tgoop.com/gyan_ki_duniya/65068
Create:
Last Update:
Last Update:
⭕કઈ સંસ્થાએ BHARAT એટલે કે, બાયોમાર્કર્સ ઓફ હેલ્થી એજીંગ, રેજીલિયન્સ, એડવર્સીટી એન્ડ ટ્રાન્ઝીસન્સનો આરંભ કર્યો❓
*☑️ભારતીય વિજ્ઞાન સંસ્થાન- IISc બેંગલુરું*
⭕ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લાએ તાજેતરમાં કઈ રેડિયો સેવા થકી આંતરરાષ્ટ્રીય અવકાશ મથકેથી વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો❓
*☑️એમેચ્યોર રેડિયો (હેમ રેડિયો*
⭕સાર્કોમા કેન્સર સામે જાગૃકતા કેળવવા કયા મહિનાની પસંદગી કરાઈ છે❓
*☑️જુલાઈ*
⭕ગિરમિટિયા શબ્દ કયા જૂથના લોકોને લાગુ પડે છે❓
*☑️બ્રિટિશ વસાહતોમાં મોકલાયેલા ભારતીય શ્રમિકોને*
⭕અપાચે-AH-64E જેવા આક્રમક હેલિકોપ્ટર કયા દેશે બનાવ્યા છે❓
*☑️અમેરિકા*
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥💥
BY 📚 જ્ઞાન કી દુનિયા 📚
Share with your friend now:
tgoop.com/gyan_ki_duniya/65068