tgoop.com/gujjuniyari/3359
Last Update:
સરકારની વિવિધ મહત્ત્વાકાંક્ષી યોજનાની શરૂઆત
પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી માહિતી
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
👁🗨નીતિ આયોગ: ૧ જાન્યુઆરી ૨૦૧૫
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
👁🗨 હૃદય યોજના : ૨૧ જાન્યુઆરી ૨૦૧૫
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
👁🗨બેટી બચાવો બેટી પઢાઓ : ૨૨ જાન્યુઆરી ૨૦૧૫
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
👁🗨 સુકન્યા સમૃદ્ધિ : ૨૨ જાન્યુઆરી ૨૦૧૫
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
👁🗨 મુદ્રા બેંક યોજના : ૮ એપ્રિલ ૨૦૧૫
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
👁🗨 પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના : ૯ મે ૨૦૧૫
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
👁🗨 અટલ પેન્શન યોજના : ૯ મે ૨૦૧૫
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
👁🗨 પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના : ૯ મે ૨૦૧૫
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
👁🗨 ઉસ્તાદ યોજના (USTAD) : ૧૪ મે ૨૦૧૫
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
👁🗨 પ્રધાનમંત્રી આવાસ યોજના : ૨૫ જૂન ૨૦૧૫
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
👁🗨 અમૃત યોજના (AMRUT) : ૨૫ જૂન ૨૦૧૫
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
👁🗨 સ્માર્ટ સીટી યોજના : ૨૫ જૂન ૨૦૧૫
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
👁🗨 ડિજિટલ ઇન્ડિયા મિશન : ૧ જુલાઈ ૨૦૧૫
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
👁🗨 સ્કિલ ઇન્ડિયા મિશન:૧૫ જુલાઈ ૨૦૧૫
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
👁🗨 દિન દયાલ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના : ૨૫ જુલાઈ ૨૦૧૫
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
✍ @Rajdhandhalya
BY ગુજ્જુ ની યારી™
Share with your friend now:
tgoop.com/gujjuniyari/3359