Telegram Web
પૃથ્વીની ધરીની મધ્યમાં કાટખૂણે કલ્પેલું વર્તુળ.- શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
Anonymous Quiz
7%
ધ્રુવવૃત્ત
36%
રેખાંશ
39%
કર્કવૃત્ત
18%
વિષુવવૃત્ત
Forwarded from Quality Button Creator - Banner Creator
નીચેના પૈકી કોણ " છોટે સરદાર " નું બિરુદ પામ્યા હતા?
♦️ હંસાબહેન મહેતા કયા સાહિત્ય પ્રકાર સાથે સંકળાયેલ છે ?
બાળસાહિત્ય

♦️અમદાવાદમાં દર્પણ એકેડેમીની સ્થાપના કોણે કરી ?
મૃણાલિનીબહેન સારાભાઈ

♦️ ઇલાભટ્ટ કઈ સંસ્થા સાથે સંકળાયેલા છે ?
"સેવા સંસ્થા"

♦️ પ્રથમ ગુજરાતી સ્નાતક મહિલા કોણ ?
વિદ્યાગૌરી નીલકંઠ

♦️ ગુજરાતમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું અભયારણ્ય ક્યું છે ?
સુરખાબનગર

♦️ શરદબાગ પેલેસ ક્યાં આવેલ છે ?
ભૂજ

♦️ બારમી સદીના સંત ગોરખનાથે કયા પંથની સ્થાપના કરી ?
કાનફટા પંથ

♦️ ગરબો શબ્દ શાના પરથી બનેલો છે ?
ગર્ભદીપ

♦️ કોટાયની પાસે ક્યું ડુંગર છે ?
હવા ડુંગર

♦️ નાગમતિ નદી ક્યાં આવેલી છે ?
કચ્છ


Join:- @GyaanGangaOneLiner1
♦️♦️વિજ્ઞાન અને ટેક્નોલોજી♦️♦️
🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂

🔥 પોટૅશિયમ પરમૅંગેનેટનું અણુસૂત્ર કયું છે ?
📌 KMnO4

🔥પોટૅશિયમ પરમૅંગેનેટ(KMnO4)ને ગરમ કરતાં કયો વાયુ ઉત્પન્ન થાય છે ?
📌 ઑક્સિજન

🔥 ઑક્સિજન વાયુનું અણુસૂત્ર કયું છે ?
📌 O2

🔥 ઑક્સિજન વાયુને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ?
📌 પ્રાણવાયુ

🔥 દહનપોષક વાયુ કયો છે ?
📌 ઑક્સિજન

🔥 કયો ભૌતિક ગુણધર્મ ઑક્સિજન માટે સાચો છે ?
📌 દહનપોષક

🔥 ધાતુઓની ઑક્સિજન સાથે પ્રક્રિયા થવાથી ધાતુના કયા પ્રકારનાં સંયોજનો બને છે ?
📌 ઑક્સાઇડ

🔥 અધાતુના ઑકસાઈડની પાણી સાથે પ્રક્રિયા કરતા શુ મળે છે ?
📌 ઍસિડ

🔥 ન્યુમોનિયા અને ફેફ્સાંનાં રોગોથી પીડાતા દરદીઓ માટે ક્યો વાય ઉપયોગી છે ?
📌 ઑક્સિજન

🔥 સલ્ફ્યુરિક ઍસિડના ઉત્પાદનમાં ક્યો વાય જરૂરી છે ?
📌 ઑક્સિજન

🔥 કૅલ્શિયમ કાર્બોનેટનું અણુસૂત્ર કયું છે ?
📌 CaCO3

🔥 હાઇડ્રોક્લોરિક ઍસિડનું અણુસૂત્ર કયું છે ?
📌 HCl

🔥 આરસપહાણ અને હાઇડ્રોક્લોરિક ઍસિડની પ્રક્રિયા કયો વાયુ ઉત્પન્ન થાય છે ?
📌 કાર્બન ડાયૉક્સાઈડ

🔥 કાર્બન ડાયૉક્સાઈડ વાયુનું અણુસૂત્ર કયું છે ?
📌 CO2

🔥 કાર્બન ડાયૉક્સાઈડ વાયુને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ?
📌 અંગારવાયુ

🔥 દહનશામક વાયુ કયો છે ?
📌 કાર્બન ડાયૉક્સાઈડ

🔥 કયો ભૌતિક ગુણધર્મ કાર્બન ડાયૉક્સાઈડ માટે સાચો છે ?
📌 દહનશામક

🔥 ચૂનાના નીતર્યા પાણીમાં સ્ટ્રૉની મદદથી ફૂંક મારતા દ્રાવણનો રંગ કેવો થાય છે ?
📌 દૂધિયો

🔥 વધુ દબાણે કાર્બન ડાયૉક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા થવાથી શું બને છે ?
📌 કાર્બોનિક ઍસિડ

🔥 વનસ્પતિમાં પ્રકાશસંશ્લેષણની ક્રિયા માટે ક્યો વાય ઉપયોગી છે ?
📌 કાર્બન ડાયૉક્સાઈડ

🔥 કાર્બોનિક ઍસિડના ઉત્પાદનમાં ક્યો વાય જરૂરી છે ?
📌 કાર્બન ડાયૉક્સાઈડ

🔥 કાર્બોનિક ઍસિડનું અણુસૂત્ર કયું છે ?
📌 H2CO3

🔥 ધોવાના સોડાનું રાસાયણિક નામ શું છે ?
📌 સોડિયમ કાર્બોનેટ

🔥 ખાવાના સોડાનું રાસાયણિક નામ શું છે ?
📌 સોડિયમ બાયકાર્બોનેટ

🔥 ખાવાના સોડાનું રાસાયણિક સૂત્ર શું છે ?
📌 NaHCO3

🔥 ધોવાના સોડાનું રાસાયણિક સૂત્ર શું છે ?
📌 Na2CO3

🔥 કયો વાયુ ચૂનાના નીતર્યા પાણીને દૂધિયું બનાવે છે ?
📌કાર્બન ડાયૉક્સાઇડ

🔥 સોડાવૉટર જેવાં ઠંડા પીણાંમાં કયો વાયુ ઓગળેલો છે ?
📌 કાર્બન ડાયૉક્સાઇડ

🔥 કાર્બન ડાયૉક્સાઇડના ઘન સ્વરૂપને શું કહે છે ?
📌 સૂકો બરફ

🔥 આરસપહાણનું રાસાયણિક નામ શું છે ?
📌 કૅલ્શિયમ કાર્બોનેટ

🔥 કાર્બન ડાયૉક્સાઇડ વાયુ બનાવવા કૅલ્શિયમ કાર્બોનેટને બદલે શાનો ઉપયોગ કરી શકાય છે ?
📌 સોડિયમ કાર્બોનેટ

🔥 કયો વાયુ સૌથી હલકો વાયુ છે ?
📌 હાઇડ્રોજન

🔥 કયો વાયુ દહનશીલ છે ?
📌 હાઇડ્રોજન

🔥 કયો ભૌતિક ગુણધર્મ હાઇડ્રોજન માટે સાચો છે ?
📌 દહનશીલ

🔥 કયો વાયુનો ઉપયોગ બળતણ તરીકે અને વિદ્યુત મેળવવા થાય છે ?
📌 હાઇડ્રોજન

🔥 હવાની ઉપરના વાતાવરનના અભ્યાસ માટે વપરાતા બલૂનમાં કયો વાયુનો ઉપયોગી છે ?
📌 હાઇડ્રોજન

🔥 એમોનિયમ ક્લોરાઇડ અને સોડિયમ નાઇટ્રાઇટના દ્રાવણને ગરમ કરતાં કયો વાયુ ઉત્પન્ન થાય છે ?
📌 નાઇટ્રોજન

🔥 નાઇટ્રોજન ડાયૉક્સાઇડ વાયુની પાણી સાથે પ્રક્રિયા થવાથી શું બને છે ?
📌 નાઇટ્રિક ઍસિડ

🔥 કયો વાયુ હવામાં ઑક્સિજનની ક્રિયાશીલતા ઓછી કરે છે ?
📌 નાઈટ્રોજન

🔥 કયો વાયુ નિષ્ક્રિય વાતાવરણ તૈયાર કરવા માટે વપરાય છે ?
📌 નાઈટ્રોજન

Mehul pandya


Join : @GyaanGangaOneLiner1
🔥🔥 ગુજરાતી સાહિત્ય 🔥🔥
♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️

📚 ‘ઘડીક સંગ ’ કોની કૃતિ છે નિરંજન ભગત

📚 ‘ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાં’ લોક્ગીત કોની રચના છે રમેશ પારેખ

📚 ‘ભાષા જાય ત્યાં સંસ્કૃતિ જાય’ કોની નિબંધ રચના છે ફાધર વાલેસ

📚 કાશીમાની કુતરી કોની વાર્તા છે પન્નાલાલ પટેલ

📚 ‘એક જ દે ચીનગારી ’ ગીત કાવ્ય કોનુ છેહરીહર ભટ્ટ

📚 ‘વિસામો ’ કાવ્યનાં કવિ વેણીભાઇ પુરોહિત

📚 ‘જનનીની ઝોડ સખી નહિ જડે રે લોલ ‘‘જનની’ મુળ ક્યા કાવ્યસંગ્રહ નો ભાગ છે રાસતરંગિણી

📚 મહાત્મા ગાંધીજીની ૧૯૪૨ની હિંદ છોડો ચળવળની કથાવસ્તુ આધારીત ‘દિન ખુન કે હમારે ’નામની રચના ક્યા સાહિત્ય કારની છે ધીરુભાઇ ઠાકર

📚 સત્ય મોટું સહુ કો થકી’ પદ્યાવાર્તા કોની છે શામળ

📚 ‘દુર્દશા તારો એટલો આભાર’ ગઝલ કોની છે મરીઝ

📚 ‘વિશાળે જગવિસ્તારે નથી એક જ માનવી પશુ છે, પંખી છે પુષ્પો ,વનોની વનસ્પતિ ‘!’ ઉમાશંકર જોષી

📚 ‘નાની એવી જાતક વાતનો મચાવીએ નહિ શોર ,ભાઇ રે, આપણાં દુ:ખનું કેટલુ જોર’ રાજેંદ્ર શાહ

📚 ‘કુરુક્ષેત્ર ’ કોની નવલકથા છે મનુભાઇ પંચોળી

📚 ‘સાર્થ શબ્દકોષ’નુ પ્રકાશન કોણે કર્યુ ગુજરાત વિદ્યાપીઠ

📚 ગુજરાતી લઘુકથાના જનક કોણ ગણાય મોહનલાલ પટેલ

📚 ‘આંગળીયાત’ ના લેખક જોસેફ મેકવાન

📚 જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી કવિ કોણ છે. ઉમાશંકર જોષી (૧૯૬૭)

📚 ગાંધીજી એ ‘અન ટુ ધ લાસ્ટ ’ પુસ્તકનો તરજુમો કરીને તેને ક્યું નામ આપ્યુ સર્વોદય


Mehul pandya

♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️
Join: @GyaanGangaOneLiner1
♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️
Forwarded from ICE RAJKOT OFFICIAL
💥 ક્રિષ્ના Carnival OFFER 💥
સરકારી નોકરી માટેનું સપનું હવે થશે સાકાર

🎥 RECORDED Batch પર 80% DISCOUNT
📅 ઓફર વેલિડ : 20 ઓગસ્ટ 2025 સુધી જ


📲 ICE ONLINE App Download કરો:
🔴 Google Play 👉 અહીં ક્લિક કરો
📱 iOS Link 👉 અહીં ક્લિક કરો
📱 ORG Code: mpeqp

📞 Call: 93773-01110 (10:00 AM – 6:00 PM)
🏢 ICE – Institute for Competitive Exams
Forwarded from ICE RAJKOT OFFICIAL
🔴 આજે 10 વાગ્યે જોવાનું ચૂકશો નહી.

