tgoop.com/redlabz/4233
Create:
Last Update:
Last Update:
દરેક સમયે સરકારના ખોળે બેસીને સરકારના વખાણ કરવા એને ચાટુકારિતા કહેવાય
ભરતીની જાહેરાત થાય એટલે સરકારની વાહવાહી કરવામાં આ સમાચાર પત્રો પાછું વાળીને જોતા નથી. સિલેબસ શું છે, જરૂરિયાત શું છે, કઈ રીતે આખી ભરતી પ્રક્રિયા પૂરી થશે એ ઉપર થોડું વિચારો. જ્યારે આંદોલનો થાય છે, વિદ્યાર્થીઓ રોડ ઉપર ઘસડાય છે ત્યારે આ છાપા વાળાઓ ક્યાં વયા જાય છે? બાકી અમુક ક્લાસિસ વાળા પણ દોડ્યા આવશે કે આવી ગયો નવો સિલેબસ. સરકારની કામગીરી અને પોતાના સ્વાર્થ વચ્ચે પણ એક અગત્યની અને નિષ્પક્ષ બાબત એ છે કે યુવાનોની કારકિર્દી અને સમય..
જો ખરેખર તમને એવું લાગતું હોય કે સિલેબસ ખૂબ મોટો થઈ ગયો છે અને લેખિતમાં છબરડા થશે જ, તો એક વાર અવાજ તો મજબૂત કરવો જ પડે...🫡
BY RED Labz

Share with your friend now:
tgoop.com/redlabz/4233