tgoop.com/IMPFORGPSC/1449
Last Update:
23 નવેમ્બરના રોજ તલાટીની 26મી મોક ટેસ્ટ હશે.. એ ટેસ્ટથી આપણે લગભગ GCERT પૂરું થઈ જશે. 🥳 ત્યારબાદ ફરીથી ફૂલ સિલેબસ ટેસ્ટ શરૂ થઈ જશે. ✅
⭕️ આપણી ટેસ્ટ સીરીઝમાં ટોપિક શેડ્યુલ મુજબ આટલું પૂરું થઈ ગયું છે. (એટલે કે 23 નવેમ્બરના રોજ પૂરું થઈ જશે) ⤵️
● ગણિત અને રિઝનિંગ મહત્વના તમામ ટોપિક
● અંગ્રેજી મહત્વપૂર્ણ તમામ ટોપિક
● ગુજરાતી વ્યાકરણ (બધું જ gcert માંથી પેજ વાઇઝ આપણી 311 પેજની pdf)
● ગુજરાતી સાહિત્ય (બધું જ GCERT માંથી 9 થી 12 ધોરણના તમામ સાહિત્યકાર)
● રમત ગમત (gcert)
● વિજ્ઞાન (gcert)
● જનરલ નોલેજ જેમાં બંધારણ, અર્થવ્યવસ્થા, સંસ્કૃતિ અને વારસો આ બધું 6 થી 10 ની સામાજિક વિજ્ઞાન પ્રકરણ વાઇઝ બધું કવર થઈ ગયું છે. 😇
❤️ પંચાયત સેવા પસંદગી મંડળ હોય કે કોઈપણ ભરતી બોર્ડ હોય એમનો સોર્સ સરકારી જ હોય અને એમાં પણ GCERT મુખ્ય હોય જેને અનુલક્ષીને જ આપણી ટેસ્ટમાં GCERT માંથી મોટા ભાગનું કવર કરવા પ્રયત્ન કરેલ છે અને પ્રયત્ન ચાલુ છે. 😎
👉 મને ખાતરી છે કે આટલું આપણી ટેસ્ટના ટાર્ગેટ મુજબ તૈયારી કરીને ટેસ્ટ આપી હશે કે પરીક્ષા સુધીમાં આપી દેશે ટેસ્ટ એમને 100% સફળતા મળશે.. 🎯 શરત એટલી કે ટાર્ગેટ આપેલ ટોપિક તૈયાર કરીને ટેસ્ટ આપેલી હોવી જોઈએ અને પછી જે ટેસ્ટમાં ભૂલ પડી હોય એ સુધારવા રિવાઇઝ કરેલું હોય. ✅
જે મિત્રોને આ બધી ટેસ્ટ આપવાની બાકી હોય એ આ કામ પૂરું કરી લેજો પરીક્ષા સુધીમાં. 😎 પછી જુઓ પરિણામમાં ચમત્કાર. 🔥
આ વાત થઈ આજ સુધીમાં ટેસ્ટ સિરીઝમાં કવર કરેલ ટોપિકની, હજુ તો પરીક્ષા સુધીમાં બાકીના અમુક મહત્વપૂર્ણ ટોપિક પણ કવર કરવાના છે. 😇 આપણે બીજાની જેમ પરીક્ષાની તારીખ જાહેર થયા બાદ નથી જાગ્યા.. છેક માર્ચ 2022 થી આપણી ટેસ્ટ સિરીઝ ચાલે છે સતત.. 167 તો રેગ્યુલર ટેસ્ટ જે 20થી વધુ પ્રશ્નોની હોય એ લેવાઈ ગઈ અને 25 મોક ટેસ્ટ જે 100 પ્રશ્નોની હોય એ લેવાઈ ચૂકી છે. 🥳
www.bharatsonagara.com
✅ ટેસ્ટ સિરીઝમાં જોડાયેલા મિત્રો ખાસ બધી ટેસ્ટ આપી દેજો.. એકપણ બાકી રહેવી જોઈએ નહીં.. અને તમારા મિત્રો જે સિરિયસલી તૈયારી કરતા હોય એમને જાણ કરી દેજો આટલી ટેસ્ટ કેમ મહત્વની છે એ. જોડાવવા માટે આપણી વેબસાઈટ વિઝીટ કરવી. ☝️
અન્ય અપડેટ માટે જોડાયેલા રહો @impforclass3 ટેલિગ્રામ ચેનલમાં.
આભાર
✍ BHARAT SONAGARA
BY IMP for GPSC
Share with your friend now:
tgoop.com/IMPFORGPSC/1449