tgoop.com/gyan_ki_duniya/65183
Last Update:
*🗞️🔥Current Affairs🔥🗞️*
➖➖➖➖➖➖➖➖➖➖➖
⭕અમદાવાદમાં યોજાયેલી કોમનવેલ્થ ચેમ્પિયનશિપમાં મીરાબાઈ ચાનુએ કેટલા કિલો વજન ઉપાડી ગોલ્ડ મેડલ જીત્યો❓
*☑️193 કિલો*
⭕ટોલ પ્લાઝા કર્મચારીઓના બાળકોને અભ્યાસમાં મદદ કરવા માટે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ કયો પ્રોજેક્ટ શરૂ કર્યો❓
*☑️પ્રોજેક્ટ આરોહણ*
⭕તાજેતરમાં કયા ભારતીય ક્રિકેટર તેમજ અનુભવી સ્પિનરે IPL માંથી નિવૃત્તિની જાહેરાત કરી❓
*☑️રવિચંદ્રન અશ્વિન*
⭕કોયલ બારે કઈ રમત સાથે સંકળાયેલ છે❓
*☑️વેઇટલિફ્ટ*
⭕દેશનો પ્રથમ સરકાર સમર્થિત બાયોચાર કાર્યક્રમ ક્યાં શરૂ થશે❓
*☑️હિમાચલ*
*☑️બાયોચાર એ કચરામાંથી બનેલ એક પ્રકારનું બળતણ છે*
⭕ભારત બ્રાઇટ સ્ટાર 2025 કવાયતમાં 700થી વધુ સૈનિકો મોકલશે. અ કવાયત ક્યાં યોજાશે❓
*☑️ઇજીપ્ત*
⭕પીએમ સ્વનિધિ યોજના કયા વર્ષ સુધી લંબાવવામાં આવી છે❓
*☑️2030*
⭕તાજેતરમાં કયા દેશે માર્ચ 2026 થી શાળામાં મોબાઈલ ફોન અને ડિજિટલ ઉપકરણો પર પ્રતિબંધ મુક્યો છે❓
*☑️દક્ષિણ કોરિયા*
⭕નેપાળ ભારતના આંતરરાષ્ટ્રીય બિગ કેટ એલાયન્સનું ઔપચારિક સભ્ય બન્યું. અ જોડાણ શા માટે છે❓
*☑️વાઘ, બરફ ચિત્તો અને ચિત્તા જેવી મોટી બિલાડીઓના સંરક્ષણ માટે કામ કરે છે*
⭕અજય બાબુ વલ્લુરી કઈ રમત સાથે સંકળાયેલ છે❓
*☑️વેઇટલિફ્ટિંગ*
⭕જાપાન મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ભેટમાં શું આપવામાં આવ્યું❓
*☑️દારૂમા ઢીંગલી*
⭕તાજેતરમાં કયા રાજ્યએ મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના અંતર્ગત મહિલાઓને સ્વરોજગાર શરુ કરવા માટે 10,000 રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે❓
*☑️બિહાર*
⭕અમદાવાદના નારણપુર સ્પોર્ટ્સ કોમ્લેક્સ ખાતે યોજાયેલ કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ભારતે કુલ કેટલા મેડલ જીત્યા❓
*☑️40 મેડલ (27 ગોલ્ડ, 10 સિલ્વર, 3 બ્રોન્ઝ)*
⭕પ્રો કબડ્ડી લીગ (PKL) વર્ષ 2025માં કેટલામી સિઝનની શરૂઆત થઈ❓
*☑️12મી*
⭕76મા વન મહોત્સવની રાજ્યવ્યાપી ઉજવણી ક્યાં કરવામાં આવી❓
*☑️ખેડા જિલ્લાના ગળતેશ્વરમાં*
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥💥
BY 📚 જ્ઞાન કી દુનિયા 📚
Share with your friend now:
tgoop.com/gyan_ki_duniya/65183