Telegram Web
Forwarded from WORLD INBOX ACADEMY (World Inbox)
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
🎙️ રાજકોટ - Free Current Affairs Mega Seminar 

🔵 વર્લ્ડ ઇનબોક્સ એકેડમી દ્વારા

🚨 પોલીસ ભરતી 2025 🚨

👮‍♂ PSI & કોન્સ્ટેબલ પરીક્ષા માટે

🏆 પરીક્ષાલક્ષી છેલ્લા 6 મહિનાનું કરંટ અફેર્સ

📣 રંગીલા રાજકોટના શૂરવીરો થઈ જાવ તૈયાર..



🔴 ફ્રી કરંટ અફેર્સ મેગા સેમિનાર - રાજકોટ

🗓️ તારીખ - 07 એપ્રિલ, 2025. સોમવાર

સમય - બપોરે 2.00 થી 7.00

📍 સ્થળ - પૂ. પ્રમુખસ્વામી ઓડિટોરિયમ, રૈયા રોડ, રાજકોટ



🧑‍🏫 મુખ્ય વક્તા - દર્શન રાવલ સર
🔹 સંચાલક WIB ભાવનગર

🧑‍🏫 વક્તા - વિશાલ વિરડા સર
🔹 સંચાલક WIB રાજકોટ - જામનગર

🧑‍🏫 વક્તા - શિવાંગ રાવલ સર
🔹 સંચાલક WIB ભાવનગર

🧑‍🏫 વક્તા - અજય જાડેજા સર
🔹 નિષ્ણાત ફેકલ્ટી



🎁 સેમિનારમાં ભાગ લેનારને Free IMP Material મળવાપાત્ર થશે...

✍🏻 ફ્રી સેમિનારમાં રજીસ્ટ્રેશન કરાવવા માટે આપનું નામ તથા શહેરનું નામ આપેલ લિંક પર મેસેજ કરો.

🟢http://wa.me/917575060303

આભાર..
જહાંગીરની બેગમ નૂરજહાનુ મૂળ નામ શું હતું ?
Anonymous Quiz
13%
રૂકીયા બેગમ
53%
હમિદાબાનો
28%
મેહરુન્નિશા
6%
અસ્મતબેગમ
ઋગ્વેદમાં સૌથી વધારે મંત્ર કયા દેવની સ્તુતિ માટે લખાયા છે ?
Anonymous Quiz
50%
ઇન્દ્ર
14%
વરુણ
23%
બ્રહ્મા
12%
સૂર્ય
નીચેનામાંથી હડપ્પા સંસ્કૃતિનું સૌથી આધુનિક સ્થળ કયું છે ?
Anonymous Quiz
21%
રંગપુર
17%
સુરકોટડા
32%
લોથલ
30%
ધોળાવીરા
શ્વેતાંબર અને દિગંબર કયા ધર્મના સંપ્રદાય છે ?
Anonymous Quiz
20%
બૌદ્ધ ધર્મ
71%
જૈન ધર્મ
6%
બ્રાહ્મણ ધર્મ
2%
આજીવક સંપ્રદાય
🚀 2,06,991 જગ્યાઓ 😱

🔴⭐️ જનરલ વેકેશન બેચ⭐️🔴

🎊 ધો 12 અને ગ્રેજ્યુએશન પછી સરકારી નોકરી મેળવવાની ઉત્તમ તક🎊

📚 વર્લ્ડ ઇનબૉક્સ એકેડમી જૂનાગઢ 📚

📣 ગુજરાતની શ્રેષ્ઠ ફેકલ્ટી ટીમ દ્વારા શિક્ષણ..



🔷 બેચ શરૂ
❇️ બેચ સમય - સાંજે 04 થી 06

🍎 Special 20% Discount

🎁 વર્લ્ડ ઇનબૉક્સ એકેડમીનાં જૂના વિદ્યાર્થીઓને વિશેષ ડિસ્કાઉન્ટ મળવા પાત્ર..

*🏬રહેવા-જમવાની સુવિધા ઉપલબ્ધ*

રજીસ્ટ્રેશન માટે સંપર્ક:
☎️ 7575003111


Follow Us On Our Social Media

🟣 Instagram -
https://www.instagram.com/world.inbox.junagadh?igsh=NnUzeDdjbWUwcHRy

🔵 Telegram -
https://www.tgoop.com/worldinboxacademyjunagadh
Forwarded from World Inbox Academy
🚀 2,06,991 જગ્યાઓ 😱

🔴⭐️ જનરલ બેચ⭐️🔴

🎊 ધો 12 અને ગ્રેજ્યુએશન પછી સરકારી નોકરી મેળવવાની ઉત્તમ તક🎊

📚 વર્લ્ડ ઇનબૉક્સ એકેડમી વડોદરા 📚

📣 ગુજરાતની શ્રેષ્ઠ ફેકલ્ટી ટીમ દ્વારા શિક્ષણ..



🔷 બેચ શરૂ - તારીખ 15 એપ્રિલ, 2025

❇️ બેચ સમય - સાંજે 06 થી 08

🎁 વર્લ્ડ ઇનબૉક્સ એકેડમીનાં જૂના વિદ્યાર્થીઓને વિશેષ ડિસ્કાઉન્ટ મળવા પાત્ર..

રજીસ્ટ્રેશન માટે સંપર્ક:
☎️ 7575080606 / 9727090606


Follow Us On Our Social Media

🟣 Instagram -
https://www.instagram.com/Worldinboxvadodara/

🔵 Telegram -
https://www.tgoop.com/worldinboxbaroda
Forwarded from WORLD INBOX ACADEMY (Dhaval Rathod)
Media is too big
VIEW IN TELEGRAM
🎙️ રાજકોટ - Free Current Affairs Mega Seminar 

🔵 વર્લ્ડ ઇનબોક્સ એકેડમી દ્વારા

🚨 પોલીસ ભરતી 2025 🚨

👮‍♂ PSI & કોન્સ્ટેબલ પરીક્ષા માટે

🏆 પરીક્ષાલક્ષી છેલ્લા 6 મહિનાનું કરંટ અફેર્સ

📣 રંગીલા રાજકોટના શૂરવીરો થઈ જાવ તૈયાર..



🔴 ફ્રી કરંટ અફેર્સ મેગા સેમિનાર - રાજકોટ

🗓️ તારીખ - 07 એપ્રિલ, 2025. સોમવાર

સમય - બપોરે 2.00 થી 7.00

📍 સ્થળ - પૂ. પ્રમુખસ્વામી ઓડિટોરિયમ, રૈયા રોડ, રાજકોટ



🧑‍🏫 મુખ્ય વક્તા - દર્શન રાવલ સર
🔹 સંચાલક WIB ભાવનગર

🧑‍🏫 વક્તા - વિશાલ વિરડા સર
🔹 સંચાલક WIB રાજકોટ - જામનગર

🧑‍🏫 વક્તા - શિવાંગ રાવલ સર
🔹 સંચાલક WIB ભાવનગર

🧑‍🏫 વક્તા - અજય જાડેજા સર
🔹 નિષ્ણાત ફેકલ્ટી



🎁 સેમિનારમાં ભાગ લેનારને Free IMP Material મળવાપાત્ર થશે...

✍🏻 ફ્રી સેમિનારમાં રજીસ્ટ્રેશન કરાવવા માટે આપનું નામ તથા શહેરનું નામ આપેલ લિંક પર મેસેજ કરો.

🟢http://wa.me/917575060303

આભાર..
🥇તમારી PSI પરીક્ષા માટે અહીં એક પોઈન્ટ-ટુ-પોઈન્ટ રિવિઝન પ્લાન🥇

💥પરીક્ષાના અઠવાડિયા પહેલા (8-10 દિવસ)
1. *એક રિવિઝન શેડ્યૂલ બનાવો*: દરેક વિષય અને વિષય માટે ચોક્કસ સમય ફાળવો.

2. *અભ્યાસ સામગ્રી એકત્રિત કરો*: બધી નોંધો, પાઠ્યપુસ્તકો અને અભ્યાસ માર્ગદર્શિકાઓ એકત્રિત કરો.

3. *નબળા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરો*: તમારી નબળાઈઓને ઓળખો અને તે વિષયોને પ્રાથમિકતા આપો.

4. *ગણિત અને રીઝનીંગ માટે* : કરેલી રીત/મેથડ વારંવાર પુનરાવર્તન કરવા માટે આજથી જ રોજ ત્રણથી ચાર કલાક આપો.



પુનરાવર્તન વ્યૂહરચના
(7-8 દિવસ)
1. *વિષયોને ભાગોમાં વિભાજીત કરો*: દરેક વિષયને નાના, વ્યવસ્થિત વિષયોમાં વિભાજીત કરો.

2. *નોંધો અને પાઠ્યપુસ્તકોની સમીક્ષા કરો*: મુખ્ય મુદ્દાઓનો સારાંશ આપતા, તમારી નોંધો અને પાઠ્યપુસ્તકોનો અભ્યાસ કરો.

3. *નમૂના પ્રશ્નો સાથે પ્રેક્ટિસ કરો*: તમારા જ્ઞાનનું પરીક્ષણ કરવા માટે નમૂના પ્રશ્નો અથવા પાછલા વર્ષના પેપરનો ઉપયોગ કરો.

4. *ફ્લેશકાર્ડ્સનો ઉપયોગ કરો*: મુખ્ય શબ્દો અને ખ્યાલો માટે ફ્લેશકાર્ડ્સ બનાવો.

5. *વિરામ લો*: બર્નઆઉટ ટાળવા માટે નિયમિત વિરામ લો.



💥સઘન પુનરાવર્તન
(3-4 દિવસ)
૧. *ઉચ્ચ-ભારાંક વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરો*: પરીક્ષામાં વધુ ભારાંક ધરાવતા વિષયોને પ્રાથમિકતા આપો.
૨. *મોક ટેસ્ટનો અભ્યાસ કરો*: વાસ્તવિક પરીક્ષાના અનુભવનું અનુકરણ કરવા માટે મોક ટેસ્ટ લો.
૩. *સમીક્ષા અને સુધારણા*: તમારા પ્રદર્શનની સમીક્ષા કરો, અને તમારી વ્યૂહરચનાઓ સુધારો.



💥અંતિમ તૈયારીઓ
(1-2 દિવસ)
૧. *ઝડપી પુનરાવર્તન*: બધા વિષયોનું ઝડપી પુનરાવર્તન કરો.
૨. *શાંત અને ધ્યાન કેન્દ્રિત રહો*: પૂરતી ઊંઘ લો, સારું ખાઓ અને સકારાત્મક રહો.

૩. *તમારા પરીક્ષાના દિવસનું આયોજન કરો*: તમારી મુસાફરી, પહેરવેશ અને અન્ય લોજિસ્ટિક્સનું આયોજન કરો.



💥પરીક્ષાનો દિવસ
1. *શાંત અને આત્મવિશ્વાસ રાખો*: ઊંડા શ્વાસ લો, અને તમારી તૈયારીની યાદ અપાવો.
2. *સૂચનાઓને કાળજીપૂર્વક વાંચો*: પરીક્ષા શરૂ કરતા પહેલા સૂચનાઓ કાળજીપૂર્વક વાંચો.
3. *તમારા સમયનું સંચાલન કરો*: દરેક પ્રશ્ન માટે સમય ફાળવો, અને તમારી યોજનાને વળગી રહો.

🔴ધ્યાન કેન્દ્રિત રહો, અને તમે સારું કરશો!

તમારા ઈષ્ટ-દેવતા અને વડીલો તથા માતા-પિતાના આશીર્વાદ લઇ પેપર માટે રેડી થઈ જાઓ.
ALL THE BEST TO ALL STUDENTS FOR PSI EXAM.

#WORLD INBOX LIBRARY JUNAGADH.

#WORLD INBOX ACADEMY JUNAGADH.

MO.
➡️75 75 00 31 11
🥇WORLD INBOX ACADEMY JUNAGADH.

💥પરીક્ષા ખંડમાં લાવવા માટે ધ્યાનમાં લેવાતી વસ્તુઓની યાદી :

📝આવશ્યક વસ્તુઓ📝

1. *પ્રવેશપત્ર*: ખાતરી કરો કે તમારી પાસે પરીક્ષા સત્તાવાળા દ્વારા જારી કરાયેલ મૂળ પ્રવેશપત્ર છે, માગે જરૂરી સુચના અનુસાર પ્રવેશપત્ર ખાતરી-સહ કરેલ છે તેની ચકાસણી કરવી.
2. *માન્ય ઓળખપત્ર*: સરકાર દ્વારા મંજૂર કરાયેલ માન્ય ઓળખપત્ર, જેમ કે આધાર કાર્ડ, પાસપોર્ટ અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ સાથે રાખવું.
3. સફેદ ટોપી પહેરી શકાય તડકાથી રક્ષણ મેળવવા માટે...

4. શક્ય હોય તો અનુકૂળ આવે તેવા સ્લીપર અથવા ચંપલ પહેરવા.
(બુટ-મોજા પહેરવાનું ટાળવું.)

5. સાદી અને એનાલોગ ઘડિયાળ જ પહેરવી.(ડિજિટલ ઘડિયાળ પહેરવી ટાળવી.)

💥6. *સ્ટેશનરી*:

- પેન જે લખવા માટે વધુ અનુકૂળતા આવે તે -- (કાળો રંગ અને વાદળી/ બ્લુ રંગ)
- પેન્સિલો (HB અને 2B)
- રબર
- શાર્પનર
- માપપટ્ટી
- ટ્રાન્સપરન્ટ પાણીની બોટલ જ પરીક્ષા દરમિયાન સાથે રાખી શકાય.
- તકલીફ હોય તો આ બોટલમાં લીંબુ શરબત પણ લઈ જઈ શકાય.

💥લેખન વિભાગની આવશ્યક બાબતો
1. *ઉત્તરપત્રક*: ખાતરી કરો કે તમારી પાસે પરીક્ષા અધિકારી દ્વારા પૂરી પાડવામાં આવેલ સાચી ઉત્તરપત્રક છે.


💥ઉનાળા-વિશિષ્ટ વસ્તુઓ :

1. *રૂમાલ અથવા ટુવાલ*: રૂમાલ અથવા ટુવાલ વડે ઠંડા અને સુકા રહો.
2. *સનસ્ક્રીન અથવા સનસ્ક્રીન સ્ટીક*: સૂર્યના કઠોર કિરણોથી પોતાને બચાવો.

💥છેલ્લી મિનિટની રીમાઇન્ડર્સ

1. *ડબલ-ચેક*: પરીક્ષા ખંડમાં જતા પહેલા ખાતરી કરો કે તમારી પાસે બધી જરૂરી વસ્તુઓ છે.

2. *વહેલા પહોંચો*: પુષ્કળ સમય સાથે પરીક્ષા ખંડમાં પહોંચો.

3. *શાંત રહો*: ઊંડા શ્વાસ લો, અને તમારી તૈયારીની યાદ અપાવો.

💥ઇષ્ટદેવને નમન કરી તથા વડીલો અને માતા-પિતાના આશીર્વાદ લઇ .....💥

💐યા હોમ કરીને કૂદી પડો મિત્રો ફતેહ છે આગે....💐

#WORLD INBOX LIBRARY JUNAGADH.

વ્યવસ્થિત, ધ્યાન કેન્દ્રિત અને આત્મવિશ્વાસપૂર્ણ રહો!

ALL THE BEST

🥇WORLD INBOX ACADEMY JUNAGADH.

MO.
➡️ 75 75 00 31 11
🛑AMC school board તારીખ ફેરફાર થયેલ છે.
બારીઓમાં વિશિષ્ટ પ્રકારની જાળીઓની કોતરાણી ધરાવનાર એટલે શું ?
Anonymous Quiz
86%
સીદી સૈયદની જાળી
9%
જામા મસ્જિદ
4%
ડભોઇનો કિલ્લો
1%
ધોળકાની મસ્જિદ
મનસુર અને બિશનદાસ જેવા વિખ્યાત ચિત્રકારો કઈ ચિત્રશૈલી સાથે સંકળાયેલા હતા ?
Anonymous Quiz
35%
કાગડા શૈલી
18%
ગોંડ શૈલી
28%
પીઠોરા શૈલી
18%
કલમકારી શૈલી
નીચેનામાંથી કઈ ચિત્રશૈલી ગુજરાત સાથે સંકળાયેલી છે ?
Anonymous Quiz
5%
ફાડ ચિત્રશૈલી
65%
પીઠોરા ચિત્રશૈલી
9%
ગોંડ ચિત્રશૈલી
21%
પીઠોરા ચિત્રશૈલી
ઊંટના ચામડામાંથી બનાવેલા પગરખા મુખ્યત્વે કયા રાજ્યના લોકો પહેરે છે ?
Anonymous Quiz
4%
મહારાષ્ટ્ર
3%
ગોવા
40%
ગુજરાત (કચ્છનો મોટાભાગનો વિસ્તાર)
53%
રાજસ્થાન
કલાની દ્રષ્ટિએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું શિલ્પ કયું છે ?
Anonymous Quiz
10%
બુધ્ધનું
16%
બોધિગયાનું
70%
નટરાજનુ
4%
ધનુર્ધારી રામનું
2025/06/28 14:09:59
Back to Top
HTML Embed Code: