tgoop.com/gujjuniyari/3433
Last Update:
@PoliceConstable2021
1⃣ જવાહરલાલ નહેરુ પ્રથમ વખત લોકસભાની ક્ઇ બેઠક પરથી ચૂંટાયા હતા ??
👉🏻 ફુલપુર(ઉત્તરપ્રદેશ)
2⃣H.d.દેવગોડા કઈ બેઠક પરથી ચૂંટાયા...
👉🏻 હોલેનારસિપુર (કર્ણાટક) જે હાલમાં હાસન તરીકે ઓળખાય છે
3⃣૧૯૭૫ ની કટોકટી દરમિયાન ઇંદિરા ગાંધી ના વિરોધ ના કારણે મંત્રી મંડળ માથી સૌ પ્રથમ રાજીનામું આપનાર વ્યક્તિ કોણ??
👉🏻 યશપાલ કપૂર
@PoliceConstable2021
4⃣ ઇંદિરા ગાંધી સામે ચૂંટણી લડનાર કોણ??
👉🏻 રાજનારાયણ
5⃣ લાલ બહાદુરશાસ્ત્રી કઇ બેઠક પરથી ચૂંટાયા ને વડાપ્રધાન બન્યા??
👉🏻 અલ્હાબાદ
6⃣ રેલવે દુર્ઘટનાને પોતાની નૈતિક જવાબદારી ગણીને રાજીનામું આપનાર પ્રથમ વ્યક્તિ ??
👉🏻 લાલબહાદુર શાસ્ત્રી
@PoliceConstable2021
(પંડિત જવાહલાલ ના કાર્યકાળ મા બહાદુરશાસ્ત્રી રેલ્વે મંત્રી હતા જે ૨૭ નવેમ્બર ૧૯૫૬ ના રોજ ટ્રેન નો ભીષણ હાદસો થયો. જેમાં ૧૪૨ લોકો મૃત્યુ પામ્યા જેમની નેઇતિક જવાબદારી લાલબહાદુર શાસ્ત્રી
એ લઈ ને રાજીનામું આપ્યું હતું)
7⃣ કેન્દ્રીય મંત્રીમંડળ માથી પ્રથમવાર રાજી નામુ આપનાર વ્યક્તિકોણ...
👉🏻 શ્યામપ્રસાદ મુખર્જી
@PoliceConstable2021
BY ગુજ્જુ ની યારી™
Share with your friend now:
tgoop.com/gujjuniyari/3433