Telegram Web
MISSION-GOVT JOBS-Gujarat Govt.

Dear Students,
શું આપ Govt./સરકારી અધિકારી/પોલિસ ઓફિસર બનવા માંગો છો...? તો રાહ શાની જોવો છો...?

➡️ આજે જ શરૂ કરો આપની GPSC 1-2, PI, RFO, DY. SECTION OFFICER, DY. મામલતદાર, રાજ્ય વેરા નિરીક્ષક, ચીફ ઓફિસર, PSI, કોન્સ્ટેબલ, તલાટી, બિન સચિવાલય, TET, TAT જેવી પરીક્ષાઓની તૈયારી BANKING ACADEMY સાથે......

➡️ સૌથી અનુભવી શિક્ષકો ની ટીમ દ્વારા સંપૂર્ણ મટીરીયલ સાથે તૈયારી

➡️ F.Y/S.Y/T.Y/Final Year Students Can Start Preparation

❇️ નવા વર્ગો 21st August થી શરૂ

❇️ NEW CLASS માં જોડાવા આજે જ CALL કરો........

➡️ રજીસ્ટ્રેશન માટે અમારી કોઈ પણ શાખાનો સંપર્ક કરો.

📱Sosyo Circle (Udhna) - 70466 33255
📱Varachha (Surat) - 70464 16555
📱Katargam (Surat) - 70466 31555

➡️ BANKING ACADEMY દ્રારા FREE Materials /Free Mock Test/Free Current Affairs તેમજ Govt Jobs ની સંપૂર્ણ માહિતી રેગ્યુલર મેળવવા માટે આજે જ અમારી ટેલીગ્રામ ચેનલ નીચેની Link પર ક્લિક કરી ને Join કરો.....
https://www.tgoop.com/BankingAcademy
Forwarded from ICE RAJKOT OFFICIAL
😱આ ઓકરનો છેલ્લો 1 દિવસ બાકી
📚 ICE Books ક્રિષ્ના Carnival Offer

🎉 ICEના તમામ પુસ્તકો પર 55% Discount 💥
🗓 ઓફર માન્ય: 20-08-2025 સુધી જ

📖 તમારી તૈયારીને બનાવો વધુ મજબૂત — બંધારણ, NCERT-GCERT, રિઝનિંગ, ગણિત, ઈતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન અને ટેક્નોલોજી તેમજ અન્ય વિષયોના શ્રેષ્ઠ પુસ્તકો મેળવો.

📲 હવે જ ડાઉનલોડ કરો ICEONLINE App
Google Play 👇
https://play.google.com/store/apps/details?id=co.robin.mpeqp&hl=en_IN

📞 સંપર્ક: 93773-01110 (10 AM – 6 PM)

🔥 સ્ટોક પૂરો થાય તે પહેલાં ઓર્ડર કરો!
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🔥🔥ગુજરાતની ભૂગોળ:- 🔥🔥

*૧) ગુજરાત નો ડુંગરાળ વિસ્તાર તથા વૃતવિશે માહિતી*

૧) ગુજરાત ના કેટલા જિલ્લાઓમાંથી કર્કવૃત પસાર થાય છે?

A) ૫
B) ૮
C) ૬
D) ૪

૨) ધોળાવીરા ક્યાં ટાપુ માં આવેલ છે?

A) પછમ
B) ખદીર
C) બેલા
D) ખાવડા

૩) કચ્છમાં આવેલા બેટ પછમ,ખદીર અને બેલા કઈ ડુંગરધાર માં આવેલ છે?

A) ઉત્તર ધાર
B) મધ્ય ધાર
C) પૂર્વ ધાર
D) દક્ષિણ ધાર

૪)કચ્છની મધ્યધાર ક્યાંથી ક્યાં સુંધી ફેલાયેલી છે?

A)માતાના મઢ થી ભુજ સુંધી
B)ચાળવા ડુંગર થઈ અંજાર થી ગરદા ની ટેકરી સુંધી
C)ભુજ થી જખૌ સુંધી
D)અંજાર થી માતાના મઢ સુંધી

૫)ઉત્તરધારનો સૌથી ઊંચો ડુંગર કયો?

A)કાળો
B)ગારો
C)ધીનોધર
D)ભુજીયો

૬)મધ્યધારનો સૌથી ઊંચો ડુંગર કયો?

A)કાળો
B)ધીનોધર
C)ભુજીયો
D)રત્નાલ

૭)દક્ષિણ ધારનો સૌથી ઊંચો ડુંગર કયો?

A)નનામો
B)ધીનોધર
C)ઉમિયા
D)વરાર

૮)બરડા ડુંગર નો સૌથી ઊંચું શિખર કયું છે?

A)માથાસર
B)સરકલા
C)આભપરા
D)કનારા

૯)ઓઘડ કોનું એક શિખર છે?

A)ગિરનાર
B)ગીર
C)બરડો ડુંગર
D)માંડવીની ટેકરીઓ

૧૦)ભાવનગર ની ઉત્તરમાં આવેલા ડુંગરો ક્યાં નામે ઓળખાય છે?

A)ખોખરા ના ડુંગર
B)મોરધારના ડુંગર
C)ભાવનગરના ડુંગર
D)એક પણ નહીં

૧૧)ગુજરાતનો સૌથી ઊંચો ડુંગર કયો છે?

A)કાળો
B)ધીનોધર
C)ગિરનાર
D)પાવાગઢ

૧૨)ગિરનાર નું સૌથી ઊંચું શિખર કયું છે?

A)કાલકા
B)દાતાર
C)અંબાજી
D)ગોરખનાથ

૧૩)ગીરની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર કયું છે?

A)સરકલા
B)ગોરખનાથ
C)નંદિવેલ
D)દાતાર

૧૪) અરવલ્લી ની પર્વત શ્રેણી નો છેડો(અરવલ્લી ની પૂંછ)

A)કચ્છ ના સુરાજબારી
B)અમદાવાદ થલતેજ ટેકરા
C)બનાસકાંઠા ના જાંબુઘોડા
D)એક પણ નહીં

૧૫)પાવાગઢ નો ડુંગર ક્યાં જિલ્લામાં આવેલ છે?

A)વડોદરા
B)મહીસાગર
C)પંચમહાલ
D)એક પણ નહીં


@GyaanGangaOneLiner1
📚📚Glossary ( શબ્દભંડોળ ) 📚📚



🔥 Flog 📌 મારવું / ફટકારવું

🔥 Haul 📌 ઉપાડવું

🔥 Breather 📌 હાંફી જવું

🔥 Capture 📌 પકડવું

🔥 Approach 📌 ની પાસે જવું

🔥 Chew 📌 ચાવવું

🔥 Elude 📌 પ્રાપ્ત ન થવું

🔥 Scratchy 📌 અઘરું

🔥 Unfeasible 📌 અશકય

🔥 Investment 📌 રોકાણ

🔥Ultimate 📌 અંતિમ

🔥 Customary 📌 ટેવાયેલા

🔥 Evolution 📌 ઉત્ક્રાંતિ

🔥Valuation 📌 મૂલ્યાંકન

🔥 Grevity ગુરુત્વાર્ષણ

Mehul pandya.


📌📌📌📌
Join : @GyaanGangaOneLiner1
📌📌📌📌
💥ભારત શાસન અધિનિયમ 1935💥

🔵 પુરુષો મહિલા સમાન મતાધિકાર.

🔵 બર્માને ભારતથી અલગ કરવામાં આવ્યું.

🔵 ભારતીય રિઝર્વ બેંક ની સ્થાપના 1 એપ્રિલ 1935.

🔵 1937 ફેડરલ કોર્ટ (સંઘીય ન્યાયાલય)ની સ્થાપના.

🔵 પ્રધાનમંત્રી અને મંત્રી જેવા શબ્દનો સૌપ્રથમ પ્રયોગ.

