tgoop.com »
United States »
NMMS, PSE, SSE, NAVODAYA, NTSE, DRAWING etc. exam (School) » Telegram Web
Forwarded from ONLINE TEST (STD-3 TO 8)
NMMS માટે ઓનલાઈન ક્વીઝ
(10 ગુણ) વિષય: વિજ્ઞાન
👉🏻https://www.baldevpari.com/2020/12/nmms-exam-mcq-quiz-game-1.html
(10 ગુણ) વિષય: વિજ્ઞાન
👉🏻https://www.baldevpari.com/2020/12/nmms-exam-mcq-quiz-game-1.html
શિક્ષણના પ્રેરણા પુષ્પો
NMMS EXAM MCQ QUIZ GAME-2
*TEST NO 18*
🌐🌀 *NMMS - 2020/21*
🌐 *ઓનલાઇન કસોટી - ૨૦*
🌐 *ઓનલાઈન કસોટી માટે નીચેની લિંક ઓપન કરો. આ ઓનલાઇન કસોટીમાં આપ પ્રશ્નનો સાચો જવાબ જોઈ શકશો*
➡️
*TEST 1* થી *TEST 15*
http://bit.ly/2KHbY2B
😃😃😃😃😃😃😃😃
➖➖➖➖➖➖➖➖➖
લિંક ખોલો, સૌથી નીચે Important link લખેલું છે, ત્યાર બાદ નીચે કુલ15 ટેસ્ટ આપેલ છે. દરેક બાળકોએ બધી ટેસ્ટ પોતાના અનુકૂળ સમયે આપવી.....

arvindparmar.com
arvindparmar.com: NMMS ONLINE EXAM 2020
📱 _*ટીમ પાલીતાણા & ટીમ બોટાદ ના સંયુક્ત ઉપક્રમે ઓનલાઇન કસોટી*_ 📱
*તા. 26/12/2020*
શનિવાર
સમય - સાંજે 8 વાગે
તમારા ગ્રુપ માં લિંક આપવામાં આવશે..
📕 *ખાસ નોંધ*
*સત્ર-2 ની પ્રથમ એકમ કસોટી અંતર્ગત આ ઓનલાઇન ટેસ્ટ લેવામાં આવશે* *એક સાથે બંને વિષયો ની કસોટી આપવાની રહેશે*
📚📚 *ધોરણ -૬*📚📚
*વિષય - ગુજરાતી અને ગણિત (કુલ ગુણ-૫૦)*
📕 *ગુજરાતી*
10. આલાલીલા વાંસડિયા
11. એક જાદુઈ પત્રની વાર્તા
12. રાવણનું મિથ્યાભિમાન
Create by *જીતુભાઇ ચુડાસમા*
📕 *ગણિત*
8. દશાંશ સંખ્યાઓ
Create by *યાસ્મીન શેખ*
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
📚📚 *ધોરણ -૭*📚📚
*વિષય - ગુજરાતી અને ગણિત (કુલ ગુણ-૫૦)*
📕 *ગુજરાતી*
10. અખબારી નોંધ
11. જનની
12. હાઈસ્કૂલમાં
Create by *ઝીણાભાઈ ડાભી*
📕 *ગણિત*
8. રાશિઓની તુલના
9. સંમેય સંખ્યાઓ
Create by *યાસ્મીન શેખ*
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
📚📚 *ધોરણ - ૮*📚📚
*વિષય - ગુજરાતી અને ગણિત ( કુલ ગુણ-૫૦)*
📕 *ગુજરાતી*
11. વળાવી બા આવી
12. નવા વર્ષના સંકલ્પો
13. શરૂઆત કરીએ
Create by *જીતુભાઇ ચુડાસમા*
📕 *ગણિત*
9. બેઝિક પદાવલિઓ અને નિત્યસમ
10. ઘનાકારોનું પ્રત્યક્ષીકરણ
11. માપન
Create by *યાસ્મીન શેખ*
_*Totally Operating by Sanju Vaghela & Ashraf bavliya*_
Help line
ટેસ્ટ આપવામાં કોઈ ટેક્નિકલી સમસ્યા આવે તો નીચેના નંબર પર અવશ્ય ફોન કરજો.
