tgoop.com/redlabz/4219
Last Update:
CCE એક સંઘર્ષ ગાથા.....
પ્રિય મિત્રો..
આપણે દરેક લોકો નો સંધર્ષ શબ્દ સાથે નજીક નો સંબંધ છે. બધા માટે એક વરસ પહેલા CCE સપનું હતું.જેમા હાલ 2400+ લોકો પોતાના સપનાં ની નજીક મા છે. પોતાની એક સીટ માતે લડી રહ્યા છે..હવે વાત રહી સિલેકશન ની તો દરેક લોકો ને સીટ નુ મહત્વ સમજાય છે. મા બાપ ના સંઘર્ષ જોતા જોતા જે એક સીટ માટે લડી રહ્યા છે એમના તરફથી દરેક પાસ થાય થયેલા કે પછી સારી પોસ્ટ પર જોબ કરતા દરેક ને બે હાથ જોડી🙏 ને વિનંતી ...
Please જો તમને લાગે કે તમારા નાના/મોટા ભાઈ બહન ને એક સીટ મળે એ માટે DV ના કરાવવા વિનંતી 🙏 ..બધા ને ખબર છે એક સીટ લેવા માતે મા-બાપ નો કેટલો પરસેવો પડ્યો હસે આ વાત તમે સારી રિતે જાનો છો.. કોઇક ના ઘર મા સુખ ના સુરજ તમારાં નામ ના ઉગાડવાનો મોકો છે ...શાયદ આ તમાર એક નિર્ણય થી જે વય્ક્તિ ને જોબ મળસે એના પુણ્યનું ચક્રવૃધિ વ્યાજ ભગવાંન તમને 100% આપસે..🙏
.
.
DV ના કરાવવવા વિનંતિ 🙏
-કોઇ સારી પોસ્ટ પર હોય
-50k/40k વાળી જોબ પર હોય અને રેન્ક નિચે હોય
-પોતના જિલ્લા મા ઘણા સમય થી જોબ કરતા હો
-gpsc પાસ હોય
-તમને ગમતી પોસ્ટ મલે એમ ના હોય
-Full pay મા અવાના હોય
-પોતાની જોબ મા સુખી હોય
- જેને સાચે મા લોકો નો સંઘર્ષ જોયો છે જે પોતે જોબ કરતા લોકો પૂણ્ય કમાવાવવા માટે..જેનુ પરિણામ ભગવાંન જરુર આપસે.
.
( GPSC ..STI..DYSO..TDO..ACE..HC ASSISTANT..GPSC TECHNICAL...CIVIL ENGINEERING..etc પાસ થયેલા ને જરુર મોકલ જો🙏).
.
.
તમારાં એક નિર્ણય થી કોઇક નુ જિવન સુધરી જાસે આના જેટલુ પુણ્ય નુ કામ એક પન ના હોય શકે ..🙏🙏
લિ. મજધારે બેઠેલ મિત્ર
(Happy to help થકી પોસ્ટ કરવા વિનંતિ)
BY RED Labz
Share with your friend now:
tgoop.com/redlabz/4219