tgoop.com/redlabz/3905
Last Update:
ઓનલાઇન કે ઓફલાઈન કોર્સ
ખરીદતા પહેલા વિદ્યાર્થી મિત્રોએ અમુક બાબત ખાસ ધ્યાનમાં લેવાની....
- પહેલા તો એ જુઓ કે ફેકલ્ટી એટલે કે ભણાવનાર વ્યક્તિ કોણ છે અને એમને કેટલા વર્ષનો અનુભવ છે...
- જૂના વિદ્યાર્થી મિત્રોનો અનુભવ ખાસ લેવો કારણ કે જૂના વિદ્યાર્થી મિત્રોનો અનુભવ તમને આગળ લઈ જવામાં ખાસ ઉપયોગી બને છે.
- તમારે જ્યારે જરૂર હોય એવા સમયે શિક્ષક મિત્રો તમને સાથ સહકાર આપે છે? જેમકે difficulty હોય અથવા તો પરીક્ષા પછી માર્ક્સના પ્રશ્નો આવીને ઉભા રહે છે તો એવા સમયે શિક્ષક મિત્રો દિલ થી તમારી જોડે જોડાયેલ હોય છે???
- કોર્સમાં હંમેશા ભાવ અને ડિસ્કાઉન્ટ જોવાનો આગ્રહ ના રાખવો, એના બદલે તમને કેટલાં લેક્ચર મળે છે, શુ શુ કન્ટેન્ટ મળે છે, તમે પૂછેલા પ્રશ્નોના જવાબ સંતોષકારક મળે છે કે નહિ તે ખાસ જોવું.
- યાદ રાખો મિત્રો, જ્યારે કોઈ ડોકટરને બતાવવું હોય ત્યારે આપણે આપણા ઘણા સગા સંબંધીઓને પૂછીએ છીએ કે ક્યા ડોકટર સારા!!! એવી રીતે શિક્ષણ નુ પણ એક મૂલ્ય હોય છે.
સારા શિક્ષકો અને ડોક્ટરોએ ક્યારેય માર્કેટીંગ કરવું પડતું નથી....
BY RED Labz
Share with your friend now:
tgoop.com/redlabz/3905