tgoop.com/bhavin_mankad/10239
Create:
Last Update:
Last Update:
Hi friends
ટૂંક સમયમાં મોટા પ્રમાણમાં પોલીસની ભરતી 12 પાસ ઉપર અને ગ્રેજ્યુએશન ઉપર આવવાની છે.
સાથે સાથે આવતા વર્ષે ચૂંટણી છે જેથી દરેક ડિપાર્ટમેન્ટમાં મબલક માત્રામાં ભરતી આવશે.
આ માટે આપણે સજ્જર એવું ખૂબ જરૂરી છે તેથી રોજ રાત્રે 9:30 કલાકે આપણી youtube ચેનલ પર ફ્રી લેક્ચર નું આયોજન કરવામાં આવેલું છે.
જેમાં દરેકે દરેક વિષયના અલગ અલગ વીડિયો લેક્ચર તમને જાણવા મળશે.
આપની કોલેજની કે બીજી કોઈ પરીક્ષા હાલમાં હશે તો પણ આપ રાતના સમયે અડધી કલાક કે કલાક કાઢી અને ખાસ આ લેક્ચરને લાઈવ નિહાળજો આપણા માટે ગવર્મેન્ટ જોબ ખૂબ જરૂરી છે.
YouTube channel
Competitive digi class
App link
https://play.google.com/store/apps/details?id=co.jones.icdnm
BY Bhavin Mankad
Share with your friend now:
tgoop.com/bhavin_mankad/10239