tgoop.com/gujjuniyari/3391
Last Update:
*🌳પર્યાવરણની ચળવળ:(આંદોલન)🌴*
➖➖➖➖➖➖➖➖➖➖
▪19મી સદીમાં રાજસ્થાનમાં કોની આગેવાની હેઠળ 84 બિશનોઈ સમાજના ગામડાઓ વૃક્ષછેદનની પ્રવૃત્તિ સામે આંદોલને ચડ્યા હતા❓
✔અમ્રિતાદેવી
▪ચીપકો આંદોલનની શરૂઆત કયા વર્ષથી થઈ હતી❓
✔1970
▪1973માં ચીપકો આંદોલનમાં ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા કઈ ખીણના ભાગમાં આવેલા જંગલોના કેટલાક ભાગના વૃક્ષો કાપવાની મંજૂરી આપી હતી❓
✔અલકનંદા ખીણના
▪1973માં ચીપકો આંદોલનમાં ઉત્તર પ્રદેશ સરકારે રમતગમતના સાધનો બનાવતી કઈ કંપનીને લાકડા કાપવાની મંજૂરી આપી હતી❓
✔સાયમન નામની કંપનીને
▪ચીપકો આંદોલનમાં એપ્રિલ 1973માં કયા ગામના લોકો વૃક્ષોને વીંટળાઈને ઉભા રહેવાનું શરૂ કરી દીધું હતું❓
✔દાસોલી
▪ચીપકો આંદોલન કોની આગેવાની હેઠળ થયું હતું❓
✔ચંડીપ્રસાદ ભટ્ટ
▪ચીપકો આંદોલનમાં તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને કોને અપીલ કરી હતી કે જેથી વૃક્ષછેદનની પ્રવૃત્તિ અટકાવી દેવામાં આવી❓
✔સુંદરલાલ બહુગુણાએ
▪ચીપકો આંદોલન હેઠળ ચંડીપ્રસાદ ભટ્ટે વન સંપદાની જાળવણી સાથે આર્થિક ઉપાજન થઈ શકે તેવા પ્રકારના ઉદ્યોગો કયા ગામમાં વિસાવ્યા❓
✔માંડલ
▪ચીપકો આંદોલને કયા વર્ષે વિજય મેળવ્યો❓
✔1980
▪નર્મદા બચાવ આંદોલનની શરૂઆત કયા વર્ષથી થઈ હતી❓
✔1985
▪નર્મદા આંદોલન કોણી આગેવાની હેઠળ થયું હતું❓
✔મેઘા પાટકર
▪ચિલકા બચાવ આંદોલનની શરૂઆત કોણે કરી હતી❓
✔બાંકા બહેરીદાસે
▪90 ના દાયકામાં કયા ગ્રુપે ચિલકા સરોવરમાં ઝીંગા ઉછેર કેન્દ્ર સ્થાપવાની જાહેરાત કરી હતી❓
✔ટાટા ગ્રુપે
▪ચિલકા સરોવર(એશિયાનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર) કયા રાજ્યમાં આવેલું છે❓
✔ઓડિશા
▪સાઈલન્ટ વેલી કયા રાજ્યમાં આવેલું છે❓
✔કેરળ
▪સાઈલન્ટ વેલી ચળવળ શા માટે કરવામાં આવ્યું❓
✔1960માં કુંતીપ્રજા નદી પર ડેમ બાંધવાનું આયોજન
▪સાઈલન્ટ વેલી ચળવળની આગેવાની કોને લીધી હતી❓
✔કેરળ શાસ્ત્ર સાહિત્ય પરિષદ
▪કેરળ શાસ્ત્ર સાહિત્ય પરિષદ શુ છે❓
✔સ્થાનિક ગ્રામીણ શિક્ષકો અને સ્થાનિકોનું એક નેટવર્ક જે ગ્રામ્ય વિસ્તારોમાં પર્યાવરણીય વિજ્ઞાનનો પ્રચાર કરે છે.
▪સાઈલન્ટ વેલી ચળવળ માટે કઈ કમિટીની ઉચ્ચસ્તરીય તપાસ માટે નિમણુક કરવામાં આવી હતી❓
✔સ્વામીનાથન કમિટી
▪સાઈલન્ટ વેલી ચળવળ માટેનો પ્રોજેકટ કયા વર્ષે પડતો મુકવાનું નક્કી કરાયું❓
✔1983
➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥
BY ગુજ્જુ ની યારી™
Share with your friend now:
tgoop.com/gujjuniyari/3391