tgoop.com/GyaanGangaOneLiner1/70304
Create:
Last Update:
Last Update:
♦️ હંસાબહેન મહેતા કયા સાહિત્ય પ્રકાર સાથે સંકળાયેલ છે ?
➖ બાળસાહિત્ય
♦️અમદાવાદમાં દર્પણ એકેડેમીની સ્થાપના કોણે કરી ?
➖ મૃણાલિનીબહેન સારાભાઈ
♦️ ઇલાભટ્ટ કઈ સંસ્થા સાથે સંકળાયેલા છે ?
➖ "સેવા સંસ્થા"
♦️ પ્રથમ ગુજરાતી સ્નાતક મહિલા કોણ ?
➖ વિદ્યાગૌરી નીલકંઠ
♦️ ગુજરાતમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું અભયારણ્ય ક્યું છે ?
➖ સુરખાબનગર
♦️ શરદબાગ પેલેસ ક્યાં આવેલ છે ?
➖ ભૂજ
♦️ બારમી સદીના સંત ગોરખનાથે કયા પંથની સ્થાપના કરી ?
➖ કાનફટા પંથ
♦️ ગરબો શબ્દ શાના પરથી બનેલો છે ?
➖ ગર્ભદીપ
♦️ કોટાયની પાસે ક્યું ડુંગર છે ?
➖ હવા ડુંગર
♦️ નાગમતિ નદી ક્યાં આવેલી છે ?
➖ કચ્છ
〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰
Join:- @GyaanGangaOneLiner1
〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰
BY Maru Gujarat official©
Share with your friend now:
tgoop.com/GyaanGangaOneLiner1/70304