Telegram Web
Forwarded from Yuva Upnishad Foundation
🚓 યુવા ઉપનિષદ ફાઉન્ડેશન સાથે કરો તૈયારીની શરૂઆત...

👮‍♂️ આપની ખાખી વર્દીનું સપનું હવે થશે પૂર્ણ !

🚨 PSI & પોલીસ કોન્સ્ટેબલના નવા વર્ગો શરૂ ...

🗓️ તારીખ :-25/08/2025 (સોમવાર)
▶️ વિષય :-સામાન્ય વિજ્ઞાન
▶️ ફેકલ્ટી :- હર્ષ સર
🕛 7:30 થી 9:30 સવારે

 💢 7 દિવસના ફ્રી ડેમો લેક્ચર
    
📣 વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો. 
👉🏻 99094 39795

➡️ સરનામું :-  બીજો માળ, અંકુર શોપિંગ સેન્ટર ,ગુજરાત ગેસ સર્કલ પાસે અડાજણ , સુરત.
Forwarded from Yuva Upnishad Foundation
🟦 YUVA UPNISHAD FOUNDATION ADAJAN, SURAT.🟦

💁🏻‍♂️ શું તમે પણ સરકારી અધિકારી બનવા માંગો છો ?

🗓️ GPSC New Calendar 2025-26 FOUNDATION BATCH (PRELIMS + MAINS)

📕 વર્ષ 2025માં આવનારી નવી GPSC (ક્લાસ 1-2& 3) ની પરીક્ષા માટેની તૈયારીઓ માટે નવા વર્ગો  શરૂ.....

તારીખ : 25/08/2025 (સોમવાર)
➡️ વિષય : રિઝનિંગ
➡️ ફેકલ્ટી :- અનિત સર
⏱️ સમય : 06:30 થી 08:30 (સાંજે)

👉🏻 7 દિવસ 🆓 ડેમો લેક્ચર

☎️ હમણાં જ સંપર્ક કરો.
        9909439795

📍 સરનામું :-  બીજો માળ, અંકુર શોપિંગ સેન્ટર ,ગુજરાત ગેસ સર્કલ પાસે અડાજણ , સુરત.
Forwarded from Yuva Upnishad Foundation
https://youtube.com/live/sDMy41c_xzI?feature=share

🤓હવે તો યુવા ઉપનિષદ્ ઑનલાઇન એપ્લિકેશન પરિવાર આપના લક્ષ્યને પૂરું કરવા સમર્થ છે....

     આપનાં માટે લાવી રહ્યું છે સ્પેશિયલ બેચ
          🏹 " GPSC અર્જુન 2.0" 🏹

     🚩 નવો પ્રારંભ, નવી સફળતા.... 🚩

🎥 YOUTUBE FREE DEMO
👉🏻 તારીખ:- 25/08/2025
👉🏻 સમય :- સવારે 07:30
👉🏻 વિષય: ભૌતિક ભૂગોળ

Application Link:

📞For Android users--
https://play.google.com/store/apps/details?id=co.alicia.aaiju

📱For iPhone users--
https://apps.apple.com/in/app/my-coaching-by-appx/id1662307591

📞 Application Helpline Number
91066 55251
63559 5773
Forwarded from Yuva Upnishad Foundation
https://youtube.com/live/x73GdZZD7Yg?feature=share

🤓ગુજરાતના તમામ વિધાર્થીઓ માટે યુવા ઉપનિષદ્ ફાઉન્ડેશન ઓનલાઇન આપના માટે લાવી છે તલાટી સ્પેશિયલ સીરિઝ .. 🥳

📖 Dy.So. / STI/ રેવન્યુ તલાટી 📖
જાણો ભારતનો ઈતિહાસ

🎥" યુવા ઉપનિષદ્ ફાઉન્ડેશનની YOU TUBE ચેનલ પર LIVE "

📅 તારીખ :- 25-08-2025
🕘 સમય :- 09:00 PM

જોવાનું ચૂકસો નહીં...

📹 વધુ માહિતી માટે અમારી YouTube ચેનલ સાથે જોડાયેલા રહો👇
https://www.youtube.com/yuvaupnishadfoundationonline/feature?sub_confirmation=1
Forwarded from ICE RAJKOT OFFICIAL
🔥 આ ડિસ્કાઉન્ટ માટે આજે છેલ્લો દિવસ
ICE MAGIC – છેલ્લાં 6 મહિનાનું કરંટ અફેર્સ (ફેબ્રુઆરી થી જુલાઈ 2025)

👉 ફક્ત ₹99 માં (મૂળ કિંમત ₹410)
😱 આવતીકાલથી આ E-BOOK ની કિંમત ₹149 થઈ જશે

Dy.SO, રેવન્યુ તલાટી, GPSC 1-2 સહિત તમામ પરીક્ષા માટે અત્યંત ઉપયોગી કરંટ અફેર્સ

🔰
નોંધ : આ કરંટ અફેર્સની બૂક E-BOOK છે અને તે PDF સ્વરૂપે જ મળશે જે તમારે એપ્લિકેશનમાં જ વાંચવાની રહેશે. કોઈ વિદ્યાર્થીને પ્રિન્ટ કાઢીને વાંચવી હશે તો તે 25 ઓગસ્ટ, 2025 થી ડાઉનલોડ કરી અને પ્રિન્ટ કાઢી શકશે.
═════════════════
😱 માત્ર ₹99/-🔥
BUY NOW LINK :- 👇👇
https://mpeqp.on-app.in/app/oc/714153/mpeqp

📲 iconline App માંથી Download કરો
ઓફર 25 ઓગસ્ટ 2025 સુધી જ
Forwarded from ICE RAJKOT OFFICIAL
🔥 આ ડિસ્કાઉન્ટ માટે આજે છેલ્લો દિવસ
ICE MAGIC – છેલ્લાં 6 મહિનાનું કરંટ અફેર્સ (ફેબ્રુઆરી થી જુલાઈ 2025)

👉 ફક્ત ₹99 માં (મૂળ કિંમત ₹410)
😱 આવતીકાલથી આ E-BOOK ની કિંમત ₹149 થઈ જશે

Dy.SO, રેવન્યુ તલાટી, GPSC 1-2 સહિત તમામ પરીક્ષા માટે અત્યંત ઉપયોગી કરંટ અફેર્સ

🔰
નોંધ : આ કરંટ અફેર્સની બૂક E-BOOK છે અને તે PDF સ્વરૂપે જ મળશે જે તમારે એપ્લિકેશનમાં જ વાંચવાની રહેશે. કોઈ વિદ્યાર્થીને પ્રિન્ટ કાઢીને વાંચવી હશે તો તે 25 ઓગસ્ટ, 2025 થી ડાઉનલોડ કરી અને પ્રિન્ટ કાઢી શકશે.
═════════════════
😱 માત્ર ₹99/-🔥
BUY NOW LINK :- 👇👇
https://mpeqp.on-app.in/app/oc/714153/mpeqp

📲 iconline App માંથી Download કરો
ઓફર 24 ઓગસ્ટ 2025 સુધી જ
Forwarded from Praful Gohil
📍 “રંગીલુ રાજકોટ – રાજકોટ જિલ્લો Most IMP GK Shorts” 🏆
😲 તમારું Knowledge ચેક કરો 👉 કેટલા સાચા જવાબ આપો છો
📚 Competitive Exams માટે ખુબ ઉપયોગી
🔥 Video જુઓ ➡️ https://youtube.com/shorts/NfJo6T7iWbs?feature=share
કેતનને બતાવીને નમ્રતા કહે છે કે તે મારા પિતાના એકમાત્ર દીકરાનો દીકરો છે. તો કેતનના માતા અને નમ્રતાને કયો સંબંધ હશે ?
Anonymous Quiz
17%
પુત્રી / ભત્રીજી
27%
કાકી / મામી
30%
બહેન / ફઈબા
26%
નણંદ / ભાભી
એક વ્યક્તિ તરફ આંગળી ચીંધતા આશાએ કહ્યું કે , " આ વ્યક્તિ મારી બહેનના ભાઈના પિતાનો એકનો એક પુત્ર છે. " આ વ્યક્તિ આશાને શું સગો થતો હશે ?
Anonymous Quiz
11%
મામા
32%
માતા
51%
ભાઈ
6%
એકપણ નહીં
પિતાજીના સાઢુભાઈની બહેનની ભાભી ( એકમાત્ર ) ની બહેન ( એકમાત્ર ) ના સસરાના પૌત્ર ( એકમાત્ર ) ની પત્ની એટલે કોણ ?
Anonymous Quiz
10%
ભાભી
23%
સાળી
58%
પત્ની
10%
બહેન
😱1
અરુણનું કહેવું છે - આ છોકરી મારી માતાના પૌત્રની પત્ની છે. તો અરુણનું તે છોકરી સાથેનું સગપણ શું હશે ?
Anonymous Quiz
10%
પિતા
34%
દાદા
26%
પતિ
30%
સસરા
B એ C નાં દાદાની એકમાત્ર દીકરીનો એકમાત્ર દીકરો છે. તો C ના પિતા B ના શું થાય ?
Anonymous Quiz
6%
કાકા
35%
મામા
44%
માસા
15%
પિતા
રીટાએ મળીને કહ્યું , " ગઈકાલે મને દરિયા કિનારે જે છોકરી મળી હતી તે મારી મિત્રની માતાના દિયર / જેઠની નાની દીકરી છે " તો તે છોકરીનો રીટાની મિત્ર સાથે શું સંબંધ હશે ?
Anonymous Quiz
30%
પિતરાઈ
32%
દીકરી
34%
મિત્ર
4%
કાકી
એક માણસે બીજા માણસને કહ્યું ' તમારા ભાઈનો પુત્ર , એ મારા પુત્રનો સગો ભાઈ થાય ' તો તે બંને માણસો વચ્ચે શું સંબંધ થાય ?
Anonymous Quiz
11%
પિતા - પુત્ર
21%
સસરો - જમાઈ
45%
સાળો - બનેવી
23%
ભાઈ - ભાઈ
એક માણસનો પરિચય આપતા સ્ત્રીએ કહ્યું ' તેની પત્નીએ મારા પિતાની એકમાત્ર પુત્રી છે ' તો તે સ્ત્રીને માણસ સાથે શો સંબંધ હોય ?
Anonymous Quiz
22%
ભાઈ
34%
પતિ
30%
પુત્ર
14%
પત્ની
તસવીરમાં પુરુષના ફોટા તરફ આંગળી બતાવી એક સ્ત્રીએ કહ્યું ' તેના ભાઈના પિતાએ મારા દાદાના એકના એક પુત્ર છે ' , તો એ ફોટા વાળા પુરુષને સ્ત્રી શું સંબંધમાં થાય ?
Anonymous Quiz
8%
મામા
43%
ભાઈ
41%
પિતા
8%
બહેન
વિજય કહે છે , ' આનંદની માતા મારી માતાની એકમાત્ર પુત્રી છે ' આનંદનો વિજય સાથે શો સંબંધ છે ?
Anonymous Quiz
16%
મામા
40%
કાકા
31%
ભાણેજ
13%
ભાઈ
કોઈ વ્યક્તિ તરફ આંગળી ચીધીને રામ કહે છે , ' તેનો પુત્ર રમેશ મારી માતાનો પૌત્ર છે ' તો તે વ્યક્તિ કોણ છે ?
Anonymous Quiz
8%
રામના પિતા
40%
રામનો સાળો
32%
રામના કાકા
20%
રામનો ભાઈ
રાષ્ટ્રીય કોંગ્રેસના કયા અધિવેશનમાં 21 વર્ષીય મતાધિકારનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો ?
Anonymous Quiz
13%
A.લાહોર અધિવેશન -1893
40%
B.નાગપુર અધિવેશન -1920
41%
C.મુંબઈ અધિવેશન -1889
6%
D.કલકતા અધિવેશન - 1906
કયો વાઇસરોય પોતે સાહિત્યકાર હતો અને સાહિત્યકારોમાં ' ઓવન મેરિડિથ ' તરીકે ઓળખાતો હતો?
Anonymous Quiz
13%
A લોર્ડ ઇરવિન
46%
B.લોર્ડ રિપન
30%
C.લોર્ડ લિટન
11%
D.લોર્ડ ડફરિન
2025/08/25 16:56:09
Back to Top
HTML Embed Code: