tgoop.com/GyaanGangaOneLiner1/70143
Last Update:
હેવી વોટરનું બીજું નામ શું છે ?
A. હેવીરેમ
B. ડયુરેટીયમ
C. યુગોરીમ
D. સોનેરીયમ
B✅
નીચેનામાંથી કઈ કૃતિને રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી એવોર્ડ મળેલ નથી ?
A. શાંત કોલાહલ
B. જનમટીપ
C. શાર્વલક
D. મહાદેવભાઈની ડાયરી
B✅
ભારતની બંધારણ સભા દ્વારા તા. ............... ના રોજ સંવિધાન અપનાવવામાં આવ્યું હતું.
A. 15 ઓગસ્ટ 1949
B. 26 નવેમ્બર 1949
C. 26 જાન્યુઆરી 1950
D. 26 જાન્યુઆરી 1949
B✅
'સાંકડા કપાળમાં સોળ ભમરા' કહેવત જેવો અર્થ આપતી કહેવત દર્શાવો.
A. સૂંઠને ગાંગડે ગાંધી ન થવાય
B. રાત થોડીને વેશ ઝાઝા
C. સઈની સાંજને મોચીનું વહાણું
D. એક પણ નહી.
D✅
ભીગીલાલ જેસંગદાસ વિધાભવન ક્યાં આવેલું છે ?
A. ભાવનગર
B. અમદાવાદ
C. સુરત
D. વડોદરા
B✅
They have been reading ..... 7 o'clock.
A. at
B. in
C. since
D. for
C✅
નીચેનામાંથી કઈ સંધિ અયોગ્ય છે ?
A. સતી + ઈશ = સતીશ
B. રઘુ + ઉતમ = રઘુત્તમ
C. બહુ + ઊર્ધ્વ = બહૂર્ધ્વ
D. ગિરિ + ઈશ = ગિરીશ
B✅
લઘુલિપિ' - સમાસ પ્રકાર જણાવો.
A. ઉપપદ
B. મધ્યમપદલોપી
C. બહુવ્રીહી
D. કર્મધારાય
D✅
He worked ..... great difficulties.
A. on
B. for
C. in
D. under
D✅
નીચે આપેલ શબ્દોમાંથી અલગ પડતી વસ્તુ શોધો.
A. મકાઈ
B. જુવાર
C. રાઈ
D. ઘઉં
C✅
ગુજરાતી મૂળની પ્રથમ મહિલા અવકાશ યાત્રીનું નામ જણાવો.
A. કલ્પના ચાવલા
B. સુનીતા વિલિયમ્સ
C. ગીતા શેઠી
D. લજ્જા ગોસ્વામી
B✅
મંગલ મંદિર ખોલો દયારામ મંગલ મંદિર ખોલો' પંક્તિના રચિયતા ?
A. કરસનદાસ માણેક
B. નરસિંહરાવ દિવેટિયા
C. ઉમાશંકર જોશી
D. મણીલાલ દ્વિવેદી
B✅
ફાગણે ફૂલડાં ફોરમ ફોરવે' - કયો અલંકાર છે ?
A. વર્ણસગાઈ
B. શ્લેષ
C. યમક
D. ઉપમા
A✅
444 X 333 = ?
A. 133333
B. 147733
C. 144444
D. 147852
D✅
અમદાવાદના ઝુલતા મિનારા ક્યાં આવેલા છે ?
A. લાલ દરવાજા
B. દરિયાપુર
C. કાલુપુર
D. શાહપુર
C✅
The Ramayana is written ...... Valmiki.
A. for
B. by
C. with
D. from
B✅
એક મીટર બરાબર કેટલા ફૂટ થાય ?
A. 3.13
B. 3.28
C. 3.82
D. 3.96
B✅
માનવ મૂડી' નો ખ્યાલ રજુ કરનાર અર્થશાસ્ત્રી કોણ હતો ?
A. પોલ સ્ટ્રીટન
B. માર્શલ
C. કેઈન્સ
D. લેવિન્સ
B✅✅
વનસ્પતિ ઔષધની સાથે રસાયણ ઔષધ વાપરવાની શરૂઆત કોના દ્વારા થઈ ?
A. ચરકમુનિ
B. આર્યભટ્ટ
C. ચંદ્રગુપ્ત
D. નાગાર્જુન
D✅
N.G.O નો અર્થ શું છે ?
A. નોનગવર્નમેન્ટ ઓફીસ
B. ન્યુ ગવર્નમેન્ટ ઓફીસ
C. ન્યુ જનરલ ઓફીસ
D. નોનગવર્નમેન્ટ ઓર્ગેનાઈઝેશન
D✅
નીચેના પૈકી નોબેલ પુરસ્કાર ક્યા ક્ષેત્રની સિદ્ધી માટે આપવામાં આવતો નથી ?
A. વિજ્ઞાનશાસ્ત્ર
B. અર્થશાસ્ત્ર
C. સંગીત
D. સાહિત્ય
C✅
ઓઝોન વાયુનું આવરણ ક્યા વિસ્તારમાં છે ?
A. એકઝોસ્ફીયર
B. મેસોસ્ફીયર
C. સ્ટ્રેટોસ્ફીયર
D. ટ્રોપોસ્ફીયર
C✅
1વાર બરાબર કેટલા મીટર થાય ?
A. 0.934
B. 0.923
C. 0.926
D. 0.914
D✅
સ્વતંત્ર ભારતના પ્રથમ કમાન્ડર ઈન-ચીફ કોણ હતા ?
A. જનરલ માણેક શા
B. જનરલ એમ. રાજેન્દ્રસિંહ
C. જનરલ કરિઅપ્પા
D. જનરલ વી.કે સિંહ
C✅
A bird in the hand.......
A. will not fly away.
B. is never on the roof.
C. is worth two in the bush.
D. will fly away.
C✅
નીચેનામાંથી કયું પ્રાણી ગીરના અભયારણ્યમાં જોવા મળતું નથી ?
A. નીલગાય
B. સિંહ
C. કાળીયાર
D. વાઘ
D✅
@GyaanGangaOneLiner1
BY Maru Gujarat official©
Share with your friend now:
tgoop.com/GyaanGangaOneLiner1/70143