tgoop.com/gujjuniyari/3385
Last Update:
🌼📚 સંકલિત ક્વિઝ પોસ્ટ ⌚️🌸
🍓 Shijian -20 કયા દેશનો ઉપગ્રહ છે?
✅ ચાઇના
🍓 હાથીની વસ્તી ગણતરી કેટલા વર્ષો પછી કરવામાં આવે છે?
✅ 5 વર્ષ
🍓 કયા ભારતીય રેસલરે 2019 પોલેન્ડ ઓપનની મહિલા 53 કિગ્રા વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો?
✅ વિનેશ ફોગાટ
🍓 Shahid Beheshti અને Shahid Kalantari બંદર કયા દેશમાં છે?
✅ ઈરાન
🍓 Urkund સોફ્ટવેર શેના માટે લોંચ કરવામાં આવ્યું હતું?
✅ શિક્ષણ
🍓 નોબલ વિજેતા ટોની મોરીસનનું તાજેતરમાં નિધન થયું, તેઓએ કયા ક્ષેત્રમાં નોબેલ પારિતોષિક મેળવ્યું હતું ?
✅ સાહિત્ય
🍓 ગાલાપાગોસ ટાપુઓ કયા દેશનો ભાગ છે?
✅ એક્વાડોર
🍓 કનાલ ઇસ્તંબુલ પ્રોજેક્ટ "મરમારા (Marmara) સમુદ્રને" કયા સમુદ્ર સાથે જોડશે?
✅ કાળો સમુદ્ર
🍓 ચિલ્લાઈ કાલન શિયાળુ ઋતુ કયા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશમાં જોવા મળે છે?
✅ જમ્મુ કાશ્મીરમા
🍓 અરક ન્યુક્લિયર રિએક્ટર કયા દેશમાં છે?
✅ ઈરાન
✍ BHARAT SONAGARA
🍓 સાયર (Sire) ડિરેક્ટરી કયા રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવી છે?
✅ મધ્યપ્રદેશ
🍓 લાંબા અંતરની સીએનજી બસ પ્રોજેક્ટ કઈ કંપની દ્વારા ચલાવવામાં આવી હતી?
✅ ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ
🍓 કયુ રાજ્ય 2020 ને સુસાશન સંકલ્પ વર્ષ તરીકે ઉજવશે (અવલોકન કરશે) ?
✅ હરિયાણા
🍓 પક્ષીશાસ્ત્રીઓ (ornithologists)ની આંતરરાષ્ટ્રીય ટીમ દ્વારા કયા ભારતનાં રાજ્યને 'વિશ્વની ફાલ્કન રાજધાની' તરીકે ઘોષિત કરવામાં આવ્યું હતું?
✅ નાગાલેન્ડ
🍓 પ્રોજેક્ટ કુઇપર એ કઈ કંપનીનો અવકાશ (સ્પેસ) પ્રોજેક્ટ છે?
✅ એમેઝોન
🍓 સુલાવેસી (Sulawesi) આઇલેન્ડ કયા દેશમાં છે?
✅ ઇન્ડોનેશિયા
🍓 સરકારે તાજેતરમાં કઈ યોજના માટે લાભાર્થીઓ માટે આધાર ફરજિયાત બનાવ્યા?
✅ PMVVY
🍓 કયા રાજ્ય / કે.શા. ની સરકાર 2024 સુધીમાં તમામ નવા વાહનોના 25% ઇલેક્ટ્રિક વાહનોમાં બનાવવાની માંગ કરે છે?
✅ દિલ્હી
🍓 “કલર્સ ઓફ ધ માઉન્ટેન” પુસ્તક કોણે લખ્યું છે?
✅ દા ચેન ( Da Chen )
🍓 હિમ દર્શન એક્સપ્રેસ કયા બે શહેરોને જોડશે?
✅ કાલ્કા-સિમલા
✍ BHARAT SONAGARA
🔖 Source ➖ Study IQ
⭕️ For more join @Quiz_post
BY ગુજ્જુ ની યારી™
Share with your friend now:
tgoop.com/gujjuniyari/3385