Forwarded from BHARAT SONAGARA
નીચેના પૈકી રૂઢિપ્રયોગ અને તેના અર્થનું કયો જોડકું અયોગ્ય છે?
Anonymous Quiz
4%
પગરણ માંડવા - શરૂઆત કરવી
9%
પાછી પાની કરવી - પાછા હઠવું
10%
(કામમાં) આત્મા રેડી દેવો - પૂરેપૂરી લગનથી કામ કરવું
76%
જોતરાઈ જવું - શાંત થઈ જવું
Forwarded from BHARAT SONAGARA
ગુજરાતમાં વિવિધ પ્રદેશમાં આવેલ મત્સ્ય ઉદ્યોગ કેન્દ્રોની સંખ્યાની દૃષ્ટિએ પ્રદેશોને ઉતરતા ક્રમમાં ગોઠવો.
1. કચ્છ , 2. સૌરાષ્ટ્ર, 3. તળ ગુજરાત
1. કચ્છ , 2. સૌરાષ્ટ્ર, 3. તળ ગુજરાત
Anonymous Quiz
16%
3, 2, 1
21%
1, 2, 3
42%
2, 3, 1
21%
2, 1, 3
Forwarded from BHARAT SONAGARA
🥳 ગુજરાત સ્થાપનાદિન સ્પેશિયલ 😎
"ગરવી ગુજરાત ભવન" ક્યાં આવેલું છે.?
"ગરવી ગુજરાત ભવન" ક્યાં આવેલું છે.?
Anonymous Quiz
46%
ગાંધીનગર
29%
અમદાવાદ
11%
વડોદરા
15%
ઉપરોક્ત પૈકી એકપણ નહિ.
Forwarded from BHARAT SONAGARA
સુરતની રબર ગર્લ અન્વી ઝાંઝરૂકીયાની કયા એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી.
Anonymous Quiz
33%
ગુજરાત ગૌરવ એવોર્ડ
40%
ગુજરાત ગરિમા એવોર્ડ
19%
ગરવી ગુજરાત એવોર્ડ
8%
આપેલ પૈકી એકપણ નહિ.
Forwarded from BHARAT SONAGARA
Forwarded from BHARAT SONAGARA
Forwarded from BHARAT SONAGARA
"વાટકીનું શિરામણ હોવું" - રૂઢિપ્રયોગનો અર્થ આપો.
Anonymous Quiz
46%
ઓછી આવક વાળું
15%
ઓછી ખોરાક વાળું
31%
ઓછી બુદ્ધિ વાળું
8%
ઓછી તાકાત વાળું
Forwarded from BHARAT SONAGARA
શબ્દ અને શબ્દાર્થનું કયું જોડકું અયોગ્ય છે?
Anonymous Quiz
14%
ટેસડો - મજા
12%
મોલ - પાક
60%
અમોઘ - છોભીલું
14%
વેવિશાળ - સગાઈ
Forwarded from BHARAT SONAGARA
જે બે ખૂણાઓના માપનો સરવાળો 180° થતો હોય તેવા બે ખૂણાઓને ........... કહે છે.
Anonymous Quiz
21%
કોટિકોણ
44%
પૂરકકોણ
31%
કાટકોણ
5%
અભિકોણ
Forwarded from BHARAT SONAGARA
રૂઢિપ્રયોગ અને તેના અર્થનું કયું જોડકું અસત્ય છે?
Anonymous Quiz
53%
ભાજીમૂળા માનવા - ભારે ઉચાટ થવો
21%
ચાર હાથવાળું થવું - લગન થવું
18%
ગળોગળ આવી જવું - ધરાઈ જવું, કંટાળી જવું
8%
ડઘાઈ જવું - ગભરાટથી સ્તબ્ધ થઈ જવું
Forwarded from BHARAT SONAGARA
તાજેતરમાં ...............ને મુખ્યમંત્રીના હસ્તે શ્રેષ્ઠ યાત્રાધામ પ્રવાસન વિકાસનો એવોર્ડ આપવામાં આવ્યો.
Anonymous Quiz
54%
શક્તિપીઠ અંબાજી
19%
શક્તિપીઠ પાવાગઢ
21%
સોમનાથ
6%
દ્વારકા
Forwarded from BHARAT SONAGARA
તાજેતરમાં ગુજરાત સ્થાપના દિવસે માર્ગ અકસ્માત ઘટાડવા ...........નું મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
Anonymous Quiz
25%
iRAD એપ્લિકેશન
31%
iMAP એપ્લિકેશન
40%
iROAD એપ્લિકેશન
5%
iMAKE એપ્લિકેશન
Forwarded from BHARAT SONAGARA
ઇન્ટરનેટ અથવા અન્ય ઇલેક્ટ્રોનિક્સ માધ્યમ/ ઉપકરણથી કોઈને સતત હેરાન કરવું, તેઓના વિશે સોશિયલ મીડિયા ઉપર અપલોડ કરેલ માહિતીનો દુરુપયોગ કરી તેમને હેરાન - પરેશાન કરવું વગેરેને ......... કહે છે.