Join : @GyaanGangaOneLiner1
Forwarded from Yuva Upnishad Foundation
📚 Now available..!!📚
Forwarded from Banking Academy
Forwarded from Banking Academy
👮‍♀️Mission PSI / પોલીસ કોન્સ્ટેબલ👮‍♀️

👉 વર્ષ - 2025 માં ગુજરાત સરકાર દ્વારા
ટૂંક સમયમાં જાહેર થનાર

🚨PSI / પોલીસ કોન્સ્ટેબલ ની ભરતી માટે🚨

☸️ શારીરિક કસોટી + પ્રિલીમ + મુખ્ય પરીક્ષા

👉 500 થી વધુ સફળ ઉમેદવારો આપનાર સંસ્થા
સાથે તૈયારી શરૂ કરો.

♦️નવા વર્ગો 21st August થી શરૂ
▰▱▱▱▱▱▱▱▱▱▱▱▰

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
સૌથી અનુભવી ફેકલ્ટીઓ ની ટીમ દ્વારા વિષય
વાર મટીરીયલ તેમજ ફિઝિકલ સાથે તૈયારી
શરૂ કરો.....
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

➡️ BANKING ACADEMY દ્રારા FREE
Materials/ Free Mock Test/
Free Current Affairs તેમજ
Govt Jobs ની સંપૂર્ણ માહિતી રેગ્યુલર
મેળવવા માટે આજે જ અમારી ટેલીગ્રામ
ચેનલ નીચેની Link પર ક્લિક કરી ને
Join કરો.....
https://www.tgoop.com/BankingAcademy
═━─────⊱◈✿◈⊰──────━═

: Contact Your Nearest Centre:
📱Sosyo Circle (Udhna) - 70466 33255
📱Varachha (Surat) - 70464 16555
📱Katargam (Surat) - 70466 31555

#PSI #POLICE #CONSTABLE #GOVTJOBS #OJAS #REVENUTALATI #TALATI #TAT #TET #COMPETATIVEXAM #LASTDATE #SMCJOBS #SYLLABUS #AFTER12TH #VIRAL #SARKARINAUAKRI #GPSC #CLASS3 #IPL #POLICEBHRATI #REELS #SHORTS #CAREER #Instagram #Facebook
Forwarded from Yuva Upnishad Foundation
https://youtube.com/live/b2VeXqHpfgI?feature=share

🤓ગુજરાતના તમામ વિધાર્થીઓ માટે યુવા ઉપનિષદ્ ફાઉન્ડેશન ઓનલાઇન આપના માટે લાવી છે તલાટી સ્પેશિયલ સીરિઝ .. 🥳

🔅 DY.SO/ STI / REVENUE TALATI SPECIAL 🔅

💠 એક તક,એક લક્ષ્ય 💠

🎥"યુવા ઉપનિષદ્ ફાઉન્ડેશનની YOU TUBE ચેનલ પર LIVE "

🗓 તારીખ:- 19-08-2025
⏱️ સમય :- 09:00 PM
👉🏻 વિષય :- મેગેઝિન એનલીસીસ

💁🏻‍♂️ હવે તો તલાટીની💺પર બેસવું છે ?
યુવા ઉપનિષદ્ ફાઉન્ડેશન આપના માટે તૈયાર છે..... ,
🫵 તમે ?? 🫵

👉 જોવાનું ચૂકસો નહીં..... , 🧐

📹 વધુ માહિતી માટે અમારી YouTube ચેનલ સાથે જોડાયેલા રહો👇
https://www.youtube.com/yuvaupnishadfoundationonline/feature?sub_confirmation=1
Forwarded from Yuva Upnishad Foundation
🟦 YUVA UPNISHAD FOUNDATION ADAJAN, SURAT.🟦

💁🏻‍♂️ શું તમે પણ સરકારી અધિકારી બનવા માંગો છો ?

🗓️ GPSC New Calendar 2025-26 FOUNDATION BATCH (PRELIMS + MAINS)

📕વર્ષ 2025માં આવનારી નવી GPSC (ક્લાસ 1-2& 3) ની પરીક્ષા માટેની તૈયારીઓ માટે નવા વર્ગો  શરૂ.....

