tgoop.com/std6to8onlinetest/190
Create:
Last Update:
Last Update:
*રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર* તથા *સમગ્ર શિક્ષા, ગુજરાત* ના સંયુક્ત ઉપક્રમે *ગુજરાત વર્ચ્યુઅલ શાળા* ના પ્રોગ્રામના માધ્યમથી *એન.એમ.એમ.એસ.ના પરીક્ષાર્થીઓ* (ધો.૮ના વિદ્યાર્થીઓ માટે) *તા.09/01/2021 નાં રોજ બપોરે 3:00 કલાકે* ગુગલ ફોર્મના માધ્યમથી પરીક્ષા લેવામાં આવશે. તો *એન.એમ.એમ.એસ.ના પરીક્ષાર્થીઓ* ને આની જાણ કરવા તથા મહત્તમ વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં જોડાઇ તે આપની કક્ષાએથી સુનિશ્ચત કરવા વિનંતી.
*Exam Link :*
https://docs.google.com/forms/d/e/1FAIpQLScXAYKA32GSmTVl4JgRAFJszTaH8oQo755RxCKxMI4FAYzugw/viewform?usp=sf_link
BY ONLINE TEST (STD-3 TO 8)

Share with your friend now:
tgoop.com/std6to8onlinetest/190