Telegram Web
મારી લાગણીના ઉમળકાને એ પાગલપન કહી જાય છે,

હ્રદયના તૂટવાનો આરંભ કંઈક આવી જ રીતે થાય છે...💔
ઉગતા સૂરજને લજાવે કાંઈ તેજ એવા રાખ્યા તમે,

દાજ્યા વિના,

અડવાના નિર્દોષ સપના રાખ્યા અમે...💞💞
, “ખરાબ સમયમાં ખભા પર મુકેલો હાથ સફળતા ની તાળીઓ કરતા વધારે કીમતી હોય છે...😊☑️

સાચું ને ??
કાઠિયાણી કેડ પાતળી, હલકતી માથે હેલ્ય,
બરડાહંદી બજારમાં ઢળકતી જાણું ઢેલ્ય.
હસતા ચહેરાઓનો અર્થ એ
નથી કે એમાં દુઃખની ગેરહાજરી છે,

પણ એનો અર્થ એ છે કે,
એમના માં પરિસ્થિતિને સંભાળવાની
ક્ષમતા છે...!!

*શુભરાત્રી*
પાપ ખરાબ હોય છે એમાં કોઈ સંદેહ નથી,
પરંતુ
પુણ્ય કર્યા નું અભિમાન એના કરતાં વધુ ખરાબ હોય છે.

*જય શ્રીકૃષ્ણ*
*મહેલો ની જરૂર હોય છે*
*માત્ર રહેવા માટે,*
*બાકી વસી જવા માટે કોઇના*
*ખોબા જેવડા દિલ નો એકાદ*
*ખુણો જ કાફી છૅ.*

*🌞₲๑๑d💞ℳ๑®ทïทg💐..*

       ❤️ꋪꍏꀷꀍꏂ ꀘꋪꀤꌚꀍꈤꍏ ❤️
૧ લી મે ગુજરાત સ્થાપના દિવસ

કૃષ્ણની દ્વારિકા ને..
સાચવીને બેઠેલું જળ છું..
હું નરસિંહ ના પ્રભાતિયાથી
પરિતૃપ્ત પ્રભાત છું..
વેપાર છું વિસ્તાર છું  વિખ્યાત છું
હા..હું ગુજરાત છું !

મેં સાચવ્યા છે
ડાયનાસોર ના અવશેષ
મારી પાસે છે
અશોકનો શીલાલેખ..
ધોળાવીરા નો માનવલેખ
સોમનાથ નો અસ્મિતા લેખ
હું ઉત્તર માં સાક્ષાત અંબા માત છું
હા..હું ગુજરાત છું!

હું નર્મદનું ગાન છું
સયાજીરાવ નું ઉદ્યાન છું
સિધ્ધહેમનું જ્ઞાન છું.
તાપી નામે સરિતા છું..
અણહિલવાડનો ઇતિહાસ છું
હા..હું ગુજરાત છું...!

હું ખળખળ વહું છું નર્મદાઘાટે
નેખળભળું છું..
ચોરવાડ ના ફીણમોજાંની સંગાથે..
કચ્છનું રણ એ મારું આવરણ છે
હું અરવલ્લીની અલ્લડ લ્હેરખી છું
કાળિયાઠાકરના મુગટનું ઝવેરાત છું.
હા...હું ગુજરાત છું..!

હું સાબરમતીથી ખ્યાત છું..
મોહન નો મોહપાશ છું
સરદારની મક્કમતા છું
નક્કર છું...નાજુક છું..ને નેક છું
ઇન્દુચાચાની મોંઘેરી મિરાત છું
હા.. હું ગુજરાત છું !

સેવા સખાવત અને સદભાવ છું
હું વિરપુરની ખીચડીનો સ્વાદ છું
મુનશીના ગદ્યની મોહિની છું
મેઘાણી..પન્નાલાલ ની લેખિની છું..
હું ભાતીગળ મ્હોલાત છું..
હા...હું ગુજરાત છું..!!

ગુજરાત સ્થાપના દિવસની શુભેચ્છાઓ..

👏👏👏
વાતાવરણ" હંમેશા અણસાર આપી ને બદલાય છે
જ્યારે "માણસ"બદલાયાં પછી જ અણસાર આવવા દે છે.

*Good Morning*
માત્ર બે લીટી પણ હૃદય ને
સ્પર્શી જાય એવી માતા
પુત્રની વાતચીત . . . ,

​માં વેકેશન એટલે શું ? ?

​મને શું ખબર બેટા ,​

હુ તો માં છુ . . 🙏
“આભ ગાજે, ધરતી ધ્રુજે,
ગાયે ગીત મેઘ મલ્હાર
તમે ફરતા રહો દેશ વિદેશ,
એજ અમારૂં ગુજરાત”

ગુજરાત સ્થાપના દિનની
આપણને સૌને શુભકામનાઓ…

*ગુજરાત સ્થાપના દિવસ*

      1 мαу 1960
Scan my QR and join me in making superfast UPI payments on Paytm! Get up to ₹100 Cashback, just make a UPI payment via Paytm QR at your nearest local store / Recharge / Bill payment.
પ્રશંસામાં નથી હોતી કે નિંદામાં નથી હોતી,

મઝા જે હોય છે ચુપમાં, તે ચર્ચામાં નથી હોતી

*શુભ રાત્રી*
"વિશ્વાસ" એક એવું સોનુ છે
કે તેના ઉપર અડધી રાત
પણ "લોકો" ધિરાણ આપે છે....

*જય દ્વારકાધીશ*
*જો તમે સારું વ્યકિતત્વ ધરાવો છો...........*

*તો............*

*તમે કોઈ ને નથી ગુમાવતા.............!*

*લોકો તમને ગુમાવે છે...............!!*



*જય શ્રી કૃષ્ણ*
સવાલ
શિયા! સરોવર દેખાડ, (જ્યાં) પાણી કે નવ પાળ,
તાસ તળે કોળાંબડે, પંખી વળુંભ્યાં ડાળ.

[હે શિયાજી! એવું સરોવર કયું? — જેને પાણી નથી, પાળ નથી. છતાં જેના કિનારાનાં ઝાડની નમેલી ડાળીએ પક્ષીઓ બેઠાં છે?]

જવાબ આવ્યોઃ સરોવર તે કાન; અને પક્ષી તે કાનમાં
પહે૨વાની તોટી અથવા વાળી.
Forwarded from "સાહિત્ય અટારી" (નૈઋતિ ઠાકર 'નેહ')
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
વાસણો પર નામ લખવાનું મશીન
ના શોધાયું હોત ને,
તો આજે કેટલાય પરિવાર સાથે હોત.

*શુભરાત્રી*
માણસે પોતાના શબ્દો ત્રણ હેતુ માટે વાપરવા જોઈએ - સાજા કરવા, આશીર્વાદ આપવા અથવા સમૃદ્ધ થવા...

*🦚જય શ્રીકૃષ્ણ🦚*
જિંદગીમાં બધું જતું આ નો કરાય…
કેમકે ઘણીવાર બધુંજ જતું કરવાથી
તમને કમજોર ગણી લેવામાં આવે છે …!!!



*શુભ રાત્રી*
2024/05/03 21:51:54
Back to Top
HTML Embed Code:


Fatal error: Uncaught Error: Call to undefined function pop() in /var/www/tgoop/chat.php:243 Stack trace: #0 /var/www/tgoop/route.php(43): include_once() #1 {main} thrown in /var/www/tgoop/chat.php on line 243