તારીખ :20/08/2025 (બુધવાર)
➡️ વિષય : વિજ્ઞાન અને ટેકનોલોજી
➡️ ફેકલ્ટી : હર્ષ સર
⏱️ સમય : 06:30 થી 08:30 (સાંજે)

👉🏻 7 દિવસ 🆓 ડેમો લેક્ચર

☎️ હમણાં જ સંપર્ક કરો.
        9909439795

📍 સરનામું :-  બીજો માળ, અંકુર શોપિંગ સેન્ટર ,ગુજરાત ગેસ સર્કલ પાસે અડાજણ , સુરત.
Forwarded from Yuva Upnishad Foundation
🚨 YUVA UPNISHAD FOUNDATION,ADAJAN🚨

👮🏻 આગામી સમયમાં યોજાનાર PSI & પોલીસ કોન્સ્ટેબલ ની ભરતી માટેના નવા વર્ગો શરૂ...

તારીખ :- 20-08-2025 (બુધવાર)
➡️ વિષય:- ભૂગોળ
➡️ ફેકલ્ટી:- નિકુંજ સર
🕘 સમય :- 6:30 થી 08:30 (સાંજે)

👉🏻 7 દિવસ ના 🆓 ડેમો લેક્ચર

🤓 50% ડિસ્કાઉન્ટ યુવા ઉપનિષદ્ ના જૂના વિધાર્થીઓ માટે

➡️ વધુ માહિતી માટે સંપર્ક કરો
📞9909439795

📍 સ્થળ :- બીજો માળ ,અંકુર શોપિંગ સેન્ટર , ગુજરાત ગેસ સર્કલ પાસે,અડાજણ, સુરત. 
Forwarded from Yuva Upnishad Foundation
https://youtube.com/live/gDdQ42f89AU?feature=share

🤓ગુજરાતના તમામ વિધાર્થીઓ માટે યુવા ઉપનિષદ્ ફાઉન્ડેશન ઓનલાઇન આપના માટે લાવી છે તલાટી સ્પેશિયલ સીરિઝ .. 🥳

🔅 DY.SO./ STI / REVENUE TALATI SPECIAL 🔅

💠 એક તક,એક લક્ષ્ય 💠

🎥"યુવા ઉપનિષદ્ ફાઉન્ડેશનની YOU TUBE ચેનલ પર LIVE "

🗓 તારીખ:- 20-08-2025
⏱️ સમય :- 09:00 PM
👉🏻 વિષય :- સાંસ્કૃતિક વારસાની યાત્રા -part 2

💁🏻‍♂️ હવે તો તલાટીની💺પર બેસવું છે ?
યુવા ઉપનિષદ્ ફાઉન્ડેશન આપના માટે તૈયાર છે..... ,
🫵 તમે ?? 🫵

👉 જોવાનું ચૂકસો નહીં..... , 🧐

📹 વધુ માહિતી માટે અમારી YouTube ચેનલ સાથે જોડાયેલા રહો👇
https://www.youtube.com/yuvaupnishadfoundationonline/feature?sub_confirmation=1
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from Yuva Upnishad Foundation
🚓 યુવા ઉપનિષદ ફાઉન્ડેશન સાથે કરો તૈયારીની શરૂઆત...

👮‍♂️ આપની ખાખી વર્દીનું સપનુ હવે થશે પૂર્ણ !

🚨 PSI & પોલીસ કોન્સ્ટેબલના નવા વર્ગો શરૂ ...

🗓️ તારીખ :- 20/08/2025 (બુધવાર)
▶️ વિષય :- રિઝનિંગ
▶️ ફેકલ્ટી :- અનિત સર
🕛 સમય: 7:30 થી 9:30 સવારે

 💢 7 દિવસના ફ્રી ડેમો લેક્ચર
    
📣 વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો. 
👉🏻 99094 39795

➡️ સરનામું :-  બીજો માળ, અંકુર શોપિંગ સેન્ટર ,ગુજરાત ગેસ સર્કલ પાસે અડાજણ , સુરત.
Forwarded from Yuva Upnishad Foundation
https://youtube.com/live/JW7nj4kwRkc?feature=share

🤓હવે તો યુવા ઉપનિષદ્ ઑનલાઇન એપ્લિકેશન પરિવાર આપના લક્ષ્યને પૂરું કરવા સમર્થ છે....

     આપનાં માટે લાવી રહ્યું છે સ્પેશિયલ બેચ
          🏹 " GPSC અર્જુન 2.0" 🏹

     🚩 નવો પ્રારંભ, નવી સફળતા.... 🚩

🎥 YOUTUBE FREE DEMO
👉🏻 તારીખ:- 20/08/2025
👉🏻 સમય :- સવારે 07:30
👉🏻 વિષય: બંધારણ

Application Link:

📞For Android users--
https://play.google.com/store/apps/details?id=co.alicia.aaiju

📱For iPhone users--
https://apps.apple.com/in/app/my-coaching-by-appx/id1662307591

📞 Application Helpline Number
91066 55251
63559 57734
Forwarded from Yuva Upnishad Foundation
📌 ચાલો મિત્રો લાઈવ શરૂ થવા જઈ રહ્યું છે...

https://youtube.com/live/b2VeXqHpfgI?feature=share

🤓ગુજરાતના તમામ વિધાર્થીઓ માટે યુવા ઉપનિષદ્ ફાઉન્ડેશન ઓનલાઇન આપના માટે લાવી છે તલાટી સ્પેશિયલ સીરિઝ .. 🥳

🔅 DY.SO/ STI / REVENUE TALATI SPECIAL 🔅

🎥"યુવા ઉપનિષદ્ ફાઉન્ડેશનની YOU TUBE ચેનલ પર LIVE "

🗓 તારીખ:- 19-08-2025
⏱️ સમય :- 09:00 PM
👉🏻 વિષય :- મેગેઝિન એનલીસીસ

💁🏻‍♂️ હવે તો તલાટીની💺પર બેસવું છે ?
યુવા ઉપનિષદ્ ફાઉન્ડેશન આપના માટે તૈયાર છે..... ,
🫵 તમે ?? 🫵

👉 જોવાનું ચૂકસો નહીં..... , 🧐

📹 વધુ માહિતી માટે અમારી YouTube ચેનલ સાથે જોડાયેલા રહો👇
https://www.youtube.com/yuvaupnishadfoundationonline/feature?sub_confirmation=1
બે પુસ્તકોની કુલ મૂળ કિંમત રૂા. 300 છે. જેમાંથી એક વસ્તુ 15% નફા પર અને બીજી વસ્તુ 10% નુકસાનથી વેચવામાં આવે છે. જો વ્યક્તિને એકંદરે નફો કે નુકસાન થતું ન હોય તો પહેલી વસ્તુની મૂળકિંમત જણાવો.
Anonymous Quiz
8%
180
55%
120
29%
150
9%
એકપણ નહીં.
યશ રૂા. 21,600માં બે લેપટોપ ખરીદે છે. પ્રથમ લેપટોપ 15% નફાથી અને બીજું 9% ખોટથી વેચે છે, તો તેને ફાયદો કે નુકસાન થતું નથી. તો બંને લેપટોપની ખરીદકિંમત શોધો.
Anonymous Quiz
17%
7100, 14500
45%
8100, 13500
30%
15300, 6300
8%
13400, 8200
જેઠાલાલ બે મોલાઇલ રૂા. 10,000માં ખરીદે છે અને રૂા. 11,500માં વેચી દે છે. જો પહેલા પર 20% નફો તથા બીજા પર 10% નફો થયો હોય તો 10% નફા પર વેચેલ મોબાઈલની ખરીદકિંમત શોધો.
Anonymous Quiz
2%
6000
54%
5000
40%
4000
4%
7000
2025/09/07 06:18:16
Back to Top
HTML Embed Code: