Forwarded from BHARAT SONAGARA
પ્રધાનમંત્રી મોદી આજે 'JITO કનેક્ટ 2022'ના ઉદ્ઘાટન સત્રને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધિત કરશે. આ JITO એટલે..?
Anonymous Quiz
18%
જૈન ઈન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન
41%
જૈન ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજીકલ ઓર્ગેનાઈઝેશન
24%
જૈવિક ઈંધણ ટ્રેડ એન્ડ ઓર્ગેનિક
17%
જૈવ ઈંધણ ટેક્નોલોજી ઓર્ગેનાઇઝેશન
Forwarded from BHARAT SONAGARA
એક વસ્તુ ₹ 60 માં ખરીદી અને ₹ 90 માં વેચવામાં આવે તો નફો કેટલા રૂપિયા થાય?
Final Results
24%
50
35%
33.33
8%
25
33%
આપેલ પૈકી એકપણ નહિ.
Forwarded from BHARAT SONAGARA
"સિક્કા સાચવી રાખવાની પટ્ટા જેવી લાંબી સાંકડી કોથળી" - શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો.
Anonymous Quiz
23%
તારીફ
28%
વાંસળી
40%
ટાપ
9%
ઉપરોક્ત પૈકી એકપણ નહિ.
Forwarded from BHARAT SONAGARA
આપણી કલાસ 3 સ્પેશિયલ ઓનલાઈન ટેસ્ટ સિરીઝમાં 3⃣3⃣3⃣ મેમ્બર્સ જોડાઈ ચૂક્યા છે.. 🥳🥳
જોડાયેલા મિત્રોનો ખૂબ ખૂબ આભાર.. ❤️🙏
જો તમે પણ હજુ જોડાયા નહોવ તો પિન પોસ્ટ જુઓ અને જોડાઈ જાઓ...
અથવા @TestByBharatSonagara_bot પર ક્લિક કરી માહિતી મેળવી જોડાઈ શકો. 👍
જોડાયેલા મિત્રોનો ખૂબ ખૂબ આભાર.. ❤️🙏
જો તમે પણ હજુ જોડાયા નહોવ તો પિન પોસ્ટ જુઓ અને જોડાઈ જાઓ...
અથવા @TestByBharatSonagara_bot પર ક્લિક કરી માહિતી મેળવી જોડાઈ શકો. 👍
Forwarded from BHARAT SONAGARA
"ખાંડુ" એટલે શું ?
1. એક જાતની તલવાર , 2. ભેંસોનું ટોળું , 3. ભાંગેલું કે તૂટેલું , 4. શીંગડા વિનાનું
1. એક જાતની તલવાર , 2. ભેંસોનું ટોળું , 3. ભાંગેલું કે તૂટેલું , 4. શીંગડા વિનાનું
Anonymous Quiz
33%
ફક્ત 2
28%
ફક્ત 1 અને 2
27%
ફક્ત 1, 3 અને 4
12%
ફક્ત 3 અને 4
Forwarded from BHARAT SONAGARA
ધાતુના એક ગોળાનો વ્યાસ 20 સેમી છે, આ ગોળાને પીગાળી એમાંથી 1 સેમી વ્યાસ વાળી કેટલી ગોળીઓ બનાવી શકાય?
Anonymous Quiz
21%
2000
41%
4000
29%
8000
10%
આપેલ પૈકી એકપણ નહિ.
Forwarded from BHARAT SONAGARA
Forwarded from BHARAT SONAGARA
આયાત થતી વસ્તુ જેવી વસ્તુઓનું ઉત્પાદન દેશમાં કરવામાં આવે તેને શું કહેવાય?
Anonymous Quiz
11%
ખાનગીકરણ
27%
ઉદારીકરણ
27%
વૈશ્વિકીકરણ
35%
આયાત અવેજીકરણ
Forwarded from BHARAT SONAGARA
નીચેનામાંથી કઈ સંખ્યાને રોમન પદ્ધતિ અનુસાર LXIX તરીકે દર્શાવવામાં આવે છે?
Anonymous Quiz
23%
1169
38%
69
29%
969
10%
આપેલ પૈકી એકપણ નહિ.
