Forwarded from IMP For Class 3 (BHARAT SONAGARA)
મહાનુભાવો અને તેના સમાધી સ્થળની સાચી જોડ પસંદ કરો.
1. શ્રી દેવીલાલ - સંઘર્ષ સ્થળ , 2. ચંદ્રશેખર - જનનાયક સ્થળ , 3. કે.આર. નારાયણ - નારાયણ ઘાટ , 4. આઈ.કે.ગુજરાલ - સ્મૃતિ સ્થળ , 5. રાજેન્દ્ર પ્રસાદ - નિગમબોધ ઘાટ

Anonymous Quiz
15%
ફક્ત 1, 2, 3 અને 5
33%
ફક્ત 1, 3 અને 4
32%
ફક્ત 2, 3, 4 અને 5
20%
ફક્ત 1, 2 અને 4
Forwarded from IMP For Class 3 (BHARAT SONAGARA)
@YAJadeja ની ધરપકડ કરીને તેના ઉપર ખોટા કેસ દાખલ કરવાનો સીધો અર્થ એ થાય છે કે સરકાર કૌભાંડીઓની તરફેણમાં છે!
કૌભાંડ ઉજાગર કરનાર ઉપર જેટલું ધ્યાન રાખો, એટલું કૌભાંડીઓ ઉપર રાખો તો આ પ્રશ્ન જ ઉભા ના થાત, પણ તમારી તો દાનત જ ખોટી. @BJP4Gujarat 🤬
#ReleaseYuvrajsinh
#iSupportYuvrajsinh
કૌભાંડ ઉજાગર કરનાર ઉપર જેટલું ધ્યાન રાખો, એટલું કૌભાંડીઓ ઉપર રાખો તો આ પ્રશ્ન જ ઉભા ના થાત, પણ તમારી તો દાનત જ ખોટી. @BJP4Gujarat 🤬
#ReleaseYuvrajsinh
#iSupportYuvrajsinh
Forwarded from IMP For Class 3 (BHARAT SONAGARA)
Twitter
BHARAT SONAGARA
વિનાશ કાળે વિપરીત બુદ્ધિ... ભાજપાની તો વિપરીત નહિ ભ્રષ્ટ છે.! હવે છેલ્લા મહિનાઓમાં પણ લડી લેવું છે અત્યાચારો કરીને.. @YAJadeja ને તાત્કાલિક મુક્ત કરવામાં આવે, અન્યથા ભવિષ્યમાં ભોગવવા તૈયાર રહો... @BJP4Gujarat @sanghaviharsh @NiravJoshi0 #ReleaseYuvrajsinh…
Forwarded from IMP For Class 3 (BHARAT SONAGARA)
Twitter
BHARAT SONAGARA
જાતે ના લડી શકીએ તો આપણા માટે લડતાં હોય એમને સાથ તો આપી જ શકીએ ને..!?? આજે @YAJadeja ને તમારા એક સહકાર ની જરૂર છે, એક ટ્વીટ ની જરૂર છે... @BJP4Gujarat સરકાર તાત્કાલિક યુવરાજસિંહને મુક્ત કરે... #ReleaseYuvrajsinh #iSupportYuvrajsinh
Forwarded from IMP For Class 3 (BHARAT SONAGARA)
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
યાદ રાખજો એ આપણા માટે લડે છે,
અને આજે જ્યારે એને આપણી જરૂર છે ત્યારે તમે વાંચતા હશો ને તો પણ મેળ નથી પડવાનો એ યાદ રાખજો.. 🙏
અમને અનુભવ છે એટલે કહીએ છીએ.

https://twitter.com/iBharat_58
થોડા સમય માટે ઉપર નુ મારુ ટ્વિટર હેન્ડલ ફોલો કરી શકો છો, ત્યા ટ્વિટ થશે એ કોપી પેસ્ટ કરજો.. ફટાફટ...
ત્યાર બાદ તમને મોજ પડે ત્યારે અનફોલો કરી નાખજો.. આપણે ટ્રેંડ કરવા પુરતું કામ છે સૌને
આજના હેશ્ટેગ છે.. #YouthWithYuvrajsinh અને #Yuvrajsinh_ko_riha_karo
થોડા સમય માટે ઉપર નુ મારુ ટ્વિટર હેન્ડલ ફોલો કરી શકો છો, ત્યા ટ્વિટ થશે એ કોપી પેસ્ટ કરજો.. ફટાફટ...
ત્યાર બાદ તમને મોજ પડે ત્યારે અનફોલો કરી નાખજો.. આપણે ટ્રેંડ કરવા પુરતું કામ છે સૌને
આજના હેશ્ટેગ છે.. #YouthWithYuvrajsinh અને #Yuvrajsinh_ko_riha_karo
Forwarded from IMP For Class 3 (BHARAT SONAGARA)
🛑 મહત્વપૂર્ણ સૂચના ⚠️
👉 આવતીકાલે લોકરક્ષક દળની પરીક્ષા યોજાનાર છે, એના માટે કેટલીક બાબતોનું જો ધ્યાન રાખવામાં આવે તો ગેરરીતિને અટકાવી શકાય છે, જરૂર છે તો બસ આપણે જાગરૂક થવાની.નીચે આપેલ બાબતોનું જો દરેક પરીક્ષા આપનાર વિદ્યાર્થી ધ્યાન રાખે તો ૧૦૦% ગેરરીતિ અટકી જશે.
📌 OMR આપી દીધા પછી પરીક્ષામાં ગેરહાજર કેટલા લોકો છે એ જોઈ લેવું અને સીટ નંબર નોંધી લેવો અને રીઝલ્ટ વખતે એમનો સીટ નંબર ચેક કરી ક્રોસ વેરીફાય કરવું.
📌 કોઈ વિદ્યાર્થી બ્લેન્ક એટલે કે કોરી OMR તો નથી રાખતું એ બધા એ પોતાની આગળ પાછળ જોઈ લેવું, જો કોઈ આવું કરે તો એમનો પણ સીટ નંબર નોંધી લેવો અને રીઝલ્ટ વખતે એમના માર્ક ખાસ જોવા.
📌 પ્રશ્નપત્રનાં બધા પેજ છાપેલ છે કે કેમ એ જોઈને જ આગળ પેપર ટિક કરવું પહેલા ચેક જરૂર કરો.
📌 ૨ વિદ્યાર્થિઓ ને પ્રશ્નપત્ર સીલબંધ છે કે કેમ એની ખરાઈ માટે આપશે જો એ લોકો ફકત સાઈન કરી ને ચેક નથી કરતા તો તમારે ચેક કરવા માંગવું ..એમાં જરા પણ સરમ ન રાખવી ,એમની ફરજ છે કે વર્ગના તમામ ને એ પ્રશ્નપત્ર સીલબંધ છે એ બતાવે.
📌૨ કલાક નો સમય છે, લગભગ કોઈને સમય ઘટશે નહિ, એટલે થોડું સજાગ રહેવું અને આજુ બાજુમાં ક્યાંય ગેરરીતિ થતી હોય તો તરત ફરિયાદ કરવી.
📌 યુવરાજસિંહ એ આજ સુધી ઘણી મદદ કરી હવે આપણો વારો છે , આપણે જ આપણી સીટની રક્ષા પહેલા કરવાની છે તો જ તમે ભવિષ્યમાં ગુજરાતની જનતાની સુરક્ષા કરી શકશો. 😊 ખાખી પહેરી શકશો.
👍 સૌને શુભેચ્છાઓ
યાદ રહે 10 એપ્રિલ કાળા કપડાં કાળો દિવસ અને ઉજળું આપણું ભવિષ્ય 👍😇

