Telegram Web
SEBC_FAQ_120822.pdf
40.9 KB
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોએ પ્રમાણપત્રોની ચકાસણી માટે રજૂ કરવાના થતાં દસ્તાવેજ અંગે થતાં પ્રશ્નો (FAQ)
*🔥Current Affairs🔥*

*🗞️Date :- 03/09/2025 થી 07/09/2025🗞️*

ભારતની પ્રથમ સ્વદેશી માઈક્રોપ્રોસેસર ચિપ પીએમ મોદી દ્વારા લોન્ચ કરવામાં આવી. આ ચિપનું નામ શું છે
*☑️વિક્રમ-32*

તાજેતરમાં પ્રખ્યાત ફેશન ડિઝાઇનર જ્યોર્જિયા અરમાનીનું નિધન થયું. તેઓ કયા દેશના છે
*☑️ઇટાલી*

એર ઓફિસર ઈન ચાર્જ મેન્ટેનન્સ તરીકેનો કાર્યભાર કોણે સંભાળ્યો
*☑️એર માર્શલ સંજીવ ઘુરતિયા*

ICC મહિલા વર્લ્ડકપના યજમાન દેશ કયા છે
*☑️ભારત અને શ્રીલંકા*
*☑️વિજેતા ટીમને 39.55 કરોડ રૂપિયા મળશે*

NCERT એ તેના 65મા સ્થાપના દિવસે કઈ ચેનલ અને પોર્ટલ શરૂ કર્યું
*☑️બાલ વાટિકા ટીવી ચેનલ, દીક્ષા 2.0 અને પ્રષ્ટ 2.0*

ઓસ્ટ્રેલિયન બોલર જેને તાજેતરના T20 ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
*☑️મિશેલ સ્ટાર્ક*

કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સ (CGA) તરીકેનો કાર્યભાર કોણે સંભાળ્યો
*☑️ટીસીએ કલ્યાણી*

રમતોમાં ડોપિંગ શોધવા માટે ભારતે સંદર્ભ સામગ્રી તૈયાર કરી છે. તેનું નામ શું છે
*☑️મેથાન્ડીએનોન લોંગ ટર્મ મેટાબોલીટ*

ભારતનું પ્રથમ ગીધ જ્ઞાન પોર્ટલ ક્યાં શરૂ કરવામાં આવ્યું
*☑️આસામ*

થાઈલેન્ડના નવા વડાપ્રધાન તરીકે કોણ ચૂંટાયા
*☑️અનુતિન ચર્નવિરાકુલ*

💥💥
5
👨‍💻RRB Group D Exam Dates

17 November to end of December 2025

#RRB
2
ViewFile.pdf
458.5 KB
💁‍♂GSSSB વિવિધ સંવર્ગની સ્પર્ધાત્મક કસોટીના સમયમાં ફેરફાર અંગેની અગત્યની સૂચના.

#GSSSB #Exam #Notice
2025/09/11 03:24:38
Back to Top
HTML Embed Code: