tgoop.com/GyaanGangaOneLiner1/70306
Last Update:
🔥🔥 ગુજરાતી સાહિત્ય 🔥🔥
♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️
📚 ‘ઘડીક સંગ ’ કોની કૃતિ છે ➖ નિરંજન ભગત
📚 ‘ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાં’ લોક્ગીત કોની રચના છે ➖ રમેશ પારેખ
📚 ‘ભાષા જાય ત્યાં સંસ્કૃતિ જાય’ કોની નિબંધ રચના છે ➖ ફાધર વાલેસ
📚 કાશીમાની કુતરી કોની વાર્તા છે ➖ પન્નાલાલ પટેલ
📚 ‘એક જ દે ચીનગારી ’ ગીત કાવ્ય કોનુ છે➖હરીહર ભટ્ટ
📚 ‘વિસામો ’ કાવ્યનાં કવિ ➖વેણીભાઇ પુરોહિત
📚 ‘જનનીની ઝોડ સખી નહિ જડે રે લોલ ‘‘જનની’ મુળ ક્યા કાવ્યસંગ્રહ નો ભાગ છે ➖રાસતરંગિણી
📚 મહાત્મા ગાંધીજીની ૧૯૪૨ની હિંદ છોડો ચળવળની કથાવસ્તુ આધારીત ‘દિન ખુન કે હમારે ’નામની રચના ક્યા સાહિત્ય કારની છે ➖ધીરુભાઇ ઠાકર
📚 સત્ય મોટું સહુ કો થકી’ પદ્યાવાર્તા કોની છે ➖ શામળ
📚 ‘દુર્દશા તારો એટલો આભાર’ ગઝલ કોની છે ➖ મરીઝ
📚 ‘વિશાળે જગવિસ્તારે નથી એક જ માનવી પશુ છે, પંખી છે પુષ્પો ,વનોની વનસ્પતિ ‘!’ ➖ ઉમાશંકર જોષી
📚 ‘નાની એવી જાતક વાતનો મચાવીએ નહિ શોર ,ભાઇ રે, આપણાં દુ:ખનું કેટલુ જોર’ ➖ રાજેંદ્ર શાહ
📚 ‘કુરુક્ષેત્ર ’ કોની નવલકથા છે ➖ મનુભાઇ પંચોળી
📚 ‘સાર્થ શબ્દકોષ’નુ પ્રકાશન કોણે કર્યુ ➖ ગુજરાત વિદ્યાપીઠ
📚 ગુજરાતી લઘુકથાના જનક કોણ ગણાય ➖ મોહનલાલ પટેલ
📚 ‘આંગળીયાત’ ના લેખક ➖ જોસેફ મેકવાન
📚 જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી કવિ કોણ છે. ➖ ઉમાશંકર જોષી (૧૯૬૭)
📚 ગાંધીજી એ ‘અન ટુ ધ લાસ્ટ ’ પુસ્તકનો તરજુમો કરીને તેને ક્યું નામ આપ્યુ ➖ સર્વોદય
✍✍Mehul pandya✍✍
♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️
Join: @GyaanGangaOneLiner1
♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️
BY Maru Gujarat official©
Share with your friend now:
tgoop.com/GyaanGangaOneLiner1/70306