Test for Public
⭕️ સૂચના -
નીચે આપેલ લિંક ક્લિક કરશો એટલે તમારું ઈમેલ એડ્રેસ ભૂલ કર્યા વગર કાળજીપૂર્વક એન્ટર કરવાનું રહેશે, એન્ટર કરી Start કરશો એટલે તમને તમારા ઈમેલ પર લિંક મળશે એ લિંક ક્લિક કરીને ટેસ્ટ આપી શકશો. 😊👍
https://testmoz.com/q/11777278
તમારા મિત્રોને પણ શેર કરો, અને ગમેં તો ટેસ્ટ સીરીઝ જોઈન કરી શકો. 👍

💡 Current Affairs Test
✍ by Bharat Sonagara
🥳 કરન્ટ લાગે એવી કરન્ટ અફેર્સની ટેસ્ટ 😎
https://testmoz.com/q/11789000
રજીસ્ટર્ડ મેમ્બર્સ માટેની ટેસ્ટ છે, જે આજે સૌના માટે ઓપન કરી છે. 👍 તમારું ઈમેલ એન્ટર કરીને Start કરશો એટલે તમને તમારા ઈમેલ પર લિંક મળશે એ ક્લિક કરીને ટેસ્ટ આપી શકશો.
@IMPFORCLASS3

"અશુભ અથવા દુઃખનું વારણ કરવા માટે આશીર્વાદ આપવાની એક રીત" - શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો.
Anonymous Quiz
16%
દુખણાં
48%
ઓવારણું
33%
ઉપરોક્ત બન્ને
3%
એકપણ નહિ
Forwarded from BHARAT SONAGARA
નીચે આપેલ કેટલીક સંજ્ઞાઓ પૈકી મૂર્ત સંજ્ઞાઓ પસંદ કરો. ✍️
1. વિચાર, 2. અવાજ, 3. કમળ, 4. દુ:ખ, 5. જલેબી
1. વિચાર, 2. અવાજ, 3. કમળ, 4. દુ:ખ, 5. જલેબી
Anonymous Quiz
22%
માત્ર 1, 3 અને 5
28%
માત્ર 2 અને 4
25%
માત્ર 2, 3 અને 4
25%
માત્ર 2, 3 અને 5
Forwarded from IMP For Class 3 (BHARAT SONAGARA)
Forwarded from IMP For Class 3 (BHARAT SONAGARA)
⭕️ દસ પ્રશ્ન દરરોજ ટેસ્ટ સીરીઝ 📋
Test 001 by Bharat Sonagara
https://testmoz.com/q/11820200
ટેસ્ટ આપવા ઉપરની લિંક ક્લિક કરી ઈમેલ એન્ટર કરી ઈમેલ પર લિંક મળે એનાથી આપવાની રહેશે અને સબમિટ કરવાની રહેશે.
દરરોજ ટેસ્ટ મેળવતા રહેવા @impforclass3 ટેલિગ્રામ ચેનલમાં જોડાયેલ રહો. 👍

મિત્રો આ પહેલા પણ મેં કહ્યું હતું કે,
"મને એકેડમી વાળાઓની જેમ મૂર્ખ બનાવતા નથી આવડતું"
એટલે હું કોઈને મેરીટ કે કટ ઓફ કેટલું રહેશે એવા હવામાં તીર મારતો નથી..!
આજે PSI ના કટ ઓફ બાબતે લગભગ તમામ એકેડમી વાળાઓના અંદાજ ખોટા પડ્યા છે.!
અમુક એકેડમી વાળા જે ગુજરાતની સૌથી મોટી ચેનલ ધરાવે છે આ સ્પર્ધાત્મક પરીક્ષાની ફિલ્ડની એ લોકો તો 55 થી 60 ની વાતું કરતા હતા..!! ઉમેદવારોને ભ્રમમાં રાખીને પોતાની હાટડી ચલાવવા સિવાય કોઈ ઈરાદો નથી હોતો આ લોકોને. 😊
આ પરથી તમારે સૌએ ચેતી જવાની જરૂર છે અને કોઈને કટ ઓફ પૂછ પૂછ કરવામાં સમય બગાડ્યા વગર મહેનત કરવામાં ધ્યાન દેવું જોઈએ. 🙏
સમજે તો ઈશારો કાફી છે, ધંધો કરવો ખોટું નથી પણ જેને આધારે તમારો ધંધો ચાલતો હોય એમને ભ્રમમાં રાખવા ખોટું છે જ..
હાટડીઓ વાળા સમજીને ભવિષ્યમાં આવી હવામાં તીરંદાજી ના કરે તો સારું. .
🙏 તમારી વાતુંથી ઘણાની જિંદગી બગડી શકે એનું તમને ભાન હોવું જોઈએ.. ગુજરાતની સૌથી મોટી ચેનલો વાળાવને પહોંચાડી દેજો.. 👍
✍ BHARAT SONAGARA

Test 002 by Bharat Sonagara
https://testmoz.com/q/11823240
ટેસ્ટ આપવા ઉપરની લિંક ક્લિક કરી ઈમેલ એન્ટર કરી ઈમેલ પર લિંક મળે એનાથી આપવાની રહેશે અને સબમિટ કરવાની રહેશે.
દરરોજ ટેસ્ટ મેળવતા રહેવા @impforclass3 ટેલિગ્રામ ચેનલમાં જોડાયેલ રહો. 👍
Test 002 by Bharat Sonagara
https://testmoz.com/q/11823240
ટેસ્ટ આપવા ઉપરની લિંક ક્લિક કરી ઈમેલ એન્ટર કરી ઈમેલ પર લિંક મળે એનાથી આપવાની રહેશે અને સબમિટ કરવાની રહેશે.
દરરોજ ટેસ્ટ મેળવતા રહેવા @impforclass3 ટેલિગ્રામ ચેનલમાં જોડાયેલ રહો. 👍
Forwarded from BHARAT SONAGARA
કઈ જોડ અયોગ્ય છે?
Anonymous Quiz
5%
અજંતા ઈલોરાની ગુફાઓ - મહારાષ્ટ્ર
16%
તાજમહાલ - ઉત્તરપ્રદેશ
26%
નીલગિરી માઉન્ટેન રેલવે - તમિલનાડુ
53%
એકપણ નહિ
Forwarded from IMP For Class 3 (BHARAT SONAGARA)
💡 તલાટી અને કલાર્ક સ્પેશિયલ 100 માર્કસની ફૂલ ઓનલાઈન મોક ટેસ્ટ 📊
✍ By BHARAT SONAGARA
✅ ટેસ્ટમાં મહત્વપૂર્ણ સિલેબસ મુજબના 100 પ્રશ્ન હશે.
★ પરીક્ષાની માફક ટેસ્ટનો સમય 1 કલાક રહેશે અને ખોટા જવાબ પર 0.33 નેગેટિવ માર્કિંગ પણ થશે.
👉 ટેસ્ટ ઓનલાઈન રહેશે જેની તમને લિંક મળશે @impforclass3 ટેલિગ્રામ ચેનલ પર તેમાં જોડાઈ જવું.
✅ તમારા રજીસ્ટર્ડ ઈમેલ થી જ ઓનલાઈન ટેસ્ટ આપી શકાશે.
⭕️ મોક ટેસ્ટ માટે રજિસ્ટ્રેશન કરવા નીચેની લિંક ક્લિક કરો. ⤵️
https://rzp.io/l/mocktestbybharatsonagara
⏰ આ ટેસ્ટ આપ 1 મે ના રોજ રવિવારે સવારે 9 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધીમાં ગમે ત્યારે 1 કલાકમાં આપી શકશો.

"આંખ કરડી થવી" - રૂઢિપ્રયોગનો અર્થ આપો.
Anonymous Quiz
48%
મૃત્યુનો સમય આવવો
29%
બેભાન અવસ્થામાં જવું
9%
કઈંક કરડવાથી આંખ સોજી જવી
14%
ઉપરોક્ત પૈકી એકપણ નહિ