REDLABZ Telegram 3766
આજે ફરીથી ગુજરાત હાઇકોર્ટમાં ફોન કર્યો.
પહેલી વાત કે એ લોકો ફોન મા સરખી વાત નથી કરતા અને વધુ પ્રશ્નો પૂછીએ તો ફોન કાપી નાખે છે, તો આ લોકો ખાલી ઉડાઉ જવાબ દેવાના પગાર લેતા હશે???

નામદાર હાઈકોર્ટને નમ્ર વિનંતી કે,
સાહેબ, આપને દર મહિને ખાતામાં પગાર મળી જતો હશે પણ અમારે હજુ આવકના કોઈ ફિક્સ સ્ત્રોત નથી અને માં બાપ કે સમાજમાં કોઈ જગ્યાએ તૈયારી દરમ્યાન મોઢું બતાવવાને લાયક નથી. આપ અમારી લાગણી સમજી ને જલ્દીથી પરિણામ આપો એવી અપેક્ષા.
👍40👏2🤯2😁1

tgoop.com/redlabz/3766
Create:
Last Update:

BY RED Labz

Share with your friend now:
tgoop.com/redlabz/3766

View MORE
Open in Telegram

Telegram News

Date: |

Telegram Channels requirements & features Administrators Add up to 50 administrators But a Telegram statement also said: "Any requests related to political censorship or limiting human rights such as the rights to free speech or assembly are not and will not be considered." Among the requests, the Brazilian electoral Court wanted to know if they could obtain data on the origins of malicious content posted on the platform. According to the TSE, this would enable the authorities to track false content and identify the user responsible for publishing it in the first place.
from us

Telegram RED Labz
FROM American