Telegram Web
Forwarded from IMP For Class 3 (BHARAT SONAGARA)
ત્રણ છોકરાઓની સરેરાશ ઉંમર 15 વર્ષ છે. જો તેમની ઉંમર 3 : 5 : 7 ના ગુણોત્તરમાં હોય, તો સૌથી નાના છોકરાની ઉંમર કેટલી હશે?
Anonymous Quiz
7%
A. 21 વર્ષ
41%
B. 3 વર્ષ
24%
C. 15 વર્ષ
28%
D. 9 વર્ષ
Forwarded from IMP For Class 3 (BHARAT SONAGARA)
........... પોતાનાના તમામ તાલુકામાં વિના મૂલ્યે ડાયાલીસીસની સુવિધા અપાવતો ગુજરાતનો પ્રથમ જિલ્લો બનશે.
Anonymous Quiz
20%
સુરેન્દ્રનગર
40%
જામનગર
30%
ભાવનગર
10%
એકતાનગર
Forwarded from IMP For Class 3 (BHARAT SONAGARA)
સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમનાં 'ફુડ વેસ્ટેજ ઇન્ડેક્સ રિપોર્ટ 2021' પ્રમાણે ભારતમાં વર્ષે પ્રતિ વ્યક્તિ કેટલા કિલો ખાદ્ય પદાર્થોનો બગાડ થાય છે.?
Anonymous Quiz
15%
50 કિલો
51%
43.11 કિલો
28%
35 કિલો
5%
25 કિલો
Forwarded from BHARAT SONAGARA
Online Mock Test 7 talati result.pdf
603.2 KB
તલાટી અને કલાર્ક સ્પેશિયલ
ઓનલાઈન મોક ટેસ્ટ 7
RESULT 🥳

અભિનંદન સૌ ટોપર્સ ને 😎👌

ટેસ્ટમાં ભાગ લેનાર તમામ નો આભાર. 🙏

નામમાં ભૂલચુક રહી ગઈ હોય તો માફ કરશો, માર્ક્સ મહત્વના છે તેના પર ફોકસ કરીને મહેનત કરો 👍😊

⭕️ ટેસ્ટમાં ભાગ લેનાર મિત્રોને રજીસ્ટર્ડ ઈમેલ પર આન્સર કી ની લિંક મોકલી છે.

આવતા અઠવાડિયામાં પણ મોક ટેસ્ટ હશે. 🥳 ટેસ્ટ સિરીઝમાં જોડાયેલા મિત્રોને તદ્દન ફ્રી.. 📌

@Join_Talati_TestSeries_bot પર ક્લિક કરી કોઈપણ તૈયારી કરતા મિત્રો જોડાઈ શકે.
Forwarded from IMP For Class 3 (BHARAT SONAGARA)
📌 Updated Poster ☝️

Visit :
BHARATSONAGARA.COM
For join Test Series and download Important Material. 📚
Forwarded from IMP For Class 3 (BHARAT SONAGARA)
Forwarded from IMP For Class 3 (BHARAT SONAGARA)
ભારત સરકારની પહેલથી સંયુક્ત રાષ્ટ્રએ કયા વર્ષને આંતરરાષ્ટ્રીય પોષક અનાજ વર્ષ જાહેર કર્યું છે?
Anonymous Quiz
27%
2021
49%
2023
19%
2025
5%
2024
Forwarded from IMP For Class 3 (BHARAT SONAGARA)
FSSAI એ બચેલા ખાદ્ય પદાર્થોને જરૂરિયાતમંદો સુધી પહોંચાડવા માટે કઈ પહેલ શરૂ કરી છે?
Anonymous Quiz
23%
સેવ ફૂડ - સેવ લાઈફ
30%
સેવ લાઈફ ટૂ સેવ ફૂડ
44%
ડોન્ટ વેસ્ટ ફૂડ, ડોનેટ ફોર નિડી
3%
આપેલ પૈકી એકપણ નહિ
Forwarded from IMP For Class 3 (BHARAT SONAGARA)
ભારત આધુનિક શસ્ત્રોની ખરીદી કરે છે. જે કયા રાષ્ટ્ર પાસેથી શેની ખરીદી કરી છે તે સંદર્ભે નીચેના પૈકી સત્ય જોડ કઈ(યા) છે.?
Anonymous Quiz
29%
એસ-400 એર ડિફેન્સ સિસ્ટમ -- રશિયા પાસેથી
27%
રાફેલ વિમાન - ઇઝરાયેલ પાસેથી
38%
આપેલ બંને જોડ સત્ય છે.
6%
આપેલ પૈકી એકપણ સત્ય નથી.
Forwarded from IMP For Class 3 (BHARAT SONAGARA)
તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ 5 જૂનના રોજ પર્યાવરણ દિન નિમિત્તે એક મંત્ર આપ્યો હતો તે અનુસાર LIFE એટલે કે............
Anonymous Quiz
14%
લાઈફ ઇન્સ્યોરન્સ ફોર એવરીબડી
38%
લાઈફ સ્ટાઇલ ફોર એન્વાયર્નમેન્ટ
37%
લાઈફ ઈમ્પોર્ટન્ટ ફોર એન્વાયર્નમેન્ટ
11%
લિવ ઇન્ટરેસ્ટિંગ ફોર એન્વાયર્નમેન્ટ
Forwarded from IMP For Class 3 (BHARAT SONAGARA)
ફેબ્રુઆરી, 2022માં સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયે .......... નામની યોજના તૈયાર કરી છે, જેમાં ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓનાં કલ્યાણ અને પુનર્વસન માટે પેટા યોજના સામેલ છે.
Anonymous Quiz
29%
સ્માઈલ
35%
સેતુ
27%
સંઘર્ષ
9%
સુવાસ
Forwarded from IMP For Class 3 (BHARAT SONAGARA)
આવતીકાલે તલાટી સ્પેશિયલ 8મી ઓનલાઈન મોક ટેસ્ટ હશે. 👍

જે મિત્રોને જોડાવવાનું હોય એ વહેલી તકે જોડાઈ જાય, આવતીકાલે સવારે 11 વાગ્યા સુધીમાં જોડાશે એમને જ 8મી મોક ટેસ્ટ આપવા મળશે...

આવતીકાલે બપોરે 12 વાગ્યે 8મી મોક ટેસ્ટ હશે. જેનું રિઝલ્ટ પરમ દિવસે જાહેર થશે. 👍

જોડાવવા માટે Link

https://rzp.io/l/onlinetestbybharatsonagara
Forwarded from IMP For Class 3 (BHARAT SONAGARA)
Forwarded from IMP For Class 3 (BHARAT SONAGARA)
📌 રણ સંબંધિત રૂઢિપ્રયોગનું સ્મરણ ⤵️

■ રણ ઊઠવું
રાત વેળાએ મશાલો સળગાવીને લડાઈ ધિંગાણાં કરવાં તે
ટોળાં ઊમટવાં.

■ રણ ખેડવું
દેશ પરદેશ ફરવું ને દુ:ખાદિ સહેવું.
લડાઈઓ કરવી.
યુદ્ધ કરવાં.

@ImpForClass3

■ રણ ખેલવું
યુદ્ધ કરવું.

■ રણ જગાડવું
કજિયો ઊભો કરવો.
ધંધ મચાવવો.

■ રણજંગ મચવો
મોટું યુદ્ધ કરવું.

BHARATSONAGARA.COM

■ રણજંગ મચાવવો-માંડવો
તુમુલ યુદ્ધમાં કે ઝપાઝપીમાં ભાગ લેવો.

■ રણઝણ કરવું (થવું)
ઝણઝણાટ કરવો. (થવો)

■ રણવગડા વચ્ચે રુદન
અરણ્યરુદન; નિરર્થક રુદન.

■ રણવગડે મૂકવું
નિરાધાર સ્થિતિમાં ત્યજી દેવું.
નિરાધાર અવસ્થામાં પાછળ છોડી દેવું.
વેરાન પ્રદેશમાં છોડી દેવું.

@ImpForClass3

■ રણશિંગડું ફૂંકવું
લોકમાં સારી નરસી વાત જાહેર કરવી,
ઉઘાડું કરવું,
છાની વાત ઉઘાડી કરવી,
મોઢેથી વખાણ કરવાં,
પ્રશંસાનાં ગીત ગાવાં.

■ રણશિંગું ફૂંકવું
જાહેરાત કરવી.
તારીફ કરવી.
લોક જાણે તેમ ઉઘાડું પાડવું;
મોટેથી સૌને જણાવવું.
વખાણ કરવાં;
ડાંડી પીટવી;
પ્રશંસાનાં ગીત ગાવાં.

BHARATSONAGARA.COM

■ રણહાક થવી-વાગવી
લડાઈની હાકલ થવી.

■ રણી પાડવી
સોના કે રૂપાનો રસ કરી તેને ઢાળવો;
સોનું રૂપું ગાળી તેના કણ પાડવા.

■ રણે ચડવું
લડાઈમાં ઊતરવું
લડવા જવું
લડાઈ કરવી

@ImpForClass3

■ રણે રાખવું
સંકટમાંથી બચાવી લેવું.
યુદ્ધમાં ઠાર મારવું.

■ રણે રાખવું
લડાઈમાં રક્ષણ કરવું;
સંકટ વેળા અણીને વખતે રક્ષણ કરવું કે બચાવી લેવું.

It's @ImpForClass3

માહિતી સ્ત્રોત : ગુજરાતી લેક્સિકોન
Forwarded from IMP For Class 3 (BHARAT SONAGARA)
તબીબી ભાષામાં 3 કલાકથી વધુ ચાલતી સર્જરીને ..... કહે છે.
Anonymous Quiz
11%
મેગા સર્જરી
38%
સુપર સ્પેશિયલ સર્જરી
40%
મેજર સર્જરી
11%
સુપ્રા મેજર સર્જરી
Forwarded from IMP For Class 3 (BHARAT SONAGARA)
ફર્ટિલાઈઝરના ઉત્પાદનમાં ભારત દુનિયામાં કેટલામાં ક્રમે છે?
Anonymous Quiz
26%
પ્રથમ
47%
બીજા
24%
ત્રીજા
3%
ચોથા
Forwarded from IMP For Class 3 (BHARAT SONAGARA)
કેન્દ્રીય મંત્રીશ્રી વિરેન્દ્રકુમાર દ્વારા વંચિત સમાજના વિદ્યાર્થીઓને શિક્ષણમાં પ્રોત્સાહન મળે અને વિદ્યાર્થીઓના કલ્યાણ માટે PM-YASASVI યોજના લોન્ચ કરવામાં આવી છે. આ યોજનાનું પૂરું નામ શું છે?
Anonymous Quiz
25%
PM Young Achievers Scholarship Award Scheme for Vibrant India For OBCs & Others
38%
PM Young Achievers Scholarship Award Scheme for Vison India For OBCs & Others
30%
PM Youth Achievers Scholarship Award Scheme for Vibrant India For OBCs & Others
7%
PM Young Achievers Scholarship Award System for Vibrant India For OBCs & Others
Forwarded from IMP For Class 3 (BHARAT SONAGARA)
નીચે આપેલ શબ્દો પૈકી કયા કયા શબ્દ અર્થની દૃષ્ટિએ સમાન છે?
1. પ્રદોષ, 2. પાપ, 3.ઝાકળ, 4. પ્રસ્વેદ, 5. સંધ્યાકાળ
Anonymous Quiz
18%
ફક્ત 3 અને 4
46%
ફક્ત 1 અને 2
24%
ફક્ત 2, 3 અને 4
13%
ફક્ત 1, 2 અને 5
Forwarded from BHARAT SONAGARA
Online Mock Test 8 talati result.pdf
580.4 KB
તલાટી અને કલાર્ક સ્પેશિયલ
ઓનલાઈન મોક ટેસ્ટ 8

☝️ RESULT 🥳

અભિનંદન સૌ ટોપર્સ ને 😎👌

⭕️ ટેસ્ટમાં ભાગ લેનાર મિત્રોને રજીસ્ટર્ડ ઈમેલ પર આન્સર કી ની લિંક મોકલી છે.

આવતા અઠવાડિયામાં પણ મોક ટેસ્ટ હશે. 🥳 ટેસ્ટ સિરીઝમાં જોડાયેલા મિત્રોને તદ્દન ફ્રી.. 📌

⭕️ Result Summary
◆ 222 મિત્રોએ ટેસ્ટમાં ભાગ લીધો
◆ 26 મિત્રોએ ટેસ્ટમાં એન્ટ્રી કરી પણ અધૂરું જ મૂકી દીધું..!!
◆ એવરેજ સ્કોર 28% જ રહ્યો..
◆ 4 મિત્રોએ ચિટિંગ કરેલ એમનો રિઝલ્ટ data ડીલીટ કરેલ છે. (કોઈને એમ લાગતું હોય કે ખબર નહિ પડે તેમને જણાવી દઉં કે કોને કઈ રીતે માર્ક્સ આવ્યા એ બધી ખબર પડી જાય. તમને લાઈવ ટ્રેક કરી શકાય. એટલે ભ્રમમાં ના રહેવું.)

આ વખતે માર્ક્સ બધાનાં ઘટ્યા છે, યાદ રહે પેપરનું લેવલ સરખું જ છે પરંતુ માહોલ નિરાશાજનક છે એટલે ઘણાએ તૈયારી ઢીલી મૂકી હોય એવું પ્રતિત થાય છે. યાદ રાખો સફળતા એમને જ મળે છે જે અંત સુધી લડે છે. 💥 ભૂલ પડી હોય એ સુધારો અને તૈયારી મજબૂત કરો.

📲 www.BHARATSONAGARA.com પર ક્લિક કરી કોઈપણ તૈયારી કરતા મિત્રો ઓનલાઈન ટેસ્ટ સીરીઝમાં જોડાઈ શકે.
2025/07/03 13:46:06
Back to Top
HTML Embed Code: