tgoop.com/GyaanGangaOneLiner1/70291
Last Update:
વિદ્યાર્થીમિત્રો કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય તેમાં ગુજરાતી એક એવો વિષય છે કે જેમાં તમે રોકડા માર્કસ મેળવી શકો છો એ પણ આત્મવિશ્વાસ સાથે. ઘણા વિદ્યાર્થીઓ ગુજરાતી વ્યાકરણ અને શબ્દભંડોળ જેવા વિષયમાં માર્કસ ગુમાવતાં હોય છે પણ હવે તમારે માર્કસ આ વિષયમાં નહીં ગુમાવવા પડે. કારણ કે ગુજરાતીને હિરેન ભરવાડ સર એ પંચામૃત સીરિઝના આજના લેકચરમાં ખૂબ જ સરળ રીતે સમજાવ્યું છે. આ લેકચર આપને રેવન્યુ તલાટી , CCE, કૃષિ યુનીવર્સીટી ક્લાર્ક અને વર્ગ 3 ની તમામ પરીક્ષા અને DYSO , STI અને GPSC ક્લાસ 1/2 ની પરીક્ષામાં ખૂબ મદદરૂપ થશે. જો તમે હજુ પણ આ લેકચર નથી જોયો તો જલ્દીથી નીચેની લિન્ક પર ક્લિક કરીને જોઈ શકો છો. લેકચર જોયા બાદ પરીક્ષામાં તમને ગુજરાતી ના સવાલના જવાબ આપવામાં તકલીફ નહીં પડે. જો લેકચર ગમે તો તમારો પ્રતિસાદ અમને જરૂરથી આપજો & તમારા મિત્રોને લેકચર Share જરૂર કરજો અને બીજા આવા જ ઉપયોગી લેકચરની નોટિફિકેશન મળતી રહે તેના માટે ICE RAJKOT YOUTUBE ચેનલ ને Subscribe જરૂર કરજો.
Thank You...!!!
📚 પંચામૃત : ગુજરાતી મેગા લેક્ચર
👨🏫 ફેકલ્ટી : હિરેન સર
👇👇👇👇👇👇
👉https://youtu.be/ixNr1xpmeTU?si=JljQoq4czEPd40kY
આ વિડિઓ જોવાનું ચૂકશો નહી....
BY Maru Gujarat official©

Share with your friend now:
tgoop.com/GyaanGangaOneLiner1/70291