Forwarded from Crack GPSC © (Anjana Solanki)
જાપાનની કેન તનાકા દુનિયાની સૌથી વધારે ઉંમરલાયક વ્યક્તિ બની ગઈ છે. રવિવારે કેને નર્સિંગ હોમમાં મિત્રો અને સબંધીઓ સાથે પોતાનો 117મો જન્મદિવસ ઉજવ્યો. સ્થાનિક મીડિયા પ્રમાણે તેમનો જન્મ 2 જાન્યુઆરી, 1903માં થયો હતો.ગયા વર્ષે 9 માર્ચના રોજ 116 વર્ષ અને 66 દિવસ પૂરા કરવા બદલ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ પોતાને નામ કર્યો હતો. કેન 8 ભાઈ-બહેનોમાં સાતમા નંબર પર છે. 19 વર્ષની ઉંમરમાં તેમનાં લગ્ન થઈ ગયા હતાં. તેમને એક દત્તક સહિત કુલ 5 સંતાન છે અને 8 પૌત્ર-પૌત્રીઓ છે. કેનનાં પતિ અને મોટા દીકરાનું બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન મોત થયું હતું. ત્યારબાદ તે એક દુકાન ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતી હતી. કેને કેન્સર જેવા રોગ સામેની જંગ જીતી છે.જાપાનમાં મોટાભાગના લોકો 100 વર્ષથી વધારે જીવે છે. તેમની રોજબરોજની દિનચર્યાને કારણે તેઓ અન્ય દેશના લોકો કરતાં બિમાર ઓછા પડે છે.
🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿
@Anju_Solanki
🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿
@Anju_Solanki
tgoop.com/gujjuniyari/3354
Create:
Last Update:

BY ગુજ્જુ ની યારી™

Share with your friend now:
tgoop.com/gujjuniyari/3354