Anonymous Quiz
53%
સાયબર સ્ટોકિંગ
25%
સાયબર હેલકાલિન્ક
16%
સાયબર હેલિકાલીન
6%
આપેલ પૈકી એકપણ નહિ.
Forwarded from IMP For Class 3 (BHARAT SONAGARA)
💡Class 3 Special Online Test Series
✍ by BHARAT SONAGARA
⭕️ ટેસ્ટ સીરીઝની વિશેષતાઓ ⤵️
👉 આ ટેસ્ટ સીરીઝમાં સિલેબસ અનુસાર અને નવી પેટર્ન પ્રમાણેના મહત્વપૂર્ણ પ્રશ્નો થકી વધુમાં વધુ પ્રેક્ટિસ થશે.
👉 Online Test ની લિંક દરરોજ રાત્રે 9 વાગ્યે મળી જશે અને બીજા દિવસે રાત્રે 8 વાગ્યા બાદ ટેસ્ટની PDF પણ મળશે.
👉 દરરોજ 20 થી 50 પ્રશ્નોની ટેસ્ટ હશે.
👉 દર રવિવારે 100 પ્રશ્નોની ફૂલ મોક ટેસ્ટ હશે અને જોડાયેલા મિત્રોને ફ્રી મળશે. 🥳 (જે ટેસ્ટ સિરીઝમાં જોડાયેલ નહિ હોય એમને એક મોક ટેસ્ટ આપવા ₹11/- રજિસ્ટ્રેશન ચાર્જ પેમેન્ટ કરવો પડશે.)
👉 સમયાંતરે મહત્વનું મટેરિયલ પણ મળશે.
👉 તમને કોઈ ગૃપમાં એડ કરવામાં નહિ આવે જેથી આપની પ્રાઇવસી જળવાઈ રહેશે. જોડાયેલા મેમ્બર્સ માંથી કોઈ તમારો કોન્ટેક્ટ નહિ કરી શકે એટલે નિશ્ચિંત રહો.
👉 ટેલિગ્રામ પ્રાઇવેટ ચેનલમાં અથવા whatsapp પર બ્રોડકાસ્ટ થ્રુ પર્સનલી લિંક મળતી રહશે.
✅ રજિસ્ટ્રેશન ફી ₹85/-
1⃣ ટેલિગ્રામ પર ટેસ્ટ સીરીઝ જોઈન કરવા નીચેની લિંકથી રજિસ્ટ્રેશન કરવું ⤵️
https://rzp.io/l/onlinetestbybharatsonagara
2⃣ Whatsapp પર ટેસ્ટ સીરીઝ જોઈન કરવા નીચેની લિંકથી રજિસ્ટ્રેશન કરવું ⤵️
https://rzp.io/l/testbybharatsonagara
⚠️ સૂચના - પેમેન્ટ નો સ્ક્રીનશોટ સેન્ડ કરીને પછી રાહ જોવી, 24 કલાકમાં જોઈન કરાશે.
⭕️ નોંધ - તમે જ્યારથી જોડાશો ત્યારબાદની ટેસ્ટ આપી શકશો, અગાઉની ટેસ્ટ નહિ આપી શકાય. માટે વહેલી તકે જોડાનાર મિત્રોને વધુ ફાયદો થશે.

આજ વિશ્વ અસ્થમા દિવસ છે. અસ્થમા એ ....... છે.
Anonymous Quiz
27%
એલર્જી
24%
સંક્રમણ
40%
ઉપરોક્ત બન્ને
10%
ઉપરોક્ત પૈકી એકપણ નહિ
Forwarded from BHARAT SONAGARA
"પ્રાગડ ફૂટવું" - રૂઢિપ્રયોગનો અર્થ આપો.
Anonymous Quiz
49%
ઈચ્છાઓ જાગવી
13%
ચિંતા થવી
36%
પરોઢિયું થવું
2%
મજા પડવી
Forwarded from BHARAT SONAGARA
તાજેતરમાં RBI દ્વારા રેપો રેટમાં વધારો કરાયો છે, આ રેપો રેટ એટલે..??
Anonymous Quiz
40%
RBI દ્વારા બેંકોને અપાતા ટૂંકા ગાળાના નાણાં પર લાગતો દર
36%
RBI દ્વારા બેંકોને અપાતા લાંબા ગાળાના નાણાં પર લાગતો દર
17%
બેંકો દ્વારા RBIને અપાતા ટૂંકા ગાળાના નાણાં પર લાગતો દર
7%
બેંકો દ્વારા RBIને અપાતા લાંબા ગાળાના નાણાં પર લાગતો દર
Forwarded from BHARAT SONAGARA
"ધણીનો ધાર્યો મનસૂબો હર બ્રહ્માથી નવ ફરે" - આ પંક્તિ કોની છે.?
Anonymous Quiz
25%
નરસિંહ
40%
દયારામ
21%
મીરાં
14%
પ્રેમાનંદ
Forwarded from BHARAT SONAGARA