tgoop.com/gujjuniyari/3423
Last Update:
🔲🔻 સંકલિત ક્વિઝ પોસ્ટ 🔻🔲
🔷 કાન્તિ ભટ્ટનું તાજેતરમાં જ નિધન થયું, તે કયા ક્ષેત્ર સાથે જોડાયેલા હતા?
✅ પત્રકારત્વ
🔷 મેલબોર્નનો ભારતીય ફિલ્મ મહોત્સવની 10મી આવૃત્તિમાં "એક્સેલન્સ ઇન સિનેમા" એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા હતા?
✅ શાહરૂખ ખાન
🔷 મિસ વર્લ્ડ ડાયવર્સિટી 2019 નો ખિતાબ કોણે જીત્યો?
✅ નાઝ જોશી
🔷 કયા દેશના વૈજ્ઞાનિકોએ વિશ્વનું સૌથી પાતળું સોનું બનાવ્યું છે?
✅ બ્રિટન
🔷 કંદિકુપ્પા શ્રીકાંત કયા PSU ના CMD છે?
✅ PGCIL
🔷 એથોનોલોગ અનુસાર, વિશ્વના કયા દેશમાં સૌથી વધુ સંખ્યામાં ‘જીવિત’ સ્વદેશી ભાષાઓ છે ?
✅ પાપુઆ ન્યુ ગિની
🔷 ક્રિસ શ્રીકાંત અને અંજુમ ચોપરાને જે લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ મળ્યો છે તે કયા વ્યક્તિના નામ પર છે ?
✅ સી. કે. નાયડુ
🔷 કઈ સંસ્થાએ વિક્રમ સારાભાઇ જર્નાલિઝમ એવોર્ડ જાહેર કર્યા?
✅ ઇસરો
🔷 યુનિડો (UNIDO) નું મુખ્ય મથક ક્યાં છે?
✅ વિયેના
🔷 કયા રાજ્યની સરકારે નવું ઉચ્ચ શિક્ષણ મોડેલ "RACE" શરૂ કર્યું?
✅ રાજસ્થાન
✍ BHARAT SONAGARA
🔷 Minuteman III એ કયા દેશની બેલિસ્ટિક મિસાઇલ છે?
✅ USA
🔷 અમૃત લુગુન કયા દેશમાં ભારતના આગામી રાજદૂત તરીકે નિમાયા હતા?
✅ ગ્રીસ
🔷 MyGov India ના નવા CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?
✅ અભિષેક સિંઘ
🔷 કયુ રાજ્ય ન્યુમોકોનિઓસિસ તપાસ, નિવારણ, નિયંત્રણ અને પુનર્વસન પર નીતિ શરૂ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે ?
✅ રાજસ્થાન
🔷 ફુટબોલર ક્લાઉડિયો માર્ચિસિયો કયા દેશ માટે રમ્યો હતો ?
✅ ઇટાલી
🔷 ગામ સચિવાલય સિસ્ટમ કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી?
✅ આંધ્રપ્રદેશ
🔷 24માં બુસાન આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ (BIFF) માં ફેસ ઓફ એશિયા એવોર્ડ કોને મળ્યો?
✅ ભૂમિ પેડનેકર
🔷 ભારતીય આર્મીના નવા ડિરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMO) તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી?
✅ પરમજીત સિંઘ
🔷 5મુ આંતરરાષ્ટ્રીય ધર્મ-ધમ્મ સંમેલન કયા શહેરમાં યોજાયું હતું?
✅ રાજગીર
🔷 ભારતની 7મી આર્થિક વસ્તી ગણતરી કયા રાજ્યથી શરૂ થઈ છે?
✅ ત્રિપુરા
✍ BHARAT SONAGARA
🔖 Source ➖ Study IQ
⭕️ Join @Quiz_post
BY ગુજ્જુ ની યારી™
Share with your friend now:
tgoop.com/gujjuniyari/3423