tgoop.com/redlabz/3585
Create:
Last Update:
Last Update:
ઘણા દિવસથી હાઈકોર્ટ આસિસ્ટંટની તૈયારી કરતા મિત્રોની ક્વેરી આવે છે કે,
-સાહેબ, ફોર્મ કઈ રીતે ભરવું?
-CCC સર્ટિફિકેટ ક્યું જોડવું???
-GCC સર્ટિફિકેટ ની જરુર છે કે નહિ?
-GCC સર્ટિફિકેટ ક્યાથી કરાવવું?
-ફોર્મ ભરતા સમયે કેટલા KPH લખવું?
-ક્યા વિષયને વધુ ભારણ દેવું?
-અંગ્રેજીમાં તૈયારી કરવી કે ગુજરાતીમાં?
તો વિદ્યાર્થી મિત્રો આપના આવા દરેક પ્રશ્નોના જવાબ આપને મળશે આવતી કાલે યોજાનાર અમારા લાઈવ સેમિનારમાં
સેમિનારની માહિતી:
તારીખ: 10/05/2023
સમય: સાંજે 7.30 થી 8.30
લિંક : https://www.youtube.com/live/kLZnpui6MFI?feature=share
તો આ મેસેજ જરુરિયાત વાળા દરેક મિત્રોને ખાસ પહોચાડો...
RED Labz @redlabz
આજે સાંજે 7.30 વાગે, ભુલાય નહી 👍
BY RED Labz
Share with your friend now:
tgoop.com/redlabz/3585