tgoop.com/redlabz/3730
Last Update:
નીચે આપેલ સંસ્થા ઓ મા જે જે લોકો એ ફોર્મ ભર્યા હોય એ લોકો મેઈલ દ્વારા રજુઆત કરે જેથી સરકાર નું ધ્યાન દોરાય કે આની તારીખો આજ દિન સુધી જાહેર કરી નથી.
જે જે ઉમેદવાર ને લાગે કે આપણે ફોર્મ ભર્યા છે અને આપણે રજુઆત કરવી જોઈએ તો એલોકો મેઈલ દ્વારા રજુઆત કરીશકે
નીચે જે મુજબ આપેલ છે
**Subject/ To / Cc
ખાસ cc મા જેટલા મેઈલ આપ્યા છે એ એટેચ કરવા.**
એજ રીતે લખવું અને કમ્પોઝ મા તમે જે પોસ્ટ માટે એપ્લાય કર્યું હોય એનું નામ લખી ને તારીખ જાહેર કરવામાં આવે ટૂંક ને ટચ તમને અનુકુળ હોય એ રીતે
તમે જે સંસ્થા મા ભર્યું છે ફોર્મ એમાં મેઈલ કરી દેવો.
બધા મા ભર્યું હોય તો અલગ અલગ કરવો
(1)ગુજરાત યુનિવર્સિટી ( નવેમ્બર 2022 મા ફોર્મ ભરાયેલ)
જુનિયર ક્લાર્ક પોસ્ટ માટે
Subject - ગુજરાત યુનિવર્સિટીની જુ.ક્લાર્ક ની પરીક્ષા ની તારીખ જાહેર કરવા બાબતે.
TO=
[email protected]
[email protected]
Cc( carbon copy)=
[email protected]
[email protected]
[email protected]
[email protected]
*(2)ભાવનગર મહાનગરપાલિકા ( ફેબ્રુઆરી 2023 મા ફોર્મ ભરાયેલ)**
જુનિયર ક્લાર્ક + વિવિધ પોસ્ટ માટે
SUBJECT- ભાવનગર મહાનગરપાલિકા ની ભરાયેલ અલગ અલગ પોસ્ટ માટે ની પરિક્ષા ની તારીખ જાહેર કરવા બાબતે.
TO=
[email protected]
Cc=
[email protected]
[email protected]
[email protected]
[email protected]
(3)Ikdrc કિડની હોસ્પિટલ ( મેં 2023 માં ફોર્મ ભરાયેલ)
ક્લાર્ક + વિવિધ પોસ્ટ માટે
SUBJECT -ikdrc ની ભરાયેલ અલગ અલગ પોસ્ટ માટે ની પરિક્ષા ની તારીખ જાહેર કરવા બાબતે
TO=
[email protected]
Cc=
[email protected]
[email protected]
[email protected]
[email protected]
દરેક ચેનલ વાળા મહત્તમ શેર કરે......🤝
BY RED Labz
Share with your friend now:
tgoop.com/redlabz/3730