tgoop.com/IMPFORGPSC/1364
Last Update:
⭕️ મિશન ઓપરેશન તલાટી.!! 😎
★ વર્ષ 2022માં યુક્રેન-રશિયા યુદ્ધ દરમિયાન ભારતીયોને સ્વદેશ પહોંચાડવા માટે
✅ 'ઓપરેશન ગંગા'
★ વર્ષ 2021 માં અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા માટે ચલાવવામાં આવેલું
✅ ઓપરેશન દેવી શક્તિ
★ વર્ષ 2020 માં કોવિડ જેવી મહામારીમાં સ્વજનોને સ્વદેશ લાવવા માટે ચલાવવામાં આવેલ
✅ ‘વંદે ભારત મિશન',
✅ ‘લાઇફલાઇન ઉડાન મિશન' - દેશમાં મેડિકલ સુવિધાઓ પહોંચાડવા
✅ ‘ઓપરેશન સમુદ્ર સેતુ' - વિદેશમાં મેડિકલ સંસાધનો પહોંચાડવા
★ વર્ષ 2016 માં દક્ષિણ સુદાનમાં
✅ ‘ઓપરેશન સંકટ મોચન’
★ વર્ષ 2015 માં યમન સંકટ દરમિયાન
✅ ‘ઓપરેશન રાહત'
★ વર્ષ 2015 માં નેપાળના ભૂકંપ દરમિયાન ભારતીયોને સ્વદેશ લાવવા માટે
✅ ‘ઓપરેશન મૈત્રી’
★ ઇન્ડોનેશિયામાં ભૂકંપ અને સુનામી દરમિયાન ચલાવવામાં આવેલું
✅ ‘ઓપરેશન સમુદ્ર મૈત્રી'
😎 It's @ImpForClass3
✍️ By BHARAT SONAGARA
📰 Source - PIB
BY IMP for GPSC
Share with your friend now:
tgoop.com/IMPFORGPSC/1364