Notice: file_put_contents(): Write of 2330 bytes failed with errno=28 No space left on device in /var/www/tgoop/post.php on line 50

Warning: file_put_contents(): Only 16384 of 18714 bytes written, possibly out of free disk space in /var/www/tgoop/post.php on line 50
ગુજ્જુ ની યારી™@gujjuniyari P.3422
GUJJUNIYARI Telegram 3422
Forwarded from 📚 જ્ઞાન કી દુનિયા 📚 (VΊHÄŁ Ģøñđåłïýa)
🔱 સ્વામી વિવેકાનંદ 🔱

💠જન્મ : ૧૨ જાન્યુઆરી, ૧૮૬૩ (કલકતા )

💠 અવસાન :- ૪ જુલાઇ, ૧૯૦૨ (બેલુર )

નામ : નરેન્દ્રનાથ દત્ત  

💠 ૧૯મી સદીના ગુઢવાદી સંત રામકૃષ્ણના પરમ શિષ્ય હતા.

💠 રામકૃષ્ણ મિશનના સ્થાપક છે.

💠 યુરોપ અને અમેરિકામાં વેદાંત અને યોગના જન્મદાતા ગણવામાં આવે છે

💠 અને તેમને પરસ્પરની આસ્થા ઉભી કરવાનો તથા ૧૯મી સદીના અંતે હિન્દુ ધર્મને વિશ્વકક્ષાએ માન્યતા અપાવવાનો શ્રેય આપવામાં આવે છે.

💠 તેઓ "અમેરિકાના ભાઈઓ તથા બહેનો" સંબોધન સાથેના તેમના પ્રવચનથી વધુ જાણીતા બન્યા છે

💠 તે ભાષણ દ્વારા તેમણે શિકાગો ખાતે વિશ્વ ધર્મ પરિષદમાં સન ૧૮૯૩માં હિન્દુ ધર્મનું પ્રતિનિધિત્વ કર્યુ હતું.

✏️વિશાલ ગોંડલીયા ✏️
@gujratidailyhunt
---------------------



tgoop.com/gujjuniyari/3422
Create:
Last Update:

🔱 સ્વામી વિવેકાનંદ 🔱

💠જન્મ : ૧૨ જાન્યુઆરી, ૧૮૬૩ (કલકતા )

💠 અવસાન :- ૪ જુલાઇ, ૧૯૦૨ (બેલુર )

નામ : નરેન્દ્રનાથ દત્ત  

💠 ૧૯મી સદીના ગુઢવાદી સંત રામકૃષ્ણના પરમ શિષ્ય હતા.

💠 રામકૃષ્ણ મિશનના સ્થાપક છે.

💠 યુરોપ અને અમેરિકામાં વેદાંત અને યોગના જન્મદાતા ગણવામાં આવે છે

💠 અને તેમને પરસ્પરની આસ્થા ઉભી કરવાનો તથા ૧૯મી સદીના અંતે હિન્દુ ધર્મને વિશ્વકક્ષાએ માન્યતા અપાવવાનો શ્રેય આપવામાં આવે છે.

💠 તેઓ "અમેરિકાના ભાઈઓ તથા બહેનો" સંબોધન સાથેના તેમના પ્રવચનથી વધુ જાણીતા બન્યા છે

💠 તે ભાષણ દ્વારા તેમણે શિકાગો ખાતે વિશ્વ ધર્મ પરિષદમાં સન ૧૮૯૩માં હિન્દુ ધર્મનું પ્રતિનિધિત્વ કર્યુ હતું.

✏️વિશાલ ગોંડલીયા ✏️
@gujratidailyhunt
---------------------

BY ગુજ્જુ ની યારી™




Share with your friend now:
tgoop.com/gujjuniyari/3422

View MORE
Open in Telegram


Telegram News

Date: |

In 2018, Telegram’s audience reached 200 million people, with 500,000 new users joining the messenger every day. It was launched for iOS on 14 August 2013 and Android on 20 October 2013. Some Telegram Channels content management tips Telegram is a leading cloud-based instant messages platform. It became popular in recent years for its privacy, speed, voice and video quality, and other unmatched features over its main competitor Whatsapp. During the meeting with TSE Minister Edson Fachin, Perekopsky also mentioned the TSE channel on the platform as one of the firm's key success stories. Launched as part of the company's commitments to tackle the spread of fake news in Brazil, the verified channel has attracted more than 184,000 members in less than a month. Earlier, crypto enthusiasts had created a self-described “meme app” dubbed “gm” app wherein users would greet each other with “gm” or “good morning” messages. However, in September 2021, the gm app was down after a hacker reportedly gained access to the user data.
from us


Telegram ગુજ્જુ ની યારી™
FROM American