tgoop.com/gyan_ki_duniya/65190
Last Update:
*🔥Current Affairs 🔥*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*🗞️Date:-01-02/09/2025🗞️*
⭕પોલીસ, ફાયર, એમ્બ્યુલન્સ, મહિલા અને ચાઈલ્ડ હેલ્પલાઇન ઇમરજન્સી માટે હવે એક જ કયા નંબર ઉપર કોલ કરી શકાશે❓
*☑️112*
⭕કયા મંત્રાલય દ્વારા ઈ - જાગૃતિ પ્લેટફોર્મ અભિયાનનો આરંભ કરાયો છે❓
*☑️ગ્રાહક બાબતો, ખાદ્યાન્ન અને જાહેર વિતરણ મંત્રાલય*
⭕તાજેતરમાં સમાચારોમાં છવાયેલા હોલમન એપ્રિકોટ સામાન્ય રીતે ભારતના કયા પ્રદેશમાં જોવા મળે છે❓
*☑️લદાખ*
⭕દિબ્રુ-સૈખોવા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં જોવા મળે છે❓
*☑️આસામ*
⭕ભારતીય સેનાના કયા અભિયાન હેઠળ અરુણાચલ પ્રદેશમાં આરોગ્યમ કેન્દ્રનો આરંભ કરવામાં આવ્યો❓
*☑️ઓપરેશન સદભાવના*
⭕તાજેતરમાં સમાચારમાં છવાઈ ગયેલો માઉન્ટ એલબ્રસ કયા દેશમાં આવેલો છે❓
*☑️રશિયા*
⭕તાજેતરમાં સમાચારમાં દેખાયેલો ઓસ્ટ્રેલોપીથીક્સ શું છે❓
*☑️લુપ્ત થયેલી પ્રાઇમેટ્સનો સમુદાય*
⭕PM સ્વનિધિ યોજના કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી હતી❓
*☑️મકાન શહેરી બાબતોનું મંત્રાલય*
⭕કેન્દ્રએ ભારતનો પ્રથમ AI આધારિત આદિવાસી ભાષા અનુવાદક લોન્ચ કર્યો. તેનું નામ શું છે❓
*☑️આદિ વાણી*
⭕ગ્રામીણ ભારતમાં કન્યા શિક્ષણમાં સુધારો કરવા બદલ પ્રથમ ભારતીય સંગઠન જેને તાજેતરમાં રેમન મેગ્સેસે એવોર્ડ 2025 મળ્યો❓
*☑️NGO એજ્યુકેટ ગર્લ્સ*
⭕દેશની પ્રથમ મલ્ટી લેન ફ્રી ફ્લો ટોલ સિસ્ટમ કયા રાજ્યથી લાગુ કરવામાં આવશે❓
*☑️ગુજરાત*
⭕ગ્લોબલ પીસ ઈન્ડેક્સ 2025 અનુસાર એશિયાનો સૌથી સુરક્ષિત દેશ કયો બન્યો❓
*☑️સિંગાપોર*
*☑️ભારત 115 મા ક્રમે*
⭕ભારતીય સેનાએ અરુણાચલ પ્રદેશના કામેંગ વિસ્તારમાં લશ્કરી કવાયત શરૂ કરી. અ કવાયતનું નામ શું છે❓
*☑️યુદ્ધ કૌશલ 3.0*
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥💥
BY 📚 જ્ઞાન કી દુનિયા 📚
Share with your friend now:
tgoop.com/gyan_ki_duniya/65190