tgoop.com/gujjuniyari/3396
Last Update:
🔸 દૂધિયું તળાવ હિંદુઓના કયા યાત્રાધામ પાસે આવેલું છે?
➖ પાવાગઢ
🔹 દૂરવર્તી શિક્ષણ માટેની ગુજરાતની પ્રસિદ્ધ યુનિવર્સિટી કઇ છે?
➖ ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી
🔸 દેશભરમાં આર્કિટેકટના અભ્યાસ માટે જાણીતી ‘CEPT’ ની સ્થાપના કયાં અને કયારે થઇ?
➖ અમદાવાદ ઇ.સ.૧૯૬૩
🔹 દો-હદ શબ્દ કયા શહેરના નામ સાથે સંકળાયેલો છે ?
➖ દાહોદ
🔸 દ્વારકા અને ઓખા વચ્ચે આવેલો પંથક કયા નામે ઓળખાય છે?
➖ ઓખા મંડળ
🔹 દ્વારકાધીશ મંદિરની ધજા દિવસમાં કેટલી વાર બદલવામાં આવે છે?
➖ ત્રણ
🔸 દ્વારકાના મંદિરને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ?
➖ જગત મંદિર અથવા ત્રિલોક મંદિર
🔹 ધરમપુર વિસ્તારના આદિવાસીઓ તીરકામઠું કે ધનુષ બાણ અને ભાલા લઈ કયું નૃત્ય કરે છે?
➖ શિકાર નૃત્ય
🔸 ધવલ્લક’ એ ગુજરાતના કયા આધુનિક શહેરનું પ્રાચીન નામ છે ?
➖ ધોળકા
🔹 નડિયાદમાં હરિ ઓમ આશ્રમ શરૂ કરનાર સંત કયા હતા?
➖ સંત પૂજય શ્રી મોટા
🔸 નવરાત્રિ દરમ્યાન નોમના દિવસે પલ્લીનો ઊત્સવ કયાં ઊજવવામાં આવે છે?
➖ રૂપાલ
🔹 નવા વિધાનસભા બિલ્ડગનું નામ કોના નામ ઊપર રાખવામાં આવ્યું છે ?
➖ વિઠ્ઠલભાઇ પટેલ
- Created By GPSC Online Team.
BY ગુજ્જુ ની યારી™
Share with your friend now:
tgoop.com/gujjuniyari/3396