tgoop.com/gujjuniyari/3365
Last Update:
*Names of Family members in English:*
1. Grandmother - દાદી / નાની
2. Grandfather - દાદા / નાના
3. Grandparent - દાદા / દાદી / નાના / નાની
To be specific:
Paternal Grandfather - દાદા
Paternal Grandmother - દાદી
Maternal Grandmother - નાની
Maternal Grandfather - નાના
We generally use the word 'Grandparent' to refer to દાદા / દાદી / નાના / નાની .
4. Granddaughter - પૌત્રી
5. Grandson - પૌત્ર
6. Grandchild - પૌત્ર / પૌત્રી
7. Aunt - કાકી / ભાભુ / ફોઈ / મામી / માસી
For example: She is my aunt (not: She is my aunty)
8. Uncle - કાકા / ફુઆ / મામા / માસા
9. Niece - ભત્રીજી / ભાણકી
10. Nephew - ભત્રીજો / ભાણેજ
11. Cousin - પિતરાઈ ભાઈ કે બહેન (કાકા / ફુઆ / મામા / માસા ના સંતાનો)
12. Sister-in-law - ભાભી / નણંદ / દેરાણી / જેઠાણી
13. Brother-in-law - દેર / જેઠ / સાળો / સાઢુ
14. Mother-in-law - સાસુ
15. Father-in-law - સસરા
*@DARSHAN/P.🔆*
*💐શ્રી કષ્ટભંજન દેવ.. સાળંગપુર#બોટાદ.🙏*
BY ગુજ્જુ ની યારી™
Share with your friend now:
tgoop.com/gujjuniyari/3365