_9898998509_
*(Ashraf bavliya)*
_7359000938_
*(Sanju Vaghela)*
*ટીમ ઓનલાઇન ટેસ્ટ*

👉 *ઓનલાઈન ટેસ્ટ*
✍🏼 *ધોરણ- 8*
📚 *સામાજિક વિજ્ઞાન*
📘 પ્રકરણ.1 ધાર્મિક અને સામાજિક જાગૃતિ વિશે
📝ઓનલાઈન ટેસ્ટની લિંક
👉🏽 *https://forms.gle/koDxnmuERcjNukRQ9*
ટેસ્ટ પૂર્ણ કરી પરિણામ પણ તરત જ જોઈ શકશો.
Created by:- *ચાવડા દિનેશ આર*
🙏🏼 *...Thank you...*🙏🏽

Forwarded from Mithun Patel
#રવિવારની_રમઝટ_તરફથી_નોલેજ_નજરાણું
(1) નીચેનામાંથી કઈ બાબત અલગ પડે છે?
A. ડાગ દરબાર
B. ઘુમર
C. ભવનાથ
D. તરણેતર
જવાબ.ઘુમર
(2) શિકારા એટલે........
A. શિકાર
B. ન્રૃત્ય
C. નૌકાઘર
D. સરોવર
જવાબ.નૌકાઘર
(3)કેસરના ખેતરો કયા પ્રદેશમાં વધારે જોવા મળે છે?
A. પંજાબ
B. કાશ્મીર
C. બંગાળા
D. કેરલ
જવાબ..કાશ્મીર
(4) રસગુલ્લા માટે કયું રાજ્ય પ્રખ્યાત છે?
A. બંગાળા
B. બિહાર
C. પંજાબ
D. રાજસ્થાન
જવાબ.બંગાળા
(5) પંજાબીઓનું પ્રિય પીણું કયું છે?
A. ચા
B. ફોફી
C. કોકાકોલા
D. લસ્સી
જવાબ.લસ્સી
(6) કઈ ભાષા દક્ષિણ ભારતીય ભાષા નથી?
A. કન્નડ
B. ભોજપુરી
C. મલયાલમ
D. તમિલ
જવાબ.ભોજપુરી
(7) મણિપુરનું જાણીતું ન્રૃત્ય કયું છે?
A. બિહુ
B. ઓજપાલી
C. (A અને B )બંને
D. એક પણ નહીં
જવાબ.એક પણ નહીં
(8) પુકૂર એટલે.....
A. ખેતી નો પાક
B. નદીનું પૂર
C. નાનકડું તળાવ
D. નાનકડી ઝૂંપડી
જવાબ.નાનકડું તળાવ
(9) કૂચીપૂડી ન્રૃત્ય માટે કયું રાજ્ય જાણીતું છે?
A. તમિલનાડુ
B. કેરલ
C. આન્ધ્રપ્રદેશ
D. કર્ણાટક
જવાબ.આંધ્રપ્રદેશ
(10) કયા રાજ્યમાં પુરુષો લુન્ગી પહેરતા જોવા મળે છે?
A. મહારાષ્ટ્ર
B. કર્ણાટક
C. બિહાર
D. કેરલ
જવાબ.કેરલ
(11) કુદરતી સૌંદર્ય ધરાવતા બરફવાળા શિખરો ક્યાં જોવા મળે છે?
A. ઉત્તર ભારત
B. દક્ષિણ ભારત
C. પશ્ચિમ ભારત
D. ત્રણેય જગ્યાએ
જવાબ.ઉત્તર ભારત
(12) કુની નો મેળો કયા રાજ્યમાં ભરાય છે?
A. ગુજરાત
B. ઉત્તર પ્રદેશ
C. મધ્ય પ્રદેશ
D. અરુણાચલ પ્રદેશ
જવાબ.ઉત્તર પ્રદેશ
(13) મેઘાલય રાજ્ય કયા વિસ્તારમાં આવે?
A.ઉત્તર ભારતમાં
B. દક્ષિણ ભારતમાં
C. પૂર્વ ભારતમાં
D. પશ્ચિમ ભારતમાં
જવાબ.પૂર્વભારત
(14) વૈશાખી શું છે?
A. ભાષા
B. વાનગી
C. મહિનો
D. તહેવાર
જવાબ.તહેવાર
(15) ગરબા કયા વિસ્તાર નું લોકન્રૃત્ય છે?
A. ઉત્તર ભારત
B. દક્ષિણ ભારત
C. પૂર્વ ભારત
D. પશ્ચિમ ભારત
જવાબ.પશ્ચિમ ભારત

https://forms.gle/z3UVXCN1gUR21ASj7 આપના ધોરણ 6 ના બાળકોને અવશ્ય મોકલશો દરેક વિદ્યાર્થી કવીઝ આપી શકશે અભ્યાસ ક્રમ મુજબ
Google Docs
સામાજીક વિજ્ઞાન ધોરણ-૬ , પાઠ-૧૨ (નકશો સમજીએ )
શંકરભાઈ પી કણઝારીયા રૂપાવટી પ્રા.શાળા તા.થાનગઢ મો. ૮૦૦૦૩૩૧૪૧૧
Forwarded from ONLINE TEST (STD-3 TO 8)
Google Docs
ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગર અને રાજ્ય પરીક્ષા બોર્ડના સંયુક્ત ઉપક્રમે NMMS પરીક્ષા આપનાર સૌ પરીક્ષાર્થીઓ માટે…
વિભાગ 1 માનસિક ક્ષમતા કસોટી સુચના
સૂચના : નીચે આપેલા પ્રશ્નોમાં આંકડાઓને એક ચોક્કસ નિયમાનુસાર અંક શ્રેણીમાં ગોઠવવામાં આવેલ છે, તેમાં એક અંક ખૂટે છે. તે સ્થાને (?) મૂકેલ છે. જેમાં આપેલા ચાર વિકલ્પોમાંથી બંધબેસતો અંક શોધો. (આ પ્રકારના પ્રશ્નોમાં સંખ્યાઓ વચ્ચે…

Forwarded from PRIMARY TEACHER (GUJARAT)
*રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર* તથા *સમગ્ર શિક્ષા, ગુજરાત* ના સંયુક્ત ઉપક્રમે *ગુજરાત વર્ચ્યુઅલ શાળા* ના પ્રોગ્રામના માધ્યમથી *એન.એમ.એમ.એસ.ના પરીક્ષાર્થીઓ* (ધો.૮ના વિદ્યાર્થીઓ માટે) *તા.09/01/2021 નાં રોજ બપોરે 3:00 કલાકે* ગુગલ ફોર્મના માધ્યમથી પરીક્ષા લેવામાં આવશે. તો *એન.એમ.એમ.એસ.ના પરીક્ષાર્થીઓ* ને આની જાણ કરવા તથા મહત્તમ વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં જોડાઇ તે આપની કક્ષાએથી સુનિશ્ચત કરવા વિનંતી.
*Exam Link :*
https://docs.google.com/forms/d/e/1FAIpQLScXAYKA32GSmTVl4JgRAFJszTaH8oQo755RxCKxMI4FAYzugw/viewform?usp=sf_link
*Exam Link :*
https://docs.google.com/forms/d/e/1FAIpQLScXAYKA32GSmTVl4JgRAFJszTaH8oQo755RxCKxMI4FAYzugw/viewform?usp=sf_link
Google Docs
NMMS EXAM 09-01-2021
🔰 *NMMS Online Test No.2*
*NMMS પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અંક શ્રેણી નો આજનો બીજો ઓનલાઈન ટેસ્ટ મુકાઇ ગયો છે.*
કુલ 20 પ્રશ્નોનો ટેસ્ટ અને ટેસ્ટ બાદ ગુણની સાથે વિદ્યાર્થી પોતાના નામનું સર્ટિફિકેટ પણ મેળવી શકશે...તો આ મેસેજ તમામ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી તેમને તૈયારીમા મદદ કરશો.
શિક્ષક મિત્રોને પણ આ ટેસ્ટ આપવા વિનંતી..
*ટેસ્ટની લિંક નીચે મુકેલ છે :*
https://docs.google.com/forms/d/e/1FAIpQLSecWsP1P5MkSY872dav7K97hfdOLVWQsMHXe487QGFwZE1q4A/viewform
*NMMS પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અંક શ્રેણી નો આજનો બીજો ઓનલાઈન ટેસ્ટ મુકાઇ ગયો છે.*
કુલ 20 પ્રશ્નોનો ટેસ્ટ અને ટેસ્ટ બાદ ગુણની સાથે વિદ્યાર્થી પોતાના નામનું સર્ટિફિકેટ પણ મેળવી શકશે...તો આ મેસેજ તમામ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી તેમને તૈયારીમા મદદ કરશો.
શિક્ષક મિત્રોને પણ આ ટેસ્ટ આપવા વિનંતી..
*ટેસ્ટની લિંક નીચે મુકેલ છે :*
https://docs.google.com/forms/d/e/1FAIpQLSecWsP1P5MkSY872dav7K97hfdOLVWQsMHXe487QGFwZE1q4A/viewform
Google Docs
ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગર અને રાજ્ય પરીક્ષા બોર્ડના સંયુક્ત ઉપક્રમે NMMS પરીક્ષા આપનાર સૌ પરીક્ષાર્થીઓ માટે…
(પ્રત્યેક ગુરુવારે અને સોમવારે આ પેજ પર જુદાં જુદાં પ્રશ્નો મૂકવામાં આવશે.)
Forwarded from PRIMARY TEACHER (GUJARAT)
✏️ *હોમ લર્નિંગ ઓનલાઈન ટેસ્ટ DAY -1️⃣6️⃣6️⃣✏️*
*તારીખ:1️⃣1️⃣-0️⃣1️⃣-2️⃣0️⃣2️⃣1️⃣*
📗 *ધોરણ-3️⃣*
💁🏻♂️ *વિષય::-ગુજરાતી*
🌊🌪️ *એકમ :8 કીડી હતી કે હાથી હશે ?(સત્ર-2) (ભાગ-4)*
ઓનલાઈન ટેસ્ટની લિંક
👉 https://wordwall.net/play/9312/656/282
*╚═══❖•ೋ° °ೋ•❖═══╝*
📗 *ધોરણ-4️⃣*
💁🏻♂️ *વિષય::-ગુજરાતી*
🌊🌪️ *એકમ :8 કીડી હતી કે હાથી હશે ?(સત્ર-2) (ભાગ-4)*
ઓનલાઈન ટેસ્ટની લિંક
👉 *https://wordwall.net/play/9312/359/515*
*https://wordwall.net/play/9312/548/275*
*https://wordwall.net/play/9312/767/433*
*╚═══❖•ೋ° °ೋ•❖═══╝*
📗 *ધોરણ-5️⃣*
💁🏻♂️ *વિષય::-ગુજરાતી*
🌊🌪️ *એકમ :૧૦ ભૂલની સજા(સત્ર-2) (ભાગ-1)*
ઓનલાઈન ટેસ્ટની લિંક
👉 *https://bit.ly/3ox4jCY*
*╚═══❖•ೋ° °ೋ•❖═══╝*
📗 *ધોરણ-6️⃣*
💁🏻♂️ *વિષય::- સામાજિક વિજ્ઞાન*
🌊🌪️ *પ્રકરણ-6 મોર્યવંશ : ચન્દ્રગુપ્ત અને સમ્રાટ અશોક (સત્ર-2) (ભાગ-1)*
ઓનલાઈન ટેસ્ટની લિંક
👉 *https://wordwall.net/play/9315/428/946*
*╚═══❖•ೋ° °ೋ•❖═══╝*
📗 *ધોરણ-7️⃣*
💁🏻♂️ *વિષય::- સામાજિક વિજ્ઞાન*
🌊🌪️ *પ્રકરણ-2. ધાર્મિક સમુદાય અને વિચારકો (સત્ર-2) (ભાગ-1)*
ઓનલાઈન ટેસ્ટની લિંક
👉 *https://bit.ly/3brAaBx*
*╚═══❖•ೋ° °ೋ•❖═══╝*
📗 *ધોરણ-8️⃣*
💁🏻♂️ *વિષય::- સામાજિક વિજ્ઞાન*
🌪️ *પ્રકરણ-2.પર્યાવરણીય પ્રદૂષણ (સત્ર-2) (ભાગ-1)*
ઓનલાઈન ટેસ્ટની લિંક
👉 *http://bit.ly/2K0JC3k*
🙏 *આભાર* 🙏

Wordwall - Create better lessons quicker
ધોરણ : ગુજરાતી એકમ : 11 ઊંટ અને ફકીર : ભાગ : 2 જોડકા જોડો.
Match up - Drag and drop each keyword next to its definition.
Forwarded from Moj
🚸 *ધોરણ:-7️⃣*
📗 *વિષય :- વિજ્ઞાન*
🎁 *પ્રકરણ :- 10 થી 14*
💁🏻♂️ *વિવિધ આકૃતિ,ફોટો સાથેની આકર્ષક કવિઝ*
🔝 *આગામી કસોટી માટે ઉપયોગી કવિઝ...*
👉🏻 *પુનરાવર્તન કરીને જ્ઞાન ચકાસો...*
નીચેની લિંક પર ક્લિક કરીને ઓનલાઈન કવિઝ રમો
👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿
https://quizizz.com/join?gc=21256948
📊 *આ કવિઝનો સમયગાળો* :- 31-01-2021 સુધી રમી શકાશે.
💻 *કવિઝ ક્રિએટર* :- નિરવભાઈ ચૌહાણ ,મોટાસુરકા પ્રાથમિક શાળા, સિહોર ,જિલ્લો :- ભાવનગર

Quizizz
Play multiplayer quizzes!
Find quizzes on any topic and practice or compete with friends.
NMMS crack By Rakesh patel Test -24,(18-01-21) જોડકા જોડો. https://wordwall.net/resource/9571827/nmms-crack-rakesh-patel-test-2418-01-21-%e0%aa%9c%e0%aa%a1%e0%aa%95-%e0%aa%9c%e0%aa%a1
Wordwall - Create better lessons quicker
NMMS crack By Rakesh patel Test -24,(18-01-21) જોડકા જોડો.
Match up - Drag and drop each keyword next to its definition.
Forwarded from PRIMARY TEACHER (GUJARAT)
NMMS ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે પ્રેક્ટિસ કરવા માટે
*ઓનલાઈન ટેસ્ટ ભાગ -1 થી 6*
ટેસ્ટ આપવા માટે નીચે ની લિંક ખોલો...
https://bpeethva.blogspot.com/2021/01/nmms.html
*ઓનલાઈન ટેસ્ટ ભાગ -1 થી 6*
ટેસ્ટ આપવા માટે નીચે ની લિંક ખોલો...
https://bpeethva.blogspot.com/2021/01/nmms.html
Blogspot
NMMS પ્રેક્ટિસ માટે ઓનલાઈન ટેસ્ટ પેપર
ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગર અને રાજ્ય પરીક્ષા બોર્ડના સંયુક્ત ઉપક્રમે NMMS પરીક્ષા આપનાર સૌ પરીક્ષાર્થીઓ માટે મહાવરા મા...
Forwarded from STD- 1 TO 5 TEACHERS
🇮🇳 *🎵26 January MP3 ગીત ખજાનો🎶*
👌 *જે ગીત ડાઉનલોડ કરવા માંગતા હોય તે ગીતની પંક્તિ પર ક્લિક કરો. આપના મોબાઈલમાં તે ડાઉનલોડ થઈ જશે.*
@ વંદેમાતરમ ગીત: https://bit.ly/2MhMfP1
@ ઝંડાગીત :https://bit.ly/3iKtJeu
@ રાષ્ટ્રગીત:https://bit.ly/39ajay3
@ રાષ્ટ્રધ્વજ કેવી રીતે બાંધવો વિડીયો: https://bit.ly/2Mlheto
🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳
@દેશભક્તિ ગીત : 73
@ પ્રાર્થના : 78
@ માતૃપ્રેમના ગીત : 18
@ ભગવદ્દગીતા : 18
@ કન્યા કેળવણી ગીત : 10
@ પ્રકૃતિ ગીત : 15
@ ગુજરાત ગીત : 25
@ ગુજરાતી વાર્તા : 115
MP3 ગીત ડાઉનલોડ કરવા નીચે આપેલ લિંક પર ક્લિક કરો.
☞ https://bit.ly/3peUt9g
👍 તમારા શૈક્ષણિક ગ્રુપ માં જરૂર શેર કરજો.
🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳.
*અમારું શૈક્ષણિક whatsapp ગ્રુપ*⤵️
https://chat.whatsapp.com/JTpkkdZDwhq1AsVdkdb2wW

NMMS ની પરીક્ષા તા.14/03/2021 ને રવિવાર ના રોજ લેવામાં આવશે.