tgoop.com/redlabz/4034
Create:
Last Update:
Last Update:
અલખ પાંડે સર, NV સર જેવા દિગ્ગજ શિક્ષકો સિવાય નાની નાની યુટયુબ ચેનલ ધરાવતા શિક્ષકો પણ વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા દોડે છે. TV કે યુટ્યુબ પર આ શિક્ષકોની દીબેટ જોશો તો ખબર પડશે કે લડત માટે આ શિક્ષકોએ કેવી મહેનત કરી છે.
આ શિક્ષકો યુટયુબ માં લાઈવ આવીને દરેક બાબતો ના જવાબ આપે છે, મોટી મોટી ન્યુઝ ટીવી ચેનલોને ઇન્ટરવ્યૂ આપે છે ઉપરાંત સુપ્રિમમાં પણ આર્ગ્યુમેન્ટ કરવા પહોંચી જાય છે. આમને કહેવાય ખરા શિક્ષક...🙏
આપણા ગુજરાતમાં આવા શિક્ષકો છે, જે ફી લીધા પછી ભણાવે તો ખરા પણ વિદ્યાર્થીઓને ન્યાય પણ અપાવે???
BY RED Labz

Share with your friend now:
tgoop.com/redlabz/4034