Telegram Web
હેવી વોટરનું બીજું નામ શું છે ?

A. હેવીરેમ
B. ડયુરેટીયમ
C. યુગોરીમ
D. સોનેરીયમ

B

નીચેનામાંથી કઈ કૃતિને રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી એવોર્ડ મળેલ નથી ?

A. શાંત કોલાહલ
B. જનમટીપ
C. શાર્વલક
D. મહાદેવભાઈની ડાયરી

B

ભારતની બંધારણ સભા દ્વારા તા. ............... ના રોજ સંવિધાન અપનાવવામાં આવ્યું હતું.

A. 15 ઓગસ્ટ 1949
B. 26 નવેમ્બર 1949
C. 26 જાન્યુઆરી 1950
D. 26 જાન્યુઆરી 1949

B

'સાંકડા કપાળમાં સોળ ભમરા' કહેવત જેવો અર્થ આપતી કહેવત દર્શાવો.

A. સૂંઠને ગાંગડે ગાંધી ન થવાય
B. રાત થોડીને વેશ ઝાઝા
C. સઈની સાંજને મોચીનું વહાણું
D. એક પણ નહી.

D

ભીગીલાલ જેસંગદાસ વિધાભવન ક્યાં આવેલું છે ?

A. ભાવનગર
B. અમદાવાદ
C. સુરત
D. વડોદરા

B

They have been reading ..... 7 o'clock.

A. at
B. in
C. since
D. for

C

નીચેનામાંથી કઈ સંધિ અયોગ્ય છે ?

A. સતી + ઈશ = સતીશ
B. રઘુ + ઉતમ = રઘુત્તમ
C. બહુ + ઊર્ધ્વ = બહૂર્ધ્વ
D. ગિરિ + ઈશ = ગિરીશ

B

લઘુલિપિ' - સમાસ પ્રકાર જણાવો.

A. ઉપપદ
B. મધ્યમપદલોપી
C. બહુવ્રીહી
D. કર્મધારાય

D

He worked ..... great difficulties.

A. on
B. for
C. in
D. under

D

નીચે આપેલ શબ્દોમાંથી અલગ પડતી વસ્તુ શોધો.

A. મકાઈ
B. જુવાર
C. રાઈ
D. ઘઉં

C

ગુજરાતી મૂળની પ્રથમ મહિલા અવકાશ યાત્રીનું નામ જણાવો.

A. કલ્પના ચાવલા
B. સુનીતા વિલિયમ્સ
C. ગીતા શેઠી
D. લજ્જા ગોસ્વામી

B

મંગલ મંદિર ખોલો દયારામ મંગલ મંદિર ખોલો' પંક્તિના રચિયતા ?

A. કરસનદાસ માણેક
B. નરસિંહરાવ દિવેટિયા
C. ઉમાશંકર જોશી
D. મણીલાલ દ્વિવેદી

B

ફાગણે ફૂલડાં ફોરમ ફોરવે' - કયો અલંકાર છે ?

A. વર્ણસગાઈ
B. શ્લેષ
C. યમક
D. ઉપમા

A

444 X 333 = ?

A. 133333
B. 147733
C. 144444
D. 147852

D

અમદાવાદના ઝુલતા મિનારા ક્યાં આવેલા છે ?

A. લાલ દરવાજા
B. દરિયાપુર
C. કાલુપુર
D. શાહપુર

C

The Ramayana is written ...... Valmiki.

A. for
B. by
C. with
D. from

B

એક મીટર બરાબર કેટલા ફૂટ થાય ?

A. 3.13
B. 3.28
C. 3.82
D. 3.96

B

માનવ મૂડી' નો ખ્યાલ રજુ કરનાર અર્થશાસ્ત્રી કોણ હતો ?

A. પોલ સ્ટ્રીટન
B. માર્શલ
C. કેઈન્સ
D. લેવિન્સ

B

વનસ્પતિ ઔષધની સાથે રસાયણ ઔષધ વાપરવાની શરૂઆત કોના દ્વારા થઈ ?

A. ચરકમુનિ
B. આર્યભટ્ટ
C. ચંદ્રગુપ્ત
D. નાગાર્જુન

D

N.G.O નો અર્થ શું છે ?

A. નોનગવર્નમેન્ટ ઓફીસ
B. ન્યુ ગવર્નમેન્ટ ઓફીસ
C. ન્યુ જનરલ ઓફીસ
D. નોનગવર્નમેન્ટ ઓર્ગેનાઈઝેશન

D

નીચેના પૈકી નોબેલ પુરસ્કાર ક્યા ક્ષેત્રની સિદ્ધી માટે આપવામાં આવતો નથી ?

A. વિજ્ઞાનશાસ્ત્ર
B. અર્થશાસ્ત્ર
C. સંગીત
D. સાહિત્ય

C

ઓઝોન વાયુનું આવરણ ક્યા વિસ્તારમાં છે ?

A. એકઝોસ્ફીયર
B. મેસોસ્ફીયર
C. સ્ટ્રેટોસ્ફીયર
D. ટ્રોપોસ્ફીયર

C

1વાર બરાબર કેટલા મીટર થાય ?

A. 0.934
B. 0.923
C. 0.926
D. 0.914

D

સ્વતંત્ર ભારતના પ્રથમ કમાન્ડર ઈન-ચીફ કોણ હતા ?

A. જનરલ માણેક શા
B. જનરલ એમ. રાજેન્દ્રસિંહ
C. જનરલ કરિઅપ્પા
D. જનરલ વી.કે સિંહ

C

A bird in the hand.......

A. will not fly away.
B. is never on the roof.
C. is worth two in the bush.
D. will fly away.

C

નીચેનામાંથી કયું પ્રાણી ગીરના અભયારણ્યમાં જોવા મળતું નથી ?

A. નીલગાય
B. સિંહ
C. કાળીયાર
D. વાઘ

D

@GyaanGangaOneLiner1
2
Forwarded from Praful Gohil
🚨 શું તમે જાણો છો?
📍 પાટણ – ગુજરાતની જૂની રાજધાની!
🏛 746 થી 1411 સુધી પાટણ હતી ગુજરાતની રાજધાની.
🔍 આ વિડિયો જુઓ અને જાણો પાટણના ઇતિહાસના રહસ્યો!
👉 [Watch Now] https://youtube.com/shorts/MSQ5_wpl0Kc
Forwarded from ICE RAJKOT OFFICIAL
🚨 વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો! 🚨

🔰 જે વિદ્યાર્થી એપ્લિકેશનમાં ફ્રી કોર્ષમાં Join થઇ ગયા છો અને video જોવાના બાકી છે તો આજે છેલ્લો દિવસ છે ઝડપથી વીડિયો અથવા ટેસ્ટ જોઈ લેજો...

📲 કાલથી ફ્રી એપ્લિકેશનનનો લાભ નહિ મળે ......

📥 Android: ➤
https://play.google.com/store/apps/details?id=co.robin.mpeqp&hl=en_IN
--------------------------------
📱 IOS Link: ➤
https://apps.apple.com/us/app/classplus/id1324522260
- ORG Code: mpeqp

📅 આ તમામ ફ્રી કોર્સ 5 થી 10 ઓગસ્ટ, 2025 સુધી જ
📞 93773-01110 (10:00am to 6:00pm)
કઈ નદી બે ધારામાં વિભક્ત થતાં શિવસમુદ્રમ, શ્રીરંગપટ્ટનમ અને શ્રીરંગમ ટાપુઓ રચાય છે
Anonymous Quiz
11%
A.શરાવતી
36%
B.કાવેરી
46%
C.કૃષ્ણા
8%
D.ગોદાવરી
કયું શહેર સિલ્વર સિટી ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાય છે?
Anonymous Quiz
25%
A.અમૃતસર
34%
B.ભુવનેશ્વર
32%
C.કટક
9%
D. પુરી
કયા રાજયને દુનિયાનાં હયાત સ્વર્ગોમાંનું એક ગણવામાં આવે છે?
Anonymous Quiz
50%
A.જમ્મુ કાશ્મીર
28%
B.સિક્કિમ
13%
C.તમિલનાડુ
9%
D.કેરલ
ભારતમાં માત્ર બે અક્ષર Ib- ઇબ નામ ધરાવતું રેલવે સ્ટેશન કયા રાજયમાં આવેલું છે ?
Anonymous Quiz
11%
A.કર્ણાટક
43%
B.ઓડિશા
36%
C.તેલંગાણા
10%
D.આંધ્રપ્રદેશ
ભારતની પ્રથમ વન્યજીવ ડીએનએ પરીક્ષણ વિશ્લેષણ પ્રયોગશાળા કયા શહેરમાં શરૂ કરવામાં આવી છે ?
Anonymous Quiz
12%
A.કોચ્ચિ
31%
B.પૂણે
47%
C.હૈદરાબાદ
10%
D . નાગપુર
1
ગુજરાતીના મોપાસાંનું બિરુદ કોને મળ્યું છે?
Anonymous Quiz
13%
A.પન્નાલાલ પટેલ
41%
B.ઈશ્વર પેટલીકર
27%
C.ધૂમકેતુ
19%
D.રમણલાલ વ.દેસાઈ
ગુજરાતનો ઉમ્મર ખય્યામ તરીકે કોણ ઓળખાય છે
Anonymous Quiz
18%
A . ન્હાનાલાલ
36%
B . કલાપી
37%
C. સ્નેહરશ્મિ
9%
D . સુંદરમ્
ગુજરાતના ટાગોરનું બિરુદ કોને અપાયું છે ?
Anonymous Quiz
10%
A. સુંદરમ્
35%
B.કલાપી
46%
C. ઉમાશંકર જોશી
8%
D.ન્હાનાલાલ
કોણ ગુજરાતી કવિતાના કણ્વ તરીકે ઓળખાય છે?
Anonymous Quiz
39%
A.નરસિંહરાવ દિવેટિયા
33%
B.કલાપી
23%
C.ન્હાનાલાલ
5%
D. ઉશનસ્
Forwarded from ICE RAJKOT OFFICIAL
🚨 વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો! 🚨

🔰 જે વિદ્યાર્થી એપ્લિકેશનમાં ફ્રી કોર્ષમાં Join થઇ ગયા છો અને video જોવાના બાકી છે તો આજે છેલ્લો દિવસ છે ઝડપથી વીડિયો અથવા ટેસ્ટ જોઈ લેજો...

📲 કાલથી ફ્રી એપ્લિકેશનનનો લાભ નહિ મળે ......

📥 Android: ➤
https://play.google.com/store/apps/details?id=co.robin.mpeqp&hl=en_IN
--------------------------------
📱 IOS Link: ➤
https://apps.apple.com/us/app/classplus/id1324522260
- ORG Code: mpeqp

📅 આ તમામ ફ્રી કોર્સ 5 થી 10 ઓગસ્ટ, 2025 સુધી જ
📞 93773-01110 (10:00am to 6:00pm)
Forwarded from ICE RAJKOT OFFICIAL
📣 ટુંક સમયમાં આવનારી ભરતી માટે ખાસ
🔴 કોન્સ્ટેબલ, તલાટી-કમ-મંત્રીએ, જુનિયર ક્લાર્ક, CCE
તેમજ આવનારી વર્ગ-૩ની તમામ ભરતીઓ માટે...

🎯 જનરલ બેચ - ફ્રી ડેમો લેક્ચર
📍 ઓફલાઇન - રાજકોટ
🕓 સાંજે 04 થી 06

💥 ડેમો લેક્ચર દરમિયાન એડમિશન લેનાર વિદ્યાર્થીઓને ખાસ ડિસ્કાઉન્ટ

🎁 ફ્રી સુવિધાઓ
ICE Online એપ્લિકેશન
One to One Counselling Session
Library
Updated Materials

📞 ફ્રી રજીસ્ટ્રેશન માટે અત્યારે જ કોલ કરો:
📱 93280 01110 | 93757 01110

📌 સ્થળ:
201, નચિકેત+ બિલ્ડિંગ,
બીજી માળ, ટાગોર રોડ, નચિકેત સ્ટેશનરી ઉપર,
એમેશાન ચોક પાસે, રાજકોટ.
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from Yuva Upnishad Foundation
https://youtube.com/live/jc5VsQD9QGI?feature=share

🤓ગુજરાતના તમામ વિધાર્થીઓ માટે યુવા ઉપનિષદ્ ફાઉન્ડેશન ઓનલાઇન આપના માટે લાવી છે તલાટી સ્પેશિયલ સીરિઝ .. 🥳

🔅 DY.SO./ STI / REVENUE TALATI SPECIAL 🔅

💠 એક તક,એક લક્ષ્ય 💠

🎥"યુવા ઉપનિષદ્ ફાઉન્ડેશનની YOU TUBE ચેનલ પર LIVE "

🗓 તારીખ:- 11-08-2025
⏱️ સમય :- 09:00 PM
👉🏻 વિષય :- સાંપ્રત ઘટનાઓ

💁🏻‍♂️ હવે તો તલાટીની💺પર બેસવું છે ?
યુવા ઉપનિષદ્ ફાઉન્ડેશન આપના માટે તૈયાર છે..... ,
🫵 તમે ?? 🫵

👉 જોવાનું ચૂકસો નહીં..... , 🧐

📹 વધુ માહિતી માટે અમારી YouTube ચેનલ સાથે જોડાયેલા રહો👇
https://www.youtube.com/yuvaupnishadfoundationonline/feature?sub_confirmation=1
1
Forwarded from Yuva Upnishad Foundation
🔔 YUVA UPNISHAD FOUNDATION ADAJAN, SURAT

🎯 GPSC New Calendar 2025-26 FOUNDATION BATCH (PRELIMS + MAINS)

📖 વર્ષ 2025માં આવનારી નવી GPSC (ક્લાસ 1-2& 3) ની પરીક્ષા માટેની તૈયારીઓ માટે નવા વર્ગો શરૂ.....

🗓️ તારીખ :- 12-08-2025 (મંગળવાર)
➡️ વિષય : વિજ્ઞાન અને ટેકનોલોજી
➡️ ફેકલ્ટી :- હર્ષ સર
🕛 સમય :- સવારે 07:30 થી 09:30

🆓 FREE DEMO LECTURE...

📣 ડેમો લેક્ચરમાં એડમિશન લેનાર વિદ્યાર્થીઓને વિશેષ ડિસ્કાઉન્ટ....

☎️ હમણાં જ સંપર્ક કરો.
9909439795

📍 સરનામું :-  બીજો માળ, અંકુર શોપિંગ ,ગુજરાત ગેસ સર્કલ પાસે અડાજણ , સુરત.
1
2025/08/29 20:48:50
Back to Top
HTML Embed Code: