સિંધુ ખીણની સંસ્કૃતિ અંગેના સ્થળ અને નદી અંગેનો કયો વિકલ્પ ખોટો છે ?
Anonymous Quiz
15%
A.કાલીબંગા - સતલજ
15%
B.રાખીગઢી - ઘગ્ઘર
43%
C.આલમગીરપુર - હિંડન
11%
D. માંડા - ચિનાબ
16%
E . ઉપરમાંથી એક પણ નહીં
નીચેનામાંથી કયા શબ્દનો ઋગ્વેદમાં સૌથી વધુ વખત ઉલ્લેખ છે ?
Anonymous Quiz
14%
A.અશ્વ
50%
B.ઇન્દ્ર
26%
C.જન
11%
D .અગ્નિ
ચંદ્રગુપ્ત દ્વિતીયના દરબારનાં નવ રત્નો અને કાર્યક્ષેત્ર અંગેનો કયો વિકલ્પ ખોટો છે ?
Anonymous Quiz
10%
A.વરરુચિ - વ્યાકરણ
42%
B.ક્ષપણક - જ્યોતિષ વિદ્યા
32%
C.શંકુ - વાસ્તુકલા
17%
D .વૈતાલભટ્ટ - શિલ્પકલા
કયા ગ્રંથને બૌદ્ધોનું રામાયણ ગણવામાં આવે છે ?
Anonymous Quiz
10%
A.સુતપિટક
44%
B.ત્રિપટક
42%
C.બુદ્ધચરિત
4%
D . સૌંદરનંદ
કુષાણ શાસક કનિષ્ક અંગે કયું વિધાન ખોટું છે ?
Anonymous Quiz
8%
A.કનિષ્કની રાજધાની પુરુષપુર હતી.
19%
B.કનિષ્કના રાજવૈદ્યનું નામ ચરક હતું.
45%
C.કનિષ્ક બૌદ્ધ ધર્મના હીનયાન સંપ્રદાયનો અનુયાયી હતો.
27%
D.ચીની જનરલ પેગચાઓએ કનિષ્કને હરાવ્યો હતો.
Forwarded from Quality Button Creator - Banner Creator
📚 ભારતમાં પર્યાવરણ સ્વરક્ષણ અધિનિયમ ક્યા વર્ષે પસાર થયો હતો ?
Forwarded from Praful Gohil
🚨👮♂️ પોલીસ ભરતી મેરીટ – ત્રણ અગત્યના વિડિયો 👮♀️🚨
📌 પોલીસ ભરતી માર્ક્સ જાહેર ➡️ https://youtu.be/jEOJIUEH1f0
📌 પોલીસ ભરતી મેરીટ ➡️ https://youtu.be/KZn42HBTZDA
📌 મેરીટની મથામણ ➡️ https://youtu.be/OXDGikjBMOs
🔥📚 ✅ એક જ ક્લિક કરો અને પોલીસ ભરતીની સૌથી અગત્યની માહિતી મેળવો 💡📌
👉 જલદી જુઓ અને મિત્રો સાથે જરૂર શેર કરો 🤝

YouTube
Constable Marks 2025 | LRD Result 2025 Out | Police Constable/LRD Cut Off 2025 | Police Bharti 2025|
📢 Constable Marks 2025 | LRD Result 2025 જાહેર | Gujarat Police Bharti Cut Off 2025🔥
ગુજરાત પોલીસ ભરતી 2025 માટે LRD નું પરિણામ આવી ગયું છે! હવે જોઈ શકાય છે તમારા Marks અને Cut Off. આ વિડીયોમાં આપણે વિસ્તૃત માહિતી મેળવીશું:
🔹 Constable Marks કેવી રીતે તપાસવા…
ગુજરાત પોલીસ ભરતી 2025 માટે LRD નું પરિણામ આવી ગયું છે! હવે જોઈ શકાય છે તમારા Marks અને Cut Off. આ વિડીયોમાં આપણે વિસ્તૃત માહિતી મેળવીશું:
🔹 Constable Marks કેવી રીતે તપાસવા…
Forwarded from પાટીયા by Krunal Bhochiya
GPSC DYSO MODEL PAPER.pdf
551.3 KB
📝 GPSC DYSO Model Paper
🔸Maths + Reasoning🔸
દરેક વિદ્યાર્થીઓએ પેપર આપવું, સોલ્યુશન ટૂંક સમયમાં યુટ્યુબ પર મૂકવામાં આવશે
Join Telegram : 📎📎
http://www.tgoop.com/patiyaacademy
🔸Maths + Reasoning🔸
દરેક વિદ્યાર્થીઓએ પેપર આપવું, સોલ્યુશન ટૂંક સમયમાં યુટ્યુબ પર મૂકવામાં આવશે
Join Telegram : 📎📎
http://www.tgoop.com/patiyaacademy
Forwarded from ICE RAJKOT OFFICIAL™
🥳 FREE...FREE...FREE..😱Dy.SO ફ્રી મૉક ટેસ્ટ – ICE દ્વારા 🎯
✅ 200 માર્કસનું મૉડલ પેપર
✅ નવી પરીક્ષા પદ્ધતિ મુજબ તૈયાર કરાયેલ
✅ નિષ્ણાતો દ્વારા તૈયાર થયેલા પ્રશ્નો
✅ એડવાન્સ લેવલના પ્રશ્નોનો સમાવેશ
✅ મૉક પેપર આપી તૈયારીનું સ્વમૂલ્યાંકન કરો
📌 તુરંત આપો મૉક ટેસ્ટ અહીંથી:
https://mpeqp.on-app.in/app/oc/721264/mpeqp
📲 અત્યારે જ ICEONLINE App પરથી ડાઉનલોડ કરો 👇
✅ Android / iOS બંને માટે ઉપલબ્ધ
🔴 Android: Google Play
📱 iOS: App Store

https://www.tgoop.com/icerajkotofficial
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM