ટૂંક સમયમાં ગૌણ સેવા દ્વારા CCE ગ્રુપ B નું DV અને ચોઇસ ફિલિંગ શરૂ થવાનું છે. જે મિત્રો Group B કરતા પણ ઊંચા પદ પર પહોંચી ગયા છો.. ગ્રુપ A ની પરીક્ષા પાસ કરી છે તો તમે OPT OUT કરી અન્ય વિદ્યાર્થીઓને નોકરી મેળવવામાં મદદ કરી શકો છો.
તમારું એક નિર્ણાયક પગલું, કોઈના સપનાનું દ્વાર ખોલી શકે છે… 🙏
તમે સરકારી નોકરી મેળવવા માટે કેટલો સંઘર્ષ કર્યો છે એ યાદ કરો. તમારી જેમ આ વિદ્યાર્થીઓએ પણ ઘણી મહેનત કરી છે અને તેમના માર્ક્સ બોર્ડર પર છે.. તમારા એક નિર્ણયથી તેમને નોકરી મળી શકે છે.
તમારો એક નિર્ણય, કોઈનું મોટું સપનું સાકાર કરી શકે છે.
વિવેકપૂર્ણ નિર્ણય લેજો. 🙏

#GPSCConsent Form લેટ ફી સાથે.😳
બિનઅનામત ઉમેદવારો માટે 500+500=1000
અનામત વર્ગના ઉમેદવારો માટે 400+400=800
Consent form ❌
કમાઉ દીકરો ✅💯
બિનઅનામત ઉમેદવારો માટે 500+500=1000
અનામત વર્ગના ઉમેદવારો માટે 400+400=800
Consent form ❌
કમાઉ દીકરો ✅💯
📢 Attention Junior Pharmacist Aspirants!
🚨 Today is the LAST DAY to fill out the application form!
Don’t miss this important opportunity — complete your form as soon as possible.
✅ Fill the form now at 👉 ojas.gujarat.gov.in
⏳ Act fast — time is running out!
Best of luck! 🍀

Sarthi academy pinned «📢 Attention Junior Pharmacist Aspirants! 🚨 Today is the LAST DAY to fill out the application form! Don’t miss this important opportunity — complete your form as soon as possible. ✅ Fill the form now at 👉 ojas.gujarat.gov.in ⏳ Act fast — time is running out!…»