Forwarded from IMP For Class 3 (BHARAT SONAGARA)
આજે Mothers day વિશેષ જ્ઞાન..
માતા માટે સાચી જોડણી વાળો એક અક્ષરનો શબ્દ
👉 માં ❌
👉 મા ✅
📌 સ્ત્રીલિંગ પર અનુસ્વાર હોય એ નિયમને ધ્યાનમાં રાખીને મોટા ભાગના લોકો મા શબ્દ પર અનુસ્વાર એટલે કે ટપકું કરે છે એ ખોટું છે.! સાર્થ જોડણી કોશમાં જોઈ લેવું 👍
જ્યારે મા ઉપર અનુસ્વાર આવે અને માં લખાય ત્યારે ની અંદર એવો અર્થ થાય.! વિભક્તિ પ્રત્યય બને.
એ પણ યાદ રાખવું કે ના કહેવાના અર્થમાં પણ મા શબ્દ વાપરવામાં આવે છે.
It's @impforclass3 😎
✍ @Bharat_sonagara_bot

⭕️ શબ્દાર્થ , રૂઢિપ્રયોગ અને કહેવતો
★ મા જણ્યું
✅ સહોદર; એક માનું સંતાન.
★ મા તે મા ને બાકી વગડાના વા
✅ મા સમાન બીજું કોઇ નથી.
★મા તેવી છોકરી
✅ માનાં લક્ષણ દીકરીમાં હોવાં.
★ મા પૂછે આવતો, બાયડી પૂછે લાવતો
✅ મા જાણે મોટો થાય, બાયડી જાણે લાવતો થાય.
✅ જણનારી તે જીવ આપવાની, પરણનારી તે પોક મૂકવાની.
★ મા ભઠિયારી બાર કલાલ, તેના દીકરા લાલમલાલ
✅ સ્થિતિ ઉપરવટ જવું.
★ મા ! મે કોઠીમાંથી કાઢ
✅ ઓહ ! મા મને બચાવ.
✅ સાચા પશ્ચાત્તાપના ઉદ્ગાર.
★ મા મરે તે સોહેલી, ભાણા ખડખડ દોહેલી
✅ ભૂખમરો એ મહાન કમભાગ્ય છે.
★ મા મૂઈ એટલે બાપ વેચ્યો
✅ બાપ તે બાપ ને મા તે મા, ઓરમાન મા તે માથાનો ઘા; મા તે માયો ને બાપ તે ખાટલાનો પાયો; માને પાનો ચડે, બીજાને ચડે નહિ.
★ મા મૂળો ને બાપ ગાજર, લંકાની લાડી અને ઘોઘાનો વર
✅ બાપ બાપની વેજા વાએ જેને ફાવે તેમ કરે.
★ માએ શેર સૂંઠ ખાવી
✅ વધારે પડતું શૌર્ય દર્શાવવું.
★ માના પેટમાંથી કોઈ શીખીને અવતરતું નથી
✅ કોઈ માણસ ડાહ્યો કે વિદ્વાન જન્મતો નથી.
★ માના રેંટિયામાં સમાય પણ બાપના રાજ્યમાં ન સમાય
✅ ઘોડેસવારી કરતા પિતા કરતાં ભીખ માગતી માતા સારી.
📌 Source - Bhagvadgomandal

"કારી ન ફાવવી" - રૂઢિપ્રયોગનો અર્થ આપો.
Anonymous Quiz
65%
યુક્તિ સફળ ન થવી
25%
નવું કાર્ય ન ફાવવું
8%
ચા ન ભાવવી
2%
આપેલ પૈકી એકપણ નહિ
Forwarded from BHARAT SONAGARA
🔵 સાહિત્યકૃતિઓ પરથી નૃત્યનાટીકાઓ તૈયાર કરી ભજવનાર પ્રખ્યાત નૃત્ય કલાકાર એટલે.....
●【A】ભાનું અથૈયા ●【B】સુનિલ કોઠારી ●【C】સોનલ માનસિંહ ●【D】પરીક્ષિણ મજમુદાર
●【A】ભાનું અથૈયા ●【B】સુનિલ કોઠારી ●【C】સોનલ માનસિંહ ●【D】પરીક્ષિણ મજમુદાર
Anonymous Quiz
24%
A
25%
B
41%
C
9%
D
Forwarded from BHARAT SONAGARA
🔵 નીચે આપેલ વિધાનો તપાસો.
(1) જે વાદ્યો દોરી/તંતુ અથવા તાર થી વાગે એને તંતુ વાદ્યો કહેવાય છે. (2) સામન્યતઃ સામ સામે અથડાવીને વગાડતા વાદ્યો ને ઘન વાદ્યો કહે છે (3) ચામડું મઢેલા વાદ્યોને સુષિર વાદ્યો કહે છે
(1) જે વાદ્યો દોરી/તંતુ અથવા તાર થી વાગે એને તંતુ વાદ્યો કહેવાય છે. (2) સામન્યતઃ સામ સામે અથડાવીને વગાડતા વાદ્યો ને ઘન વાદ્યો કહે છે (3) ચામડું મઢેલા વાદ્યોને સુષિર વાદ્યો કહે છે
Anonymous Quiz
9%
●【A】 માત્ર 1 અને 3 સાચું છે
48%
●【B】 માત્ર 1 અને 2 સાચું છે
15%
●【C】 1 અને 3 ખોટાં છે
29%
●【D】 1, 2 અને 3 સાચાં છે.
Forwarded from BHARAT SONAGARA
"જાહેરાત, પ્રસિદ્ધિ કે પ્રશંસાની ઈચ્છા વગર ચૂપચાપ સેવા કરનાર" - શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો.
Anonymous Quiz
19%
જનસેવક
12%
પ્રધાનસેવક
8%
ચૂંટણીજીવી
61%
મૂકસેવક
Forwarded from BHARAT SONAGARA
પંચમહાલ જિલ્લાના આદિવાસીઓ "ખખોહલો" નામની એક અનોખી વિધિ કયા તહેવાર પર કરે છે.?
Anonymous Quiz
24%
●【A】નાગપંચમી
24%
●【B】દિવાળી
48%
●【C】હોળી
4%
●【D】જન્માષ્ટમી
Forwarded from BHARAT SONAGARA
'લડધો' એટલે..?
Anonymous Quiz
13%
લડવૈયો
20%
લડતાં લડતાં શહીદ થનાર
36%
ઉપરોક્ત બન્ને
30%
ઉપરોક્ત પૈકી એકપણ નહિ
Forwarded from BHARAT SONAGARA
1991 ના ઉદારીકરણ માં નીચેના સુધારાઓ નો સમાવેશ થાય છે સિવાય કે..
Anonymous Quiz
14%
●[A] બાહ્ય ક્ષેત્ર
28%
●[B] વિતીય ક્ષેત્ર
31%
●[C] કૃષિ ક્ષેત્ર
27%
●[D] ઔદ્યોગિક ક્ષેત્ર
Forwarded from BHARAT SONAGARA
નીચે આપેલા વિધાનો તપાસો.
1) ગુજરાતમાં ધાતુમય ખનીજ નું પ્રમાણ ખૂબ ઓછું છે 2) ગુજરાતમાં અધાતુમય ખનીજ મોટા પ્રમાણમાં છે
1) ગુજરાતમાં ધાતુમય ખનીજ નું પ્રમાણ ખૂબ ઓછું છે 2) ગુજરાતમાં અધાતુમય ખનીજ મોટા પ્રમાણમાં છે
Anonymous Quiz
13%
●[A] ફક્ત 1 સાચું છે
26%
●[B] ફક્ત 2 સાચું છે
50%
●[C] બન્ને વિધાનો સત્ય છે
11%
●[D] બન્ને વિધાનો અસત્ય છે
Forwarded from BHARAT SONAGARA
'અગાધ' એટલે?
Anonymous Quiz
11%
જેને હરાવી ન શકાય એવું
55%
જેને ભેદી ન શકાય એવું
23%
ઉપરોક્ત બન્ને
11%
ઉપરોક્ત પૈકી એકપણ નહિ.