🤩 મુશ્કેલ અને કપરી પરિસ્થિતિઓની
લડાઈ સામે વિજય

📹 FULL VIDEO જોવાનું ચૂકશો નહીં
🗓 17/08/2025 રવિવાર
સવારે 10 વાગ્યે
Only On YouTube🎥ICERAJKOT
👉https://youtu.be/ns6kCSjtUKg?si=aSlLia45DU1Q0iJ6
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from ICE RAJKOT OFFICIAL
🔴 આજે 10 વાગ્યે જોવાનું ચૂકશો નહી.

🤩 મુશ્કેલ અને કપરી પરિસ્થિતિઓની
લડાઈ સામે વિજય

📹 FULL VIDEO જોવાનું ચૂકશો નહીં
🗓 17/08/2025 રવિવાર
સવારે 10 વાગ્યે
Only On YouTube🎥ICERAJKOT
👉https://youtu.be/ns6kCSjtUKg?si=aSlLia45DU1Q0iJ6
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
2
Forwarded from Yuva Upnishad Foundation
Forwarded from ICE RAJKOT OFFICIAL
🌟LIVE BATCH પર 60% Discount
🔥 ક્રિષ્ના Carnival OFFER 🔥
📅 ઓફર માન્ય: 20-08-2025 સુધી જ

🎯 Courses & Price:
📌 રેવન્યુ તલાટી (Prelims + Mains)
💰 હવે ફક્ત ₹3999/-(12 Months Validity)
🔻
https://mpeqp.courses.store/676231

📌 અધિકારી 3.0(GPSC, STI,
Dy.SO –Only Prelims)
💰 હવે ફક્ત ₹3999/-(12 Months Validity)
🔻
https://mpeqp.courses.store/692418

📌 રેવન્યુ તલાટી (Only Prelims)
💰 હવે ફક્ત ₹2999/-(12 Months Validity)
🔻
https://mpeqp.courses.store/696421

📲 ICE ONLINE App Download કરો:
🔴 Google Play 👉
અહીં ક્લિક કરો
📱 iOS Link 👉 અહીં ક્લિક કરો

📱 ORG Code: mpeqp
Forwarded from ICE RAJKOT OFFICIAL
📘 Dy. SO Prelims MOCK TEST(5 Paper Set)
સંપૂર્ણ સિલેબસ આધારિત | નિષ્ણાતો દ્વારા તૈયાર

નવી પરીક્ષા પદ્ધતિ મુજબ તૈયાર થયેલ પ્રશ્નપત્ર
અધ્યાયલક્ષી વિષય તેમજ તાજેતરના ટોપિક્સનું સંપૂર્ણ કવરેજ
નિષ્ણાતો દ્વારા તૈયાર થયેલ મૉક ટેસ્ટ
અભ્યાસક્રમ મુજબ મોડેલ પેપર પ્રેક્ટિસ

💰 Price:
₹600/-
👉 હવે માત્ર ₹199/- (Validity 3 Months)

📲 અત્યારે જ ICEONLINE App પરથી ડાઉનલોડ કરો 👇
🔴 Android: Google Play
📱 iOS: App Store
📌 ORG Code: mpeqp

📞 Contact: 93773-01110 (10:00 AM to 6:00 PM)
Forwarded from Yuva Upnishad Foundation
🔔 YUVA UPNISHAD FOUNDATION ADAJAN, SURAT

🎯 GPSC New Calendar 2025-26 FOUNDATION BATCH (PRELIMS + MAINS)

📖 વર્ષ 2025માં આવનારી નવી GPSC (ક્લાસ 1-2& 3) ની પરીક્ષા માટેની તૈયારીઓ માટે નવા વર્ગો શરૂ.....

🗓️ તારીખ :-18-08-2025 (સોમવાર)
➡️ વિષય : આધુનિક ઈતિહાસ
➡️ ફેકલ્ટી :- અંકિત સર
🕛 સમય :- સવારે 07:30 થી 09:30

🆓 FREE DEMO LECTURE...

📣 ડેમો લેક્ચરમાં એડમિશન લેનાર વિદ્યાર્થીઓને વિશેષ ડિસ્કાઉન્ટ....

☎️ હમણાં જ સંપર્ક કરો.
9909439795

📍 સરનામું :-  બીજો માળ, અંકુર શોપિંગ ,ગુજરાત ગેસ સર્કલ પાસે અડાજણ , સુરત.
Forwarded from Yuva Upnishad Foundation
🚨 YUVA UPNISHAD FOUNDATION,ADAJAN🚨

👮🏻 આગામી સમયમાં યોજાનાર PSI & પોલીસ કોન્સ્ટેબલ ની ભરતી માટેના નવા વર્ગો શરૂ...

તારીખ :- 18-08-2025 (સોમવાર)
➡️ વિષય:- ઈતિહાસ
➡️ ફેકલ્ટી:- દિલીપ સર
🕘 સમય :- 6:30 થી 08:30 (સાંજે)

👉🏻 7 દિવસ ના 🆓 ડેમો લેક્ચર

🤓 50% ડિસ્કાઉન્ટ યુવા ઉપનિષદ્ ના જૂના વિધાર્થીઓ માટે

➡️ વધુ માહિતી માટે સંપર્ક કરો
📞9909439795

📍 સ્થળ :- બીજો માળ ,અંકુર શોપિંગ સેન્ટર , ગુજરાત ગેસ સર્કલ પાસે,અડાજણ, સુરત. 
Forwarded from Yuva Upnishad Foundation
https://youtube.com/live/Hn4Gva6X2g0?feature=share

🤓ગુજરાતના તમામ વિધાર્થીઓ માટે યુવા ઉપનિષદ્ ફાઉન્ડેશન ઓનલાઇન આપના માટે લાવી છે તલાટી સ્પેશિયલ સીરિઝ .. 🥳

📖 Dy.So./ STI/ રેવન્યુ તલાટી 📖

1947 ભારત કેવી રીતે આઝાદ બન્યું?

🎥" યુવા ઉપનિષદ્ ફાઉન્ડેશનની YOU TUBE ચેનલ પર LIVE "

📅 તારીખ :- 18-08-2025
🕘 સમય :- 9:00 PM

જોવાનું ચૂકસો નહીં...

📹 વધુ માહિતી માટે અમારી YouTube ચેનલ સાથે જોડાયેલા રહો👇
https://www.youtube.com/yuvaupnishadfoundationonline/feature?sub_confirmation=1
Forwarded from ICE RAJKOT OFFICIAL
🧑‍🏫 શિક્ષામિત્ર TET 1- 2
🔴 RECORDED BATCH
📹1700+Video Lectures

🎯 વિભાગ 1 અને 2 ની સંપૂર્ણ તૈયારી

🔰 આ કોર્સની વિશેષતાઓ :-

- High Scoring Batch
- 125+ સ્કોર કરવાની સ્ટ્રેટેજી
- TET-TAT ના અનુભવી ફેકલ્ટી દ્વારા અભ્યાસ
- ગુજરાતી, અંગ્રેજી, ગણિત, રીઝનીંગ વિષયોનો સરળતાપૂર્વક અભ્યાસ
- શિક્ષણ તથા વિભાગ-2 કન્ટેન્ટના તમામ ટોપિકનું સમજશક્તિ સાથે 360° કવરેજ

🎁 ફ્રી....ફ્રી.....ફ્રી..... : -
- (2800+) કંટેટ (વિડીયો અને મટીરીયલ)
- અત્યંત અગત્યના વિષયોના પરીક્ષાલક્ષી 300 MCQની (QUESTION BANK)
- READING SCHEDULE
- DAILY / WEEKLY અને SUBJECTIVE TEST
- E-BOOKS
- LECTURE PPT
- SMART REVISION NOTES

💸 માત્ર ₹799/- 6 Months Validity
BUY NOW :- 👇

https://mpeqp.courses.store/627428
નીચેનામાંથી કયો શબ્દ વિજાતીય સંધિથી બનેલો છે?
Anonymous Quiz
16%
દેશાભિમાન
44%
નાસ્તિક
30%
કટૂક્તિ
10%
સોમેશ્વર
નીચેનામાંથી કયો શબ્દ સજાતીય સંધિથી બનેલો છે?
Anonymous Quiz
12%
વ્યાસ
36%
હવન
41%
સ્વાગત
11%
રૂપાંતર
2025/09/09 08:23:35
Back to Top
HTML Embed Code: