tgoop.com/gujjuniyari/3403
Last Update:
📚 સંકલિત ક્વિઝ પોસ્ટ 📚
🍓 તાજેતરમાં કૃષિ નીતિ 2020 અંતર્ગત SAMRIDHI ને કયા રાજ્ય દ્વારા મંજૂરી મળી હતી?
✔️ ઓડિશા
🍓 ગ્લોબલ રેફ્યુજી ફોરમ કઈ સંસ્થા દ્વારા યોજવામાં આવી હતી?
✔️ UNHCR
🍓 ઇ-કેબિનેટ સોલ્યુશન અમલમાં મૂકનાર પ્રથમ ઉત્તર પૂર્વ રાજ્ય કયું છે?
✔️ અરુણાચલ પ્રદેશ
🍓 ભારત વંદના પાર્ક ક્યાં આવેલ છે?
✔️ દિલ્હી
🍓 ફૌઆદ મિર્ઝાએ અર્જુન એવોર્ડ 2019 જીત્યો, તે કઇ રમત રમે છે?
✔️ ઘોડેસવારી (અશ્વારોહણ)
🍓 તાજેતરમાં જ્યોર્જ લોરેરનું નિધન થયું, તે શેના શોધક હતા ?
✔️ બારકોડ
🍓 ઇન્કિરલિક એર બેઝ કયા દેશમાં સ્થિત છે?
✔️ તુર્કી
🍓 ભારતને સૌથી વધુ ક્રૂડ તેલનો સપ્લાય કરનાર દેશ કયો દેશ છે?
✔️ ઇરાક
🍓 કયો દેશ ભારતને સૌથી બધું કુદરતી ગેસ (નેચરલ ગેસ) સપ્લાયર કરે છે?
✔️ કતાર
🍓 પીટર હેન્ડકે એ કયા વ્યક્તિના હસ્તે સાહિત્ય નોબેલ પ્રાઇઝ મેળવ્યો ?
✔️ કાર્લ ગુસ્તાફ - સ્વીડનના કિંગ
🍓 સલીમ અલી પક્ષી અભયારણ્ય કયા રાજ્યમાં છે?
✔️ ગોવા
✍ BHARAT SONAGARA
🔖 Source ➖ Study IQ
⭕️ For more join @Quiz_post
BY ગુજ્જુ ની યારી™
Share with your friend now:
tgoop.com/gujjuniyari/3403