલ્લા) ના સંદર્ભે નીચેના માંથી ક્યુ જોડકું સાચું નથી.?
Anonymous Quiz
11%
●【A】નકળંગનો મેળો - ભાવનગર
58%
●【B】રવેચી નો મેળો - ભરૂચ
8%
●【C】તરણેતરનો મેળો - સુરેન્દ્રનગર
23%
●【D】ભડીયાદનો મેળો - અમદાવાદ
Forwarded from IMP For Class 3 (BHARAT SONAGARA)
🌏 રૂઢિપ્રયોગો 📌 પાઠ્ય પુસ્તકો માંથી 📚
⭕️ ભોં ખોતરવા માંડવું
✅ નીચું જોઈને ઊભા રહી જવું
⭕️ અક્કલનું તાળું ઉઘડવું
✅ બુદ્ધિ આવવી
⭕️ નજર કરવી
✅ લક્ષ આપવું
✅ જોઈ લેવું
✍ It's @ImpForClass3
⭕️ દહાડો બગડવો
✅ ન ધાર્યું હોય તેવું થવૂં
⭕️ બરાડી ઉઠવું
✅ મોટેથી બૂમ પાડવી
⭕️ ઊંચે શ્વાસે
✅ ઉતાવળે
⭕️ લાલપીળા થઈ જવું
✅ ખૂબ ગુસ્સે થવું
✍ @TestByBharatSonagara_bot
⭕️ ભોં ખોતરવા માંડવું
✅ નીચું જોઈને ઊભા રહી જવું
⭕️ અક્કલનું તાળું ઉઘડવું
✅ બુદ્ધિ આવવી
⭕️ નજર કરવી
✅ લક્ષ આપવું
✅ જોઈ લેવું
✍ It's @ImpForClass3
⭕️ દહાડો બગડવો
✅ ન ધાર્યું હોય તેવું થવૂં
⭕️ બરાડી ઉઠવું
✅ મોટેથી બૂમ પાડવી
⭕️ ઊંચે શ્વાસે
✅ ઉતાવળે
⭕️ લાલપીળા થઈ જવું
✅ ખૂબ ગુસ્સે થવું
✍ @TestByBharatSonagara_bot
❤️ ક્યારેય વિચાર્યું નહતું કે આટલાં બધાં લોકો મારા પર વિશ્વાસ કરશે અને ટેસ્ટ સિરીઝમાં જોડાશે. 😇🙏 સૌનો દિલથી આભાર.. ❤️
You can @Join_Talati_TestSeries_bot
You can @Join_Talati_TestSeries_bot