tgoop.com/IMPFORGPSC/1246
Last Update:
મિત્રો આ પહેલા પણ મેં કહ્યું હતું કે,
"મને એકેડમી વાળાઓની જેમ મૂર્ખ બનાવતા નથી આવડતું"
એટલે હું કોઈને મેરીટ કે કટ ઓફ કેટલું રહેશે એવા હવામાં તીર મારતો નથી..!
આજે PSI ના કટ ઓફ બાબતે લગભગ તમામ એકેડમી વાળાઓના અંદાજ ખોટા પડ્યા છે.!
અમુક એકેડમી વાળા જે ગુજરાતની સૌથી મોટી ચેનલ ધરાવે છે આ સ્પર્ધાત્મક પરીક્ષાની ફિલ્ડની એ લોકો તો 55 થી 60 ની વાતું કરતા હતા..!! ઉમેદવારોને ભ્રમમાં રાખીને પોતાની હાટડી ચલાવવા સિવાય કોઈ ઈરાદો નથી હોતો આ લોકોને. 😊
આ પરથી તમારે સૌએ ચેતી જવાની જરૂર છે અને કોઈને કટ ઓફ પૂછ પૂછ કરવામાં સમય બગાડ્યા વગર મહેનત કરવામાં ધ્યાન દેવું જોઈએ. 🙏
સમજે તો ઈશારો કાફી છે, ધંધો કરવો ખોટું નથી પણ જેને આધારે તમારો ધંધો ચાલતો હોય એમને ભ્રમમાં રાખવા ખોટું છે જ..
હાટડીઓ વાળા સમજીને ભવિષ્યમાં આવી હવામાં તીરંદાજી ના કરે તો સારું. .
🙏 તમારી વાતુંથી ઘણાની જિંદગી બગડી શકે એનું તમને ભાન હોવું જોઈએ.. ગુજરાતની સૌથી મોટી ચેનલો વાળાવને પહોંચાડી દેજો.. 👍
✍ BHARAT SONAGARA
BY IMP for GPSC
Share with your friend now:
tgoop.com/IMPFORGPSC/1246