Telegram Web
એક વ્યક્તિએ મોબાઈલ અને ટીવી અનુક્રમે રૂા. 12000 અને રૂા. 10000ના કિંમતે ખરીદ્યા. તેણે ટીવી 12%ના નુકશાનથી અને મોબાઇલ 8%ના નફાથી વેચી નાખ્યાનો અકંદરે શું નફો/ખોટ થશે ?
Anonymous Quiz
7%
ખોટ રૂા. 280
45%
ખોટ રૂા. 640
47%
નફો રૂા. 2060
2%
ખોટ રૂા. 230
છગન બે મોબાઈલ દરેકને રૂા. 3000માં વેચે છે. તેણે એક મોબાઈલ પર 10% ખોટ ગઈ છે, તો બીજા મોબાઈલ ઉપર કેટલા ટકા નફો કર્યો હશે. જેથી સમગ્ર વ્યવહારમાં નફો કે ખોટ ન થાય ?
Anonymous Quiz
9%
10%
30%
11%
46%
33.33%
16%
12.5%
એક મોબાઈલ ફોન રૂપિયા 5060માં વેચતાં 10% નફો થાય છે, તો જો મોબાઈલ ફોન રૂપિયા 4370માં વેચ્યો હોય, તો કેટલા ટકા નફો અથવા ખોટ થાત ?
Anonymous Quiz
9%
5% નફો
44%
5% ખોટ
39%
8% નફો
9%
8% ખોટ
નીચેનામાંથી કયો શબ્દ સાચી રીતે લખાયો નથી?
Anonymous Quiz
16%
મહત્ત્વકાંક્ષા
44%
રેલવે
23%
મિલકત
17%
ઓગણ્યાએંશી
ફૂલનો પછેડો ઓઢું પ્રેમઘાટડી રે.- અલંકાર ઓળખાવો.
Anonymous Quiz
14%
શબ્દાનુપ્રાસ
32%
શ્લેષ
45%
રૂપક
10%
વ્યાજસ્તુતિ
'સંસાર' શબ્દ માટે નીચેનામાંથી કયો ગણ પસંદ કરશો?
Anonymous Quiz
17%
'ત' ગણ
32%
'મ' ગણ
47%
'સ' ગણ
4%
'ર' ગણ
મને રાત્રે......... ઊંઘ આવતી નથી .-આ ખાલી જગ્યામાં યોગ્ય નિપાત મૂકો.
Anonymous Quiz
15%
પણ
29%
બિલકુલ
16%
40%
ઉપરના તમામ
ઇ.સ.1895 માં સૌ પ્રથમ બંધારણ સભાની માંગ કોણે કરી હતી?
Anonymous Quiz
20%
A.મોતીલાલ નહેરુ
34%
B.દાદાભાઈ નવરોજી
38%
C .બાલ ગંગાધર તિલક
8%
D.ગોપાલકૃષ્ણ ગોખલે
બંધારણ સભામાં મુસ્લિમ લીગના કેટલા સદસ્યો ચૂંટાયા હતા ?
Anonymous Quiz
32%
A.73
31%
B.62
31%
C.56
6%
D .61
બંધારણના કેટલા અનુચ્છેદ 26 નવેમ્બર 1949 થી અમલમાં આવ્યા હતા?
Anonymous Quiz
27%
A.12
24%
B.9
41%
C .15
8%
D.10
મૂળભૂત અધિકારોમાં કાપ મૂકવાની સંસદની સત્તાની જોગવાઈ બંધારણની કઈ કલમમાં કરવામાં આવી છે?
Anonymous Quiz
21%
A.33
42%
B.35
31%
C.34
6%
D.31
2025/09/04 21:46:02
Back to Top
HTML